• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

બૉલ્ડ રૂહીની સેક્સી તસવીરોએ ઈન્ટરનેટ પર આગ લગાવી, એકલામાં જ જોજો

By Staff
|

રૂહી સિંહ ભારતીય એક્ટ્રેસ, મોડેલ અને પૂર્વ મિસ ઈન્ડિયા છે. મધુર ભંડારકરની ફિલ્મ કેલેન્ડર ગર્લથી બૉલીવુડમાં ડેબ્યૂ કરનાર રૂહી સિંહ હાલ સોશિયલ મીડિયા પર પોતાની અફલાતૂન તસવીરો શેર કરીને આગ લગાવી રહી છે. સોશિયલ મીડિયા પર રૂહીના ચાહકગણને જોઈને જ તમે સમજી જશો કે રૂહી કેટલી લોકપ્રિય છે. હાલ સોશિયલ મીડિયા પર રૂહીએ કેટલીક તસવીરો શેર કરી છે જેને જોઈ તમે પણ ખુદને નહિ રોકી શકો. અહીં જુઓ રૂહી સિંહની તાજેતરમાં જ વાયરલ થઈ રહેલ કેટલીક મદમસ્ત તસવીરો...

લોકપ્રિયતા

લોકપ્રિયતા

રુહી સિંહની લોકપ્રિયતાનો અંદાજો તમે તેમના ટ્વીટર ફોલોઅર્સ પરથી જ લગાવી શકો છે. ઈન્સ્ટાગ્રામ પર રૂહી સિંહને સાડા પાંચ લાખથી પણ વધુ લોકો ફોલોઅર્સ કરે છે.

જન્મ

રૂહી સિંહનો જન્મ રાજસ્થાનના જયપુર શહેરમાં થયો.

સપનું

રૂહી સિંહનું સપનું એક સફળ સિંગર બનવાનું હતું, જો કે બાદમાં તેણે 2011માં મોડલિંગ ઈન્ડસ્ટ્રીમાં પગલું માંડ્યું.

ફેમિના મિસ ઈન્ડિયા

2011માં રૂહી સિંહે ફેમિના મિસ ઈન્ડિયા ઈસ્ટમાં ભાગ લીધો હતો અને તે ફેમિના મિસ ઈન્ડિયા કોન્ટેસ્ટમાં પહેલી રનરઅપ રહી હતી.

ભારતનું પ્રતિનિધિત્વ

2011માં ચીનમાં મિસ મોડેલ ઑફ ધી વર્લ્ડ કોન્ટેસ્ટનું આયોજન થયું હતું જેમાં રૂહી સિંહે ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતું.

ડૉક્યુમેન્ટ્રી

ધી વર્લ્ડ બિફોર હર નામની એક ડોક્યુમેન્ટ્રીમાં રૂહી સિંહે કામ કર્યું હતું.

ઉપલબ્ધી

ટાઈમ્સ ઑફ ઈન્ડિયા દ્વારા જાહેર કરવામાં આવેલ ટૉપ 25 મોસ્ટ ડિઝાયરેબલ વુમન ઈન ઈન્ડિયામાં રૂહીનું નામ પણ સામેલ હતું.

સોશિયલ મીડિયા

સોશિયલ મીડિયા

રૂહીએ આ બોલ્ડ તસવીરો પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર ફેન્સ સાથે શેર કરી છે. આ તસવીર ઇન્ટરનેટ પર ખૂબ વાયરલ થઇ રહી છે. કોઇ પણ એક્ટ્રેસ માટે તાત્કાલિક ચર્ચામાં આવવા માટે આજ-કાલ આ સૌથી સરળ રસ્તો બની ગયો છે.

અમેરિકી મોડેલની પ્રાઈવેટ તસવીરો રાતોરાત વાયરલ થઈ, જોજો કોઈ જોઈ ન લેઅમેરિકી મોડેલની પ્રાઈવેટ તસવીરો રાતોરાત વાયરલ થઈ, જોજો કોઈ જોઈ ન લે

મધુર ભંડારકરની ફિલ્મથી ડેબ્યૂ

મધુર ભંડારકરની ફિલ્મથી ડેબ્યૂ

રૂહીએ મધુર ભંડારકરની ફિલ્મ કેલેન્ડર ગર્લથી ડેબ્યૂ કર્યું હતું. તેણે આ ફિલ્મમાં એવી કેલેન્ડર ગર્લનો રોલ પ્લે કર્યો હતો, જે બોલિવૂડમાં નામના મેળવવા માટે આતુર છે. તેનું કેરેક્ટર ગ્લેમરસ અને બબલી હતું, આ માટે તેના ખૂબ વખાણ થયા હતા.

રિલય લાઇફમાં પણ છે ગ્લેમરસ

રિલય લાઇફમાં પણ છે ગ્લેમરસ

આ તસવીરો પરથી તમને ખ્યાલ આવશે કે, રૂહી પોતાની રિયલ લાઇફમાં પણ એટલી જ ગ્લેમરસ છે. સાથે જ તે ડેલેન્ટેડ પણ છે. તેણે મોડેલિંગ શરૂ કર્યું ત્યારથી તેને પોતાના બોલ્ડ અવતાર માટે અનેક કોમ્પલિમેન્ટ્સ મળ્યાં છે.

સ્ટડી સાથે જ શરૂ કર્યું મોડેલિંગ

સ્ટડી સાથે જ શરૂ કર્યું મોડેલિંગ

રૂહીનો જન્મ 16 ઓક્ટોબર, 1991ના રોજ જયપુરમાં થયો હતો. તે હજુ તો ભણતી હતી, ત્યારથી જ તેણે મોડેલિંગ કરવાનું શરૂ કરી દીધું હતું. જો કે, રૂહીનું સપનું સિંગર બનવાનું હતું.

મિસ ઇન્ડિયા ફાઇનલિસ્ટ

મિસ ઇન્ડિયા ફાઇનલિસ્ટ

વર્ષ 2011માં તેણે ફેમિના મિસ ઇન્ડિયામાં ભાગ લીધો હતો. આ કોન્ટેસ્ટમાં તે ફર્સ્ટ રનર અપ રહી હતી. એ જ વર્ષે તેણે ઇન્ડિયન પ્રિન્સેસ 2011માં પણ ભાગ લીધો હતો અને ઇન્ડિયાના રિપ્રેઝન્ટેટિવ તરીકે પસંદગી પામી હતી.

ટોપ 25 મોસ્ટ ડિઝાયરેબલ વુમન

ટોપ 25 મોસ્ટ ડિઝાયરેબલ વુમન

વર્ષ 2014માં ધ ટાઇમ્સ ઓફ ઇન્ડિયા તરફથી તેનું નામ ટોપ 25 મોસ્ટ ડિઝયરેબલ વુમનના લિસ્ટમાં શામેલ કરવામાં આવ્યું હતું.

Pics Viral: નિક જોનસે પ્રિયંકા ચોપડાને માર્યો જોરદાર ધક્કો, ફોટા વાયરલ Pics Viral: નિક જોનસે પ્રિયંકા ચોપડાને માર્યો જોરદાર ધક્કો, ફોટા વાયરલ

ડોક્યૂમેન્ટ્રી ફિલ્મ

ડોક્યૂમેન્ટ્રી ફિલ્મ

રૂહી વર્ષ 2012માં ડોક્યૂમેન્ટ્રી ફિલ્મ ધ વર્લ્ડ બીફોર હરમાં જોવા મળી હતી. આ અંગ્રેજી ડોક્યૂમેન્ટ્રિ ફિલ્મમાં તેની એક્ટિંગના ખૂબ વખાણ થયા હતા. આ પછી તેના માટે ફિલ્મ ઇન્ડસ્ટ્રીના દ્વાર ખુલી ગયા હતા.

બોલિવૂડ ફિલ્મો

બોલિવૂડ ફિલ્મો

વર્ષ 2015માં તે મધુર ભંડારકરની ફિલ્મ કેલેન્ડર ગર્લમાં દેખાઇ હતી. ત્યાર બાદ વર્ષ 2016માં તેની અન્ય એક ફિલ્મ ઇશ્ક ફોરેવર આવી હતી. જો કે, આ ફિલ્મ ખાસ નોંધપાત્ર નહોતી.

લંડનમાં વેકેશન માણી રહેલ દિશા પટાનીની હૉટ તસવીરો વાયરલ, ચાહકોએ કર્યાં વખાણ લંડનમાં વેકેશન માણી રહેલ દિશા પટાનીની હૉટ તસવીરો વાયરલ, ચાહકોએ કર્યાં વખાણ

English summary
hot pics of ruhi singh went viral on social media
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X