સેક્સી અને બોલ્ડ, ખુબ જ સુંદર છે આ અભિનેત્રીની તસવીરો...
ફિલ્મ "કેશ" ના આઈટમ નંબરથી બોલિવૂડમાં એન્ટ્રી કરનાર બ્રુના અબ્દુલ્લાહ એક ફેમસ આઈટમ ગર્લ છે. ખુબ જ સુંદર અને ગ્લેમર દેખાતી બ્રુના અબ્દુલ્લાહ જિમી શેરગિલ સાથે જલ્દી જ એક ફિલ્મમાં પણ જોવા મળશે.

બ્રુના અબ્દુલ્લાહ સલમાન ખાનની ફિલ્મ જય હો માં પણ કામ કરી ચુકી છે. બ્રાઝીલની હોવા ને કારણે બ્રુના અબ્દુલ્લાહને બોલિવૂડમાં પોતાનું સ્થાન જમાવવામાં ખુબ જ મહેનત કરવી પડી. પરંતુ તે પોતાની ઓળખ બનાવવામાં સફળ રહી.

બ્રુના અબ્દુલ્લાહના જણાવ્યા અનુસાર તેને શરૂઆતમાં બોલિવૂડમાં કામ મળવામાં ખુબ જ તકલીફ પડી હતી. બોલિવૂડમાં તેને ઓડિશન આપવામાં અને ડાયલોગની લાઈન યાદ રાખવામાં પણ ખુબ જ તકલીફ પડતી હતી.

બ્રુના અબ્દુલ્લાહ ઇન્સ્ટાગ્રામ પર ખુબ જ એક્ટિવ રહે છે. આજે અમે તમને બ્રુના અબ્દુલ્લાહની ઇન્સ્ટાગ્રામની કેટલીક તસવીરો બતાવવા જઈ રહ્યા છે. જેને જોઈને તમે પણ કહેશો કે હોટ હોટ અને હોટ.

બ્રુના અબ્દુલ્લાહની આ તસ્વીર ખુબ જ હોટ અને સેક્સી છે. બ્રુના અબ્દુલ્લાહ એક સારી ડાન્સર પણ છે. એટલે બની શકે છે કે આગળ પણ તમે તેને ઘણા આઈટમ સોન્ગમાં જોઈ શકો.

બ્રુના અબ્દુલ્લાહ ખુબ જ સેક્સી અને બોલ્ડ અભિનેત્રી છે. તેની તસ્વીર જોઈને આપ જાતે જ સમજી જશો.





-
Gujarat Weather: હવે કમોસમી વરસાદની શક્યતા નહિવત, આગામી દિવસોમાં વધશે ગરમી, જાણો હવામાન વિભાગની આગાહી -
Middle East Crisis: PM મોદી એક્શન મોડમાં, ક્રૂડ ઓઈલ, ગેસ અને ફર્ટિલાઈઝરની સપ્લાય પર મોટો નિર્ણય! -
ગુજરાતના હાઈવે પર હવે નહીં લાગે લાઈનો, વધુ 24 ટોલ પ્લાઝા બનશે બેરિયર-લેસ -
Flight Fare: સરકારે ફ્લાઈટના ભાડા પરથી હટાવ્યું નિયંત્રણ, એરલાઈન્સને મળી ખુલ્લી છૂટ, શું વધશે ટિકિટના ભાવ? -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
IPL 2026: કઈ ટીમનું નેતૃત્વ કોણ કરશે? ઈશાન કિશનથી લઈને ઋતુરાજ સુધીના તમામ કેપ્ટનોની યાદી, જાણો -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
Weather News: યુપી-એમપી-બિહાર સહિત 8 રાજ્યોમાં ભારે વરસાદનો કહેર, જાણો હવામાન વિભાગની આગાહી -
Flight tickets: પેટ્રોલ-LPG પછી હવે મોંઘી થશે હવાઈ મુસાફરી? ઉડ્ડયન મંત્રીએ આપ્યો આ જવાબ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું?










Click it and Unblock the Notifications
