• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

WHATTT: કંગનાની આપતિજનક તસ્વીરો વહેંચી રહ્યા છે રિતિક રોશન

By desk
|

રિતિક રોશન અને કંગના રાણાવતનો હાઈ પ્રોફાઈલ ડ્રામા પૂરો થવોનું નામ જ નથી લેતો. બંને એવા સ્તર પર જઈ ચુક્યા છે કે કીચડ તો બંને પર જ ઉડવાનું છે. કંગના રાણાવતના વકીલનું માન્યે તો બોલિવૂડમાં કંગના રાણાવતના કેટલાક આપતિજનક વીડિયો વાયરલ થઇ રહ્યા છે. આ વીડિયો અને તસ્વીરો વાયરલ કરાવવાનું કામ ખુદ રિતિક રોશન કરી રહ્યા છે.

એટલું જ નહી પરંતુ કંગના રાણાવતના વકીલનું કેહવું છે કે રિતિક રોશન ના નામનો ઉપયોગ કરીને ચેટ કરવાવાળું કોઈ બીજો વ્યક્તિ નહી પરંતુ ખુદ રિતિક રોશન જ છે. તેમને કંગના સાથે મજાક કરી છે અને જયારે કંગના ગંભીર થઇ ત્યારે તે આઈડી ને ફેક કહી દીધું.

કંગના રાણાવતના વકીલે ઘણા દાવાઓ સાથે મુંબઈ પોલીસને આ મામલે સખત જાંચ કરવા માટેની અપીલ કરી છે. કંગના રાણાવતના વકીલે રિતિક રોશન પર કેટલાક ગંભીર આરોપ પણ લગાવ્યા છે. તે જુઓ.....

વાયરલ કરી રહ્યા છે આપતિજનક તસ્વીરો

વાયરલ કરી રહ્યા છે આપતિજનક તસ્વીરો

બોલિવૂડમાં કંગના રાણાવતના કેટલાક આપતિજનક વીડિયો વાયરલ થઇ રહ્યા છે અને કંગનાના વકીલના કેહવા મુજબ આ કામ રિતિક રોશન કરાવી રહ્યા છે.

પોતાને માન્યો એક્ક્ષ

પોતાને માન્યો એક્ક્ષ

કંગનાએ કોઈનું પણ નામ લિધા વિના બેવકૂફ એક્ક્ષ કહ્યું હતું, તો રિતિક રોશને કઈ રીતે માની લિધુ કે તેની જ વાત કરી રહ્યા છે.

કોઈ બીજાને ડેટ

કોઈ બીજાને ડેટ

રિતિક રોશન નું કેહવું છે કે કંગના તેને નહિ બીજા કોઈ સાથે વાત કરી રહી હતી. આ વાત રિતિકને ખબર હતી તો તે 7 મહિના પછી કેમ કેસ કરવા ગયા.

કેમ ના લિધુ કંગનાનું નામ

કેમ ના લિધુ કંગનાનું નામ

જયારે રિતિક રોશન કેસ કરવા ગયા ત્યારે તેમને એ ના લખ્યું કે તેમના નામથી કોણ કંગના સાથે વાત કરી રહ્યું હતું.

2 વર્ષ સુધી વેઠતા રહ્યા

2 વર્ષ સુધી વેઠતા રહ્યા

કંગનાના વકીલે રિતિક રોશનને પૂછ્યું કે જો કંગના તેમને હેરાન કરતી હતી તો તેઓ 2 વર્ષ સુધી વેઠતા કેમ રહ્યા.

એકતરફો પ્રેમ કઈ રીતે

એકતરફો પ્રેમ કઈ રીતે

કંગનાના વકીલના કેહવા મુજબ જો રિતિક કોઈ જ જવાબ આપી રહ્યા ના હતા તો કંગનાએ તેમને 1439 પત્રો કઈ રીતે લખ્યા.

અંગત પાર્ટીમાં શામિલ

અંગત પાર્ટીમાં શામિલ

કંગનાના વકીલના કેહવા મુજબ કંગના રિતિક રોશનની દરેક અંગત પાર્ટીમાં શામિલ હતી.

બચાવી રહ્યા છે ઇઝ્ઝત

બચાવી રહ્યા છે ઇઝ્ઝત

કંગનાના વકીલના કેહવા મુજબ રિતિક રોશન હમણાં ખાલી ને ખાલી પોતાની ઇઝ્ઝત બચાવી રહ્યા છે.

English summary
Hrithik Roshan is circulating derogatory photos and videos of Kangana Ranaut in Bollywood circles!
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more