Pics : બાળકો સાથે નૌકા પર જન્મ દિવસ ઉજવતો ‘ક્રિશ’
મુંબઈ, 11 જાન્યુઆરી : ક્રિસમસ અને ન્યુ ઈયરની ઉજવણી નહીં કરનાર હૃતિક રોશને ગઈકાલે પોતાનો 40મો જન્મ દિવસ ઉજવ્યો અને તે પણ ખાસ અંદાજમાં. હૃતિક રોશને વર્ષો બાદ પહેલી વખત પત્ની સુઝાન વગર આ જન્મ દિવસ ઉજવ્યો. જોકે તેમની સાથે તેમના બંને બાળકો હતાં. હૃતિકે એક ખાનગી નૌકામાં પોતાના બંને બાળકો હ્રેહાન અને હૃદાન સાથે જન્મ દિવસ ઉજવ્યો.
દર વર્ષે પત્ની સુઝાન સાથે જન્મ દિવસ ઉજવનાર હૃતિક રોશનના 40મા જન્મ દિવસે ભલે સુઝાન નહોતાં, પરંતુ તેમના બંને સંતાનો ઉપરાંત પિતા રાકેશ રોશન, માતા પિંકી અને બહેન સુનયના રોશન તથા કાકા રાજેશ રોશન પણ હાજર રહ્યા હતાં. હૃતિક અને સુઝાને તાજેતરમાં જ છુટા પડવાનો નિર્ણય કર્યો હતો. વ્યાવસાયિક મોરચે હૃતિક માટે વર્ષ 2013 ક્રિશ 3ની સફળતા ધરાવતુ રહ્યું છે. એટલે હૃતિકની જન્મ દિવસની ઉજવણીમાં ક્રિશ 3ની સફળતાની ઉજવણી પણ જણાતી હતી.
ગત વર્ષે એટલે કે હૃતિકના 39મા જન્મ દિવસે સુઝાને આવી જ એક નૌકામાં પાર્ટી યોજી હતી કે જેમાં બૉલીવુડની ઘણી બધી હસ્તીઓ હાજર રહી હતી, પરંતુ સુઝાન સાથે છુટાછેડાના નિર્ણયના પગલે હૃતિકે આ વખતે પોતાનો જન્મ દિવસ પોતાના સુઝાન-રહિત પરિવાર સાથે ઉજવી હતી.
આવો જોઇએ તસવીરો :

બાળકો સાથે નૌકા પર જન્મ દિવસ ઉજવતો ‘ક્રિશ’
બાળકો સાથે નૌકા પર જન્મ દિવસ ઉજવતો ‘ક્રિશ'

Click it and Unblock the Notifications