હૉટનેસની ક્વિન કિયારા અડવાણીએ ઈન્ટરનેટ પર આગ લગાવી, જુઓ ટૉપ Pics
હૉટનેસની ક્વિન કિયારા અડવાણીએ ઈન્ટરનેટ પર આગ લગાવી, જુઓ ટૉપ Pics
હાલ બૉલીવુડની હોય કે ટૉલીવુડની બધી જ હિરોઈનો પોતાની હૉટ અને સેક્સી તસવીરોથી ફેન્સનું દિલ જીતવાનું કામ કરતી રહે છે. કોઈને કોઈ રીતે ચર્ચામાં રહેવાની ઘેલછામાં હિરોઈનો ક્યારેક એવી તસવીરો પણ શેર કરી બેસતી હોય છે જે તેમના ટ્રોલ થવાનું કારણ પણ બનતી હોય છે. વધુ એક એક્ટ્રેસ કિયારા અડવાણી પોતાની હૉટનેસથી સૌકોઈનું ધ્યાન પોતાના તરફ આકર્ષિત કરી રહી છે. કિયારા અડવાણીની આ તસવીરો જોઈ તમે તમારી નજર હટાવી નહિ શકો. અહીં જુઓ કિયારા અડવાણીએ હાલમાં જ ડબ્બૂ રતનાની માટે હૉટ ફોટોશૂટ કર્યું હતું, અહીં જુઓ આ ફોટોશૂટની અફલાતૂન તસવીર.

જુઓ હૉટ પિક્સ
દેખીતી રીતે બિકીનીમાં કિયારાનો સેક્સી અવતાર સોશિયલ મીડિયા પર આગ લગાવી રહ્યો છે. આગળ જુઓ કિયારા અડવાણીની અતિ હૉટ તસવીરો અને જાણો રસપ્રદ વાતો.

ડેબ્યૂ ફિલ્મ
કિયારાએ વર્ષ 2014માં ફિલ્મ ફુગલીથી બૉલીવુડમાં ડેબ્યૂ કર્યું હતું.

મોટી ફિલ્મ
જ્યારે કિયારાની પહેલી મોટી ફિલ્મ એસએસ ધોની ધી અનટોલ્ડ સ્ટોરી હતી.

આયટમ નંબર
અબ્બાસ મસ્તાનીની ફિલ્મ મશીનમાં કિયારા જોવા મળી હતી. ફિલ્મ ફ્લોપ રહી પરંતુ કિયારાનું આયટમ નંબર હિટ થઈ ગયું હતું.

બૉલ્ડ, હૉટ અને સેક્સી
કિયારા જોવામાં અતિ બૉલ્ડ, હૉટ અને સેક્સી કલાકાર છે.

સલમાન ખાનના કહેવા પર બદલ્યું નામ
કિયારા અડવાણીનું અસલી નામ આલિયા અડવાણી છે પરંતુ તેણે સલમાન ખાનના કહેવા પર પોતાનું નામ આલિયાથી કિયારા કરી નાખ્યું.

હવે કરી રહી છે આ કામ
26 વર્ષની કિયારા અડવાણી હાલ શાહિદ કપૂર સ્ટારર ફિલ્મ કબીર સિંહમાં વ્યસ્ત છે. જે બાદ તેમની પાસે ગુડ ન્યૂઝ જેવી ફિલ્મ છે. કરણ જોહરની ઐતિહાસિક ફિલ્મ કલંકમાં પણ કિયારા મુખ્ય ભૂમિકામાં જોવા મળશે.

એડલ્ટ સીન
કિયારા પોતાના એક એડલ્ટ સીનને લઈને પણ ભારે ચર્ચામાં રહી હતી. આ હૉટ સીન તેમણે વેબ સિરીઝ લસ્ટ સ્ટોરીઝમાં આપ્યો હતો.

ટીકા અને વખાણ
આ એડલ્ટ સીન બાદ એક બાજુ તેમના વખાણ થઈ રહ્યાં છે તો બીજી બાજુ ટીકા થઈ રહી છે.

અતિ સુંદર
કિયારા બૉલીવુડની બૉલ્ડ, સુંરત અને ટેલેન્ટેડ એક્ટ્રેસમાં સામેલ થઈ ચૂકી છે.

સુપર સેક્સી
આ તસવીરને જોઈને તમે પણ કહેશો કે સુપર સેક્સી લાગી રહી છે.












Click it and Unblock the Notifications
