ઇમરાન સાથે ઇંટીમેટ થવાનું કહેતાં ભડકી ઉઠ્યાં હુમા કુરૈશી
મુંબઈ, 2 એપ્રિલ : ગૅંગ્સ ઑફ વાસેપુર ફિલ્મ દ્વારા જાણીતાં થયેલાં હુમા કુરૈશીએ તાજેતરમાં ઇમરાન હાશમી સાથે ઇંટીમેટ થવાનો ઇનકાર કરી દીધો. થયું એમ કે એક થી ડાયન ફિલ્મના ક્લાઈમેક્સ માટે વિશાલ ભારદ્વાજે હુમા કુરૈશીને ઇમરાન હાશમી સાથે ઇંટીમેટ સીન કરવા જણાવ્યું અને આ વાતથી હુમા ભડકી ઉઠ્યાં અને નારાજ થઈ ગયાં.

જોકે એક થી ડાયન ફિલ્મમાં કેટલાંક કિસિંગ સીન્સ હુમાએ આપ્યાં છે, પરંતુ આમ છતાં તેઓ ઇંટીમેટ થવામાં ખચકાટ અનુભવે છે. હકીકતમાં ફિલ્મમાં ઇમરાન-હુમા વચ્ચે કોઈ ઇંટીમેટ સીન્સ નહોતું, પરંતુ પછીથી વિશાલ ભારદ્વાજે ક્લાઈમેક્સમાં ઇંટીમેટ સીન ઉમેરતાં હુમા નારાજ થઈ ગયાં. તેમણે આવો કોઈ સીન કરવાનો ઇનકાર કરી દીધો. જોકે પછીથી વિશાલે સમજાવતાં હુમાનો ગુસ્સો શાંત થયો અને તેમણે સીન કરવાની રજા આપી દીધી.
હવે કહેવાય છે કે હુમા કુરૈશી તેમજ ઇમરાન હાશમી વચ્ચે શૂટ કરાયેલું આ ઇંટીમેટ સીન ફિલ્મના સૌથી સુંદર અને બહેતરીન સીન્સમાંનું એક છે.
એકતા કપૂર, વિશાલ ભારદ્વાજ, શોભા કપૂર અને રેખા ભારદ્વાજ નિર્મિત તથા કન્નન ઐયર દિગ્દર્શિત એક થા ડાયન ફિલ્મમાં હુમા કુરૈશી, ઇમરાન હાશમી, કોંકણા સેન શર્મા તથા કલ્કી કોચલીન મુખ્ય ભૂમિકામાં છે. ફિલ્મ આગામી 18મી એપ્રિલના રોજ રિલીઝ થનાર છે.
-
યુએસ-ઈરાન વાટાઘાટો: અમેરિકા અને ઈરાન વચ્ચે કેમ વાત ન બની? હોર્મુઝથી ન્યૂક્લિયર સુધી, આ 5 કારણોએ શાંતિનો માર્ગ -
યુ.એસ. ઈરાન વાટાઘાટો નિષ્ફળ થયા બાદ તેલના ભાવ વધ્યા -
ક્યુબાના રાષ્ટ્રપતિ મિગુએલ ડિયાઝ-કેનેલે લશ્કરી કાર્યવાહી અને તેમને પદભ્રષ્ટ કરવાના પ્રયાસો સામે યુએસને ચેતવણી આપી -
Crude oil Price Hike: હોર્મુઝ પર ટ્રમ્પની ઘેરાબંધી થી ક્રૂડ ઓઈલની કિંમતમાં તેજ ઉછાળો, ભારતમાં ભાવ શું છે? -
સુપરનેચરલ થ્રિલર સીરીઝ ‘FROM’ Season 4 ની વાપસી; જાણો આ સીઝનમાં શું-શું હશે? -
RCB vs MI: મુંબઈ ઈન્ડિયન્સની હારની હેટ્રિક -
મુંબઇ ઇન્ડિયન્સે બુમરાહની ભૂમિકા પર પુનર્વિચાર કરવો જોઈએઃ ફાફ -
લખતર-વિરમગામ રોડ પર ટ્રકે પદયાત્રીઓને કચડ્યા, 7 ના કરુણ મોત -
"ગુજરાતીઓને મૂર્ખ સમજનારાઓને જનતા જડબાતોડ જવાબ આપશે": વડોદરાથી હર્ષ સંઘવીનો વિપક્ષ પર પ્રહાર -
સોનિયા ગાંધીએ સરકારના સીમાંકન પ્રસ્તાવને બંધારણ પર ખતરનાક હુમલો ગણાવ્યો -
રાજકોટ AIIMS માં સર્જરીના આંકડામાં ધરખમ ઉછાળો: વર્ષ 2025માં 1,900 થી વધુ ઓપરેશન સફળતાપૂર્વક સંપન્ન





Click it and Unblock the Notifications
