રીતિક રોશન "સુપર 30" ના શૂટિંગ દરમિયાન, સાથે રાખતો હતો ગમછો
રીતિક રોશન "સુપર 30" ના શૂટિંગ દરમિયાન, સાથે રાખતો હતો ગમછો
રીતિક રોશન તેના અલગ અલગ કિરદારો માટે જાણીતો છે. રીતિક રોશન તેના નવા નવા કિરદારો સાથે દર્શકોનું મનોરંજન કરાવવા જાણીતો છે અને કિરદારોને અપનાવવા માટે હ્રિતિક કોઈ પણ કસર રાખતો નથી. હ્રિતિક રોશન તેની આગામી ફિલ્મ 'સુપર 30'માં વધુ એક જોરદાર ભૂમિકામાં મનોરંજન કરાવવા તૈયાર છે. 'સુપર 30'ના કેરેક્ટર માટે હ્રિતિક રોશને ખાસ તૈયારી કરી હતી. હ્રિતિક કિરદારમાં રહેવા હમેશા તેની સાથે નેપકિન રાખતો જેના કારણે તેની ભૂમિકામાં રહેવામાં મદદ મળતી હતી.

'સુપર 30'માં રીતિક રોશન પટનાના એક શિક્ષકની ભૂમિકા નિભાવી રહ્યા છે. ફિલ્મમાં હ્રિતિક રોશન આર્થિક રીતે કમજોર 30 બાળકોને ઓછા પૈસામાં આઈઆઈટીની પ્રવેશ પરીક્ષા માટે તૈયાર કરતા જોવા મળશે. 'સુપર 30' ફિલ્મમાં હ્રિતિક રોશન સાથે મૃણાલ ઠાકુર, અમિત સાધ કામ કરી રહ્યા છે આ સાથે જ નંદિશ સંધૂ હ્રિતિક રોશન સાથે ફિલ્મમાં ભૂમિકામાં જોવા મળશે. ફિલ્મના ફર્સ્ટ લુક જાહેર થતાની સાથે દર્શકોમાં આ ફિલ્મને લઈને ઉત્સુકતા જોવા મળી રહી છે. હ્રિતિકની 'સુપર 30' 26 જુલાઈ 2019થી સિનેમાઘરોમાં દર્શકોનું મનોરંજન કરાવશે.
આ પણ વાંચો- Video: સૈફ નહિ પરંતુ રાહુલ ગાંધી સાથે ડેટ પર જવા ઈચ્છતી હતી કરીના કપૂર
-
મુંબઇ ઇન્ડિયન્સે બુમરાહની ભૂમિકા પર પુનર્વિચાર કરવો જોઈએઃ ફાફ -
ઈરાન યુદ્ધ વૈશ્વિક ઉર્જા સંકટને વેગ આપે છે, સ્વચ્છ ટેકનોલોજીમાં ચીનની સ્થિતિ મજબૂત બનાવે છે -
Crude oil Price Hike: હોર્મુઝ પર ટ્રમ્પની ઘેરાબંધી થી ક્રૂડ ઓઈલની કિંમતમાં તેજ ઉછાળો, ભારતમાં ભાવ શું છે? -
સુપરનેચરલ થ્રિલર સીરીઝ ‘FROM’ Season 4 ની વાપસી; જાણો આ સીઝનમાં શું-શું હશે? -
RCB vs MI: મુંબઈ ઈન્ડિયન્સની હારની હેટ્રિક -
સીમાંકન નહીં, મહિલા અનામત એ સાચો મુદ્દો છે: સોનિયા ગાંધી -
ક્યુબાના રાષ્ટ્રપતિ મિગુએલ ડિયાઝ-કેનેલે લશ્કરી કાર્યવાહી અને તેમને પદભ્રષ્ટ કરવાના પ્રયાસો સામે યુએસને ચેતવણી આપી -
"ગુજરાતીઓને મૂર્ખ સમજનારાઓને જનતા જડબાતોડ જવાબ આપશે": વડોદરાથી હર્ષ સંઘવીનો વિપક્ષ પર પ્રહાર -
ગુજરાત કોંગ્રેસે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા પોલીસ પર ઉમેદવારોને ડરાવવાનો આરોપ લગાવ્યો -
લખતર-વિરમગામ રોડ પર ટ્રકે પદયાત્રીઓને કચડ્યા, 7 ના કરુણ મોત -
આંબેડકર જયંતિની ઉજવણી દરમિયાન કાસગંજ, આગ્રા અને લખીમપુર ખેરીમાં તણાવ ફાટી નીકળ્યો -
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ









Click it and Unblock the Notifications
