ગોઆની આ એક્ટ્રેસનો બિકિની લુક થયો વાયરલ, જોતા જ રહી જશો

ગોઆની આ એક્ટ્રેસનો બિકિની લુક થયો વાયરલ, જોતા જ રહી જશો

ગોઆની સુપર હૉટ સેક્સી એક્ટ્રેસ અને મોડેલ સ્કાર્લેટ રોઝની તસવીરો સોશિયલ મીડિયા પર ધમાલ મચાવી રહી છે. સ્કાર્લેટ રોઝની આવી તસવીરો તમે પહેલીવાર જોઈ હશે. બિકિની લુકમાં સ્કાર્લેટ રોઝ અફલાતૂન લાગી રહી છે. સ્કાર્લેટને જોયા બાદ લાગે છે કે તે પણ કોઈ વિદેશી મોડેલથી કમ નથી. સ્કાર્લેટે પોતાનું ફિગર પણ જબરું મેનટેઈન કર્યું છે. અહીં જુઓ ગોવાની આ મોડેલની મદમસ્ત તસવીરો...

ભારતીય એક્ટ્રેસ

ભારતીય એક્ટ્રેસ

સ્કાર્લેટ રોઝ ભારતીય ટેલિવિઝન પર્સનાલિટી, એક્ટ્રેસ અને મોડેલ છે.

ટીવી શો

ટીવી શો

સ્કાર્લેટ રોઝ રિયાલિટી ટીવી શો MTV સ્પિટ્સવિલાની સિઝન 14માં જોવા મળી હતી.

સેક્સી સ્કાર્લેટ

સેક્સી સ્કાર્લેટ

બાદમાં સ્કાર્લેટ રોઝે હોસ્ટ તરીકે MTV fmily જોઈન કર્યું અને સેક્સી સ્કાર્લેટ તરીકે ઓળખાવા લાગી.

ફોલોઅર્સ

ફોલોઅર્સ

સ્કાર્લેટ રોઝનું ફેન ફોલોઈંગ પણ જબરું છે. ઈન્સ્ટાગ્રામ પર સ્કાર્લેટને 5 લાખથી પણ વધુ લોકો ફોલો કરી રહ્યા છે જેના પરથી સ્કાર્લેટની લોકપ્રિયતાનો અંદાજો લગાવી શકાય છે.

હૉટ તસવીરો

હૉટ તસવીરો

ઉલ્લેખનીય છે કે આ એક્ટ્રેસને પોતાના ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટમાં હૉટ અને સિઝલિંગ તસવીરો શેર કરવાનું બહુ પસંદ છે. તે અવારનવાર પોતાની હૉટ અને સેક્સી તસવીરો શેર કરતી રહે છે.

જન્મ

જન્મ

સ્કાર્લેટ રોઝનો જન્મ 28 નવેમ્બર 1992ના રોજ ગોઆના ચૌગુલ્સમાં થયો હતો.

અભ્યાસ

અભ્યાસ

તેણીએ ગોઆની મારગો પ્રેઝન્ટેશન કન્વેન્ટ હાઈ સ્કૂલમાંથી પોતાનો અભ્યાસ મેળવ્યો. સ્કાર્લેટે ગ્રેજ્યુએટ ડિગ્રી પણ મેળવી છે.

બિગ બૉસ

બિગ બૉસ

બિગ બૉસની સિઝન 12માં પણ સ્કાર્લેટ રોઝ જોવા મળી હતી. સુપર મોડેલ બનવાનું તેનું સપનું છે.

કમાણી

કમાણી

વર્ષ 2019માં સ્કાર્લેટ રોઝની ચોખ્ખી આવક 95 લાખ રૂપિયા હતી.

રિલેશનશીપ

રિલેશનશીપ

તમને વિશ્વાસ નહિ આવે પણ આવી બ્યૂટિફુલ ગર્લનું રિલેશનશિપ સ્ટેટસ સિંગલ છે. જો કે સોશિયલ મીડિયા અકાઉન્ટમાં કોઈ શખ્સ સાથે તેણીની તસવીરો છે જે શક પેદા કરે છે.

સિક્રેટ ડેટિંગ

સિક્રેટ ડેટિંગ

જો કે બની શકે કે સ્કાર્લેટ કોઈને સિક્રેટલી ડેટ કરી રહી હોય.

હૉટ પિક

હૉટ પિક

અહીં જુઓ સ્કારલેટની અફલાતૂન તસવીર

હૉટ પિક

હૉટ પિક

આ તસવીરમાં સેક્સી લાગી રહી છે સ્કાર્લેટ રોઝ

હૉટ પિક

હૉટ પિક

સ્કાર્લેટ રોઝની આ તસવીર જોઈને તમે ખુદને પણ નહિ રોકી શકો.

હૉટ પિક

હૉટ પિક

અફલાતૂન લાગી રહી છે સ્કાર્લેટ

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X