બિકીનીમાં હૉટ લાગી રહી છે બિગ બૉસની આ વિદેશી સુપરસ્ટાર, જુઓ તસવીરો
આવું પહેલી વખત નથી બની રહ્યુ્ં જ્યારે ટીવીની આ સ્ટારે પોતાની બધી જ હદ પાર કરી દીધી હોય. જી હા, બિગ બૉસમાં હાલ આ સીઝનની 12 સિઝનમાં કોઈ વિદેશી સુપર સ્ટાર જોવા મળી નથી, પરંતુ બિગ બૉસની આગલી સિઝનમાં ધૂમ મચાવનાર આ વિદેશી સ્ટારની બૉલ્ડ તસવીરો હાલ ઈન્ટરનેટ પર વાયરલ થઈ રહી છે. જી હાં, અમે વાત કરી રહ્યા છીએ ગિઝલ ઠાકરાલની.

ગિઝલ ઠકરાલની હૉટ તસવીરો વોયરલ
ગિઝલ ઠકરાલ બિગ બૉસ દરમિયાન જ નહિ બલકે બિગ બૉસમાંથી નીકળ્યા બાદ પણ સતત પોતાની બૉલ્ડનેસને લઈને ચર્ચામાં રહી છે. બિગ બૉસ બાદ તે ક્યા કૂલ હૈ હમ 3 અને મસ્તીજાદેમાં જોવા મળી હતી. 2011માં કિંગફિશર કેલેન્ડરમાં મોડેલ તરીકે તેને ફેમ મળ્યું હતું. સાથે જ ગિજેલે તુર્કીમાં આયોજિત ફોર્ડ ઈન્ટરનેશનલ પ્રતિયોગીતામાં પણ ભાગ લીધો હો.

ઈન્ટરનેટ પર લગાવી આગ
જો કે ગિઝલ સમયે સમયે પોતાની બૉલ્ડ તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરતી રહે છે, આ વખતે પણ તેની અતિશય બૉલ્ડ તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. અહીં જુઓ અતિશય હૉટ તસવીરો...

ફોલોઅર્સ
ઈન્સ્ટાગ્રામ પર ગિઝલના 2 લાખ 50 હજારથી પણ વધુ ફોલોઅર્સ છે.

હૉટ તસવીરો
ગિઝલ સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે. સમયે-સમયે ફેન્સ માટે તે પોતાની હૉટ તસવીરો શેર કરતી રહે છે.

બૉલ્ડનેસ
ગિઝલ બિગ બૉસ બાદ માત્ર પોતાની બૉલ્ડનેસને લઈને ચર્ચામાં રહી છે.

બૉલીવુડ
બિગ બૉસને કારણે ક્યા કૂલ હૈ હમ 3થી બૉલીવુડમાં એન્ટ્રી કરવાનો મોકો મળ્યો.

મસ્તિજાદે
ગિઝલે 2006માં ફિલ્મ મસ્તીજાદેમાં મહેમાન કલાકાર તરીકે ભૂમિકા ભજવી હતી.

ગાયબ
2016 બાદ ગિઝલ બૉલીવુડમાંથી ગાયબ થઈ ગઈ છે. તે માત્ર પોતાની બૉલ્ડ તસવીરોને લઈને ચર્ચામાં રહે છે.

કમબેક
ગિઝલ બૉલીવુડમાં બીજી વાર કમબેક કરવાની તૈયારી કરી રહી છે. તે એક મોટો મોકો શોધી રહી છે.

જુઓ ગિઝલની હૉટ તસવીરો
ગિઝલ હંમેશા બૉલ્ડ અવતારના કારણે સમાચારમાં રહેવાનું પસંદ કરે છે.

અગાઉ પણ
અગાઉ પણ ગિઝલ ઠકરાલ આવી તસવીરોને કારણે ચર્ચામાં રહી ચૂકી છે.

અફલાતૂન લગી રહી છે ગિઝલ
ગિઝલ ઠકરાલ હંમેશાની જેમ હૉટ તસવીરો શેર કરીને ચાહકોને ખુશ રાખવાનું કામ કર્યા કરે છે.
-
મધ્ય પૂર્વના સંઘર્ષમાં મૃત્યુઆંક વધ્યો: ઈરાનમાં 3,531, લેબેનોનમાં 1,368 અને અમેરિકાના 13 સૈનિકોના મોત -
SME IPO ના જંગમાં ગુજરાતનો ડંકો: નાણાકીય વર્ષ 2026 માં મહારાષ્ટ્રને હરાવી પ્રથમ ક્રમ મેળવ્યો -
Gyan Sadhana Scholarship Exam: ગુજરાતમાં આજે 6.3 લાખ વિદ્યાર્થીઓ જ્ઞાન સાધના પરીક્ષા આપશે -
Mumbai Gold Siver Rate Today: બજાર ખુલતાં જ સોનું થયું ધડામ, ચાંદીનો ભાવ પણ ઘટ્યો -
Zeenat Aman નો ખુલાસો: ફિલ્મ 'ડોન' ના આ સીનમાં અમિતાભ બચ્ચન સાથે પરસેવા છૂટી ગયા હતા -
'હું તેની બીજી પત્ની બની ગઈ', 79 વર્ષની પ્રખ્યાત અભિનેત્રીને પ્રેમમાં મળ્યો દગો, અધૂરા પ્રેમે હૃદય તોડી નાખ્યુ -
SRH vs LSG IPL 2026: હૈદરાબાદ પિચ રિપોર્ટ અને હવામાનની આગાહી | આજની મેચ -
ઈસ્ટર સન્ડે 2026: મહત્વ, શુભેચ્છાઓ અને ખાસ સંદેશા | Easter Sunday 2026






Click it and Unblock the Notifications
