• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

પ્રભાસ સ્ટારર સાહો માટે શ્રદ્ધા કપૂરની ફી સાંભળીને જ તમારા હોશ ઉડી જશે

By Staff
|

પ્રભાસ અને શ્રદ્ધા કપૂરની ફિલ્મ સાહો 30 ઓગસ્ટે રિલીઝ થઈ રહી છે અને ફેન્સને ફિલ્મથી ઘણીબધી ઉમ્મદ છે અને તેઓ આતુરતાથી ઈંતજાર કરી રહ્યા છે. હવે ફિલ્મ માટે શ્રદ્ધા કપૂરની ફી જાણી બધાના હોશ ઉડી જશે. અહેવાલ મુજબ ફિલ્મ માટે શ્રદ્ધા કપૂરને 7 કરોડની ફી આપવામાં આવી છે.

હવે આમાં ચોંકાવનારી વાત એ છે કે સાહો સૌથી પહેલા કેટરીના કેફને ઑફર કરવામાં આવી હતી પરંતુ કેટરીના કેફે ફિલ્મ માટે 5 કરોડની ફી ડિમાન્ડ કરી હતી. માટે કેટરીના આ ફિલ્મથી બહાર થઈ ગઈ કેમ કે તેની ડિમાન્ડ પૂરી કરી શકાય તેમ નહોતું. એવામાં શ્રદ્ધા કપૂરને 7 કરોડ ફી આપવી કોઈ પચાવી નથી શકતા.

ફિલ્મ માટે 7 કરોડ લીધાની ચર્ચા

ફિલ્મ માટે 7 કરોડ લીધાની ચર્ચા

પહેલા અહેવાલ હતા કે ફી માટે 100 કરોડની ફી લીધી છે. પ્રભાસે આ અહેવાલોનું પણ ખંડન કર્યું છે. પ્રભાસે કહ્યું કે તેમણે 20 ટકાથી શરૂઆત કરી હતી. બાદમાં ફિલ્મનું બજેટ 250 કરોડ પહોંચ્યું તો તેમની ફી વધારવામાં આવી પરંતુ તેમણે જોયું કે તેમના મિત્રો આ ફિલ્મ કેટલી ચાલશે તે જાણ્યા વિના જ તેના પર પૈસા લગાવી રહ્યા છે. એવામાં પ્રભાસે પોતાની ફી ન વધારી.

હવે અહેવાલ છે કે શ્રદ્ધાને પણ ફિલ્મ માટે 7 કરોડની ફી આપવામાં નથી આવી. આ બધું માત્ર પીઆરનો પબ્લિસિટી સ્ટંટ છે અને હકીકતમાં શ્રદ્ધાને માત્ર 3 કરોડની ફી આપવામાં આવી છે.

યશરાજની શરૂઆત

યશરાજની શરૂઆત

શ્રદ્ધા કપૂરના કરિયરની શરૂઆત તીન પત્તીથી થઈ. જે બાદ તે યશરાજ ફિલ્મની લવ કા ધી એન્ડમાં જોવા મળી હતી.

આશિકી 2

આશિકી 2

જે બાદ શ્રદ્ધા કપૂરે યશરાજ ફિલ્મસની ત્રણ ફિલ્મોનો કોન્ટ્રાક્ટ તોડી વિશેષ ફિલ્મ્સ આશિકી 2 સાથે પોતાની વાપસી કરી.

બાગી સાથે ધમાકો

બાગી સાથે ધમાકો

શ્રદ્ધા કપૂર અને ટાઈગર શ્રોફની જોડીએ બાગી સાથે ધમાકો કર્યો. બંનેની કેમેસ્ટ્રી દર્શકોને શાનદાર લાગે છે. હવે શ્રદ્ધા બાગી 3નો ભાગ છે.

છમ છમ સે સબ તેરા

છમ છમ સે સબ તેરા

બાગીના ગીત અને મ્યૂજિક સાથે શ્રદ્ધાની પૉપ્યુલારિટીએ આસમાન આંબ્યું. તેનું ગીત છમ છમ છમ, ચાર્ટબસ્ટરમાં સામેલ હતું.

હસીના બાયોપિક

હસીના બાયોપિક

શ્રદ્ધા કપૂરે પોતાના કરિયરમાં એક્સપેરિમેન્ટ કરવા તરીકે હસીના બાયોપિકમાં કામ કર્યું. ફિલ્મ દાઉદ અબ્રાહમની બહેન, હસીના પારકર પર બનાવવાામં આવી છે.

એબીસીડી 2

એબીસીડી 2

શ્રદ્ધા કપૂરના કરિયરમાં એક વિલેન બાદ વધુ એક 100 કરોડ ફિલ્મ આવી એબીસીડી 2. રેમો ડીસૂજાની ફિલ્મ સ્ટ્રીટ ડાંસરથી શ્રદ્ધા અને વરુણ એક સાથે વાપસી કરી રહ્યા છે.

ઓકે જાનૂ

ઓકે જાનૂ

ફિલ્મ ઓકે જાનુમાં બધું જ હોવા છતાં આ ફિલ્મ એટલી ન ચાલી. આદિત્ય પંચોલી અને શ્રદ્ધા કપૂરની કેમેસ્ટ્રી જોરદાર હતી આ ફિલ્મમાં.

વિદ્યા બાલને કાસ્ટિંગ કાઉચ વિશે કર્યો એક મોટો ખુલાસો

હાફ ગર્લફ્રેન્ડ

હાફ ગર્લફ્રેન્ડ

અર્જુન કપૂર અને શ્રદ્ધા કપૂરની જોડી ચેતન ભગતના પુસ્તક પર બનેલ ફિલ્મ હાફ ગર્લ્ડ ફ્રેન્ડમાં જોવા મળી. ફિલ્મ દર્શકોને બહુ પસંદ આવી.

ફ્લૉપ શો

ફ્લૉપ શો

રીલ અને રિયલ બંને જગ્યાએ શ્રદ્ધા કપૂર અને ફરહાન અખ્તરનો સાથ કન્ટ્રોવર્સીને લઈને જ આવ્યો. રૉક ઑન 2 બૉક્સ ઑફિસ પર ખરાબ રીતે ફ્લૉપ થઈ.

સ્ત્રી

સ્ત્રી

સ્ત્રીની સાથે શ્રદ્ધા કપૂરના ભાગે આવી એક બ્લૉકબસ્ટર ફિલ્મ. ફિલ્મમાં તેનું કેરેક્ટર અંત સુધી એક પહેલા જ બનીને રહી ગયું અને માટે દર્શકોની સીક્વલનો ઈંતેજાર છે.

વિદ્યા બાલને કાસ્ટિંગ કાઉચ વિશે કર્યો એક મોટો ખુલાસો

English summary
how much shraddha kapoor charged for film saaho
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X