તક મળતા Hot અવતાર લેતા ખચકાતી નથી નાના પડદાની ‘શાલીન પાત્રો’!

મુંબઈ, 27 માર્ચ : નાના પડદા એટલે કે ટેલીવિઝનના મહિલા પાત્રો સામાન્ય રીતે પરમ્પરાગત અને શાલીન વહુ-દીકરીનો રોલ કરતી હોય છે. ક્યારેક દૂરદર્શન પર આવતી શાંતિ સીરિયલથી લઈ ક્યોંકિ સાસ ભી કભી બહૂ થી અને આજની દીયા ઔર બાતી હમ તથા યે રિશ્તા ક્યા કહલાતા હૈ જેવી તમામ સીરિયલોમાં મહિલા પાત્રો ખૂબ જ શાલીન અવતારમાં દેખાતી હોય છે, પરંતુ આ મહિલાઓની નાના પડદા ઉપરાંત પણ એક દુનિયા હોય છે કે જ્યાં તેઓ તમામ શાલીનતા નેવે મૂકતા ખચકાતી નથી.

શાંતિ સીરિયલ અને મંદિરા બેદી તો એક-બીજાના પર્યાય છે. આ સીરિયલમાં મંદિરા બેદી એક સામાન્ય મહિલા છે કે જે જીવનમાં સંઘર્ષો કરે છે, પરંતુ મંદિરા બેદીને આપણે વિવિધ ઇવેંટ્સ અને ક્રિકેટના કૉમેંટરી બૉક્સ સહિત અનેક જાહેર સમારંભોમાં શાંતિ કરતા વિપરીત હૉટ અવતારમાં જોતા રહ્યાં છીએ. તેવી જ રીતે ક્યારેક આનંદી વહુ તરીકે કામ કરનાર પ્રત્યુષા બૅનર્જી હોય કે પછી ઉર્વશી ધોળકિયા હોય કે કરિશ્મા તન્ના હોય કે પછી શ્વેતા તિવારી હોય. આ તમામ મહિલા પાત્રો નાના પડદે તો શાલીન અને દાગીનાઓ તથા સાડી કે પરમ્પરાગત ભારતીય વસ્ત્રોથી સજ્જ દેખાતા હોય છે, પરંતુ જ્યારે પણ તેમને તક મળે છે, તેઓ પોતાનો હૉટ અવતાર ધારણ કરવાનું ચૂકતા નથી.

ચાલો જોઇએ નાના પડદાની શાલીન મહિલા પાત્રોનો હૉટ અવતાર :

નાના પડદાની વહુઓનો Hot અવતાર

નાના પડદાની વહુઓનો Hot અવતાર

અનીતા હસનંદાણી

નાના પડદાની વહુઓનો Hot અવતાર

નાના પડદાની વહુઓનો Hot અવતાર

આરતી પુરી

નાના પડદાની વહુઓનો Hot અવતાર

નાના પડદાની વહુઓનો Hot અવતાર

કરિશ્મા તન્ના

નાના પડદાની વહુઓનો Hot અવતાર

નાના પડદાની વહુઓનો Hot અવતાર

કરિશ્મા તન્ના

નાના પડદાની વહુઓનો Hot અવતાર

નાના પડદાની વહુઓનો Hot અવતાર

કાશ્મીરા શાહ

નાના પડદાની વહુઓનો Hot અવતાર

નાના પડદાની વહુઓનો Hot અવતાર

કૃતિકા કામરા

નાના પડદાની વહુઓનો Hot અવતાર

નાના પડદાની વહુઓનો Hot અવતાર

મંદિરા બેદી

નાના પડદાની વહુઓનો Hot અવતાર

નાના પડદાની વહુઓનો Hot અવતાર

મુનમુન દત્તા

નાના પડદાની વહુઓનો Hot અવતાર

નાના પડદાની વહુઓનો Hot અવતાર

મુનમુન દત્તા

નાના પડદાની વહુઓનો Hot અવતાર

નાના પડદાની વહુઓનો Hot અવતાર

પ્રત્યુષા બૅનર્જી

નાના પડદાની વહુઓનો Hot અવતાર

નાના પડદાની વહુઓનો Hot અવતાર

સંગીતા ઘોષ

નાના પડદાની વહુઓનો Hot અવતાર

નાના પડદાની વહુઓનો Hot અવતાર

સારા ખાન

નાના પડદાની વહુઓનો Hot અવતાર

નાના પડદાની વહુઓનો Hot અવતાર

સમા સિકંદર

નાના પડદાની વહુઓનો Hot અવતાર

નાના પડદાની વહુઓનો Hot અવતાર

સમા સિકંદર

નાના પડદાની વહુઓનો Hot અવતાર

નાના પડદાની વહુઓનો Hot અવતાર

સમા સિકંદર

નાના પડદાની વહુઓનો Hot અવતાર

નાના પડદાની વહુઓનો Hot અવતાર

શ્વેતા સાલ્વે

નાના પડદાની વહુઓનો Hot અવતાર

નાના પડદાની વહુઓનો Hot અવતાર

શ્વેતા સાલ્વે

નાના પડદાની વહુઓનો Hot અવતાર

નાના પડદાની વહુઓનો Hot અવતાર

શ્વેતા તિવારી

નાના પડદાની વહુઓનો Hot અવતાર

નાના પડદાની વહુઓનો Hot અવતાર

ઉર્વશી ધોળકિયા

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X