Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

કેવી લડાઈ... એક સાથે પાર્ટી કરી રહ્યા છે અક્ષય અને રિતિક..

બેક ટુ બેક 3 હિટ ફિલ્મો આપીને અક્ષય કુમાર ખુબ જ રિલેક્સના મૂડમાં છે. પોતાની હાલની ફિલ્મ રુસ્તમને સેલિબ્રેટ કરવા માટે અક્ષય કુમારે તેમના મિત્રોને એક પાર્ટી આપી હતી. આ પાર્ટીમાં બોલિવૂડના ઘણા સ્ટાર આવ્યા હતા. એટલું જ નહીં પરંતુ હોલિવુડ સ્ટાર વિલ સ્મિથ પણ આવ્યા હતા.

પરંતુ પાર્ટીમાં બધાને જ રિતિક રોશનની ગેરહાજરી ચોક્કસ જણાયી. ખરેખરમાં અક્ષય કુમાર અને રિતિક રોશન એક જ બિલ્ડીંગમાં રહે છે. પરંતુ અફવાહ ઉડી હતી કે રિતિક રોશન પાર્ટીમાં ગયા ના હતા.

akshay kumar

બધાએ જ માન્યું કે રુસ્તમ અને મોહેંજો દરો ની ક્લેશ તેની પાછળનું કારણ હોઈ શકે છે. પરંતુ આ વાત બિલકુલ ખોટી છે. રિતિક રોશન અક્ષય કુમારની પાર્ટીમાં હાજર હતા. સૂત્રોનું માન્યે તો બંને વચ્ચે કોઈ જ અનબન નથી અને તેમને પાર્ટીમાં એક સાથે ખુબ જ એન્જોય પણ કર્યું હતું.

જ્યાં સુધી તસવીરોની વાત છે તો રિતિક અને અક્ષય એક જ બિલ્ડીંગમાં રહે છે.એટલે રિતિક સીધા જ અક્ષયના ઘરે જ પહોંચી ગયા હતા.એટલા માટે રિતિક કોઈ પણ ફોટોમાં દેખાય ના હતા.એટલે કે બંને સુપરસ્ટાર હજુ પણ સારા મિત્રો છે અને ચોક્કસ તેમના ફેન્સ પણ આ વાતથી ખુશ હશે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X