સલમાન ખાન પછી રિતિક રોશન, 500 કરોડની જબરજસ્ત ડીલ...
ભલે છેલ્લા 2 વર્ષમાં રિતિક રોશન ની કોઈ પણ ફિલ્મ ના આવી હોય પરંતુ આજે પણ બોલિવૂડમાં તેમના પર આંખ બંધ કરીને ભરોષો કરવામાં આવે છે. હાલ રિતિક રોશન તેમની ફિલ્મ મોહેં જો દડો સાથે તૈયાર છે. આ ફિલ્મ 12 ઓગસ્ટ 2016 ના રોજ આવી રહી છે.
મોહેં જો દડો બાદ આવશે સંજય ગુપ્તાની ફિલ્મ કાબિલ, જે રાકેશ રોશન ના બેનર હેઠળ બની રહી છે. આપણે જણાવી દઈએ કે કાબિલ ના સેટેલાઇટ રાઈટ્સ 45 કરોડમાં વેચાઈ ચુક્યા છે. જોવા જઈએ તો આ ફિલ્મનું શૂટિંગ પણ હજુ સુધી પૂરું નથી થયું.

એટલું જ નહીં પરંતુ રિતિક રોશન ની આવનારી 6 ફિલ્મોના સેટેલાઇટ રાઈટ્સ કુલ 550 કરોડમાં વેચાઈ ચુક્યા છે. આ વાતમાં કોઈ જ શંકા નથી કે આ ડીલ ખૂબ જ ધમાકેદાર છે. આપણે જણાવી દઈએ કે આ પ્રકારની ડીલ રિતિક રોશન પહેલા ખાલી સલમાન ખાન જ સાઈન કરી ચુક્યા હતા. વર્ષ 2013માં સલમાન ખાને 500 કરોડની ડીલ સાઈન કરી હતી.
આમ જોવા જઈએ તો રિતિક રોશનની આ પ્રકારની ડીલ મળવા માટેનું કારણ છે તેમની પાછલી ફિલ્મોએ કરેલો રેકોર્ડ બિઝનેસ. રિતિક રોશનની આવનારી ફિલ્મ મોહેં જો દડો પાસેથી પણ લોકોને ઘણી અપેક્ષા છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
