For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પૂનમ પાંડે પતિ સાથે હનીમૂન માટે રવાના, માંગમાં સિંદૂર- મંગળસૂત્ર, ખૂબ જ HOT PICS

કોરોના અનલૉકમાં પૂનમે લગ્ન તો કરી લીધા પરંતુ હવે તેણે પોતાનુ હનીમૂન પણ પ્લાન કરી લીધુ છે.

|
Google Oneindia Gujarati News

પોતાની બોલ્ડ ઈમેજથી હલચલ મચાવનાર અભિનેત્રી પૂનમ પાંડેએ એક વાર ફરીથી પોતાના ફોટાથી હોબાળો મચાવી દીધો છે. લગ્ન બાદ પૂનમ પાંડે કેવી દેખાય છે એ જોવા માટે સોશિયલ મીડિયા પર ફેન્સની સંખ્યા વધી ગઈ છે. કોરોના કાળમાં પૂનમે પોતાના સિક્રેટ લગ્નનુ પ્લાનિંગ કર્યુ. એક વીક પહેલા તેણે પોતાના બૉયફ્રેન્ડ સેમ બૉમ્બે સાથે લગ્ન કરી લીધા છે. હાલમાં તે એરપોર્ટ પર પોતાના લુક માટે ચર્ચામાં છે. તમને જણાવી દઈએ કે કોરોના અનલૉકમાં પૂનમે લગ્ન તો કરી લીધા પરંતુ હવે તેણે પોતાનુ હનીમૂન પણ પ્લાન કરી લીધુ છે.

કેમેરા સામે આપ્યા પોઝ

કેમેરા સામે આપ્યા પોઝ

પૂનમ પાંડેએ ગૂપચૂપ રીતે લગ્ન કરીને પોતાના ફેન્સને ચોંકાવી દીધા છે. પરંતુ આ વખતચે એરપોર્ટ પર બંને એકબીજાને કિસ કરતા જોવા મળ્યા. ચાલો, તમને બતાવીએ આ ફોટા. જ્યાં એરપોર્ટ પર બંને કેમેરા સામે ઘણા પોઝ આપતા જોવા મળ્યા.

પૂનમ પાંડે લગ્નના ગેટઅપમાં

પૂનમ પાંડે લગ્નના ગેટઅપમાં

પૂનમ પાંડે દુલ્હનના ગેટઅપમાં માંગમાં સિંદૂર અને હાથમાં ચૂડો પહેરીને ઘણી સુંદર લાગી રહી છે. તેના ફોટાથી એ સ્પષ્ટ જોઈ શકાય છે.

કોરોનામાં મોઢા પર માસ્ક

કોરોનામાં મોઢા પર માસ્ક

કોરોનાના ડરથી બંનએ મોઢા પર માસ્ક પહેરેલુ હતુ. પરંતુ કેમેરો જોતા જ બંનેએ કપલ ગોલ્સ જોરદાર દેખાડ્યુ.

લાંબા સમયથી એક સાથે

લાંબા સમયથી એક સાથે

પૂનમ પાંડે લાંબા સમયથી સેમને ડેટ કરી રહી છે. કોરોના ના પણ હોત તો તે લગ્ન કરવાનો ઈરાદો બનાવી ચૂકી હતી.

લગ્ન પછી પૂનમ

લગ્ન પછી પૂનમ

લગ્ન પછી પૂનમના પતિ સેમે પોતાના ઈન્સ્ટાગ્રામ પર આ રોમેન્ટીક વીડિયો શેર કર્યો છે જે ખૂબ જ જોવામાં આવી રહ્યો છે.

પૂનમ પાંડેના લગ્નના ફોટા

પૂનમ પાંડેના લગ્નના ફોટા

પૂનમ પાંડેએ ખુદ સોશિયલ મીડિયા પર આ બધા ફોટા શેર કર્યા છે. જ્યાં દુલ્હન તે દુલ્હન બનેલી જોવા મળી રહી છે. પૂનમે પોતાના ફોટા સાથે કેપ્શન પણ લખ્યુ છે. આગલા સાત જન્મ તારી સાથે વીતાવવા ઈચ્છુ છુ.

પતિ સેમે લખ્યુ નવી શરૂઆત

પતિ સેમે લખ્યુ નવી શરૂઆત

સેમે પણ પૂનમ સાથે એક ફોટો શેર કર્યો છે અને લખ્યુ છે કે એક શરૂઆત હંમેશા માટે.

પૂનમ પાંડેનો હૉટ ફોટો

પૂનમ પાંડેનો હૉટ ફોટો

સેમે બીજો એક ફોટો શેર કરી પોતાના પ્રેમનો ઈઝહાર કર્યો છે અને લખ્યુ છે કે તુ મને મળી અને હું ખોવાઈ ગયો. પૂનમ આ ફોટામાં ખૂબ જ હૉટ લાગી રહી છે.

English summary
Hot Pics: Poonam Pandey spoted with her husband in sindoor, mangalsutra
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X