જુઓ I Fame તામિળ એક્ટર ચિયાન વિક્રમના 20 ડિફરંટ Looks...
મુંબઈ, 9 જાન્યુઆરી : ચિયાન વિક્રમ તામિળ ફિલ્મ અભિનેતા છે. આજકાલ તેમની ચર્ચા બૉલીવુડમાં પણ થઈ રહી છે. હકીકતમાં ચિયાન વિક્રમની ફિલ્મ આઈ આ જ મહીને રિલીઝ થવાની છે. આઈ ફિલ્મમાં ચિયાન વિક્રમ ઉપરાંત એમી જૅક્સન અને ઉપેન પટેલ પણ છે.
આઈ ફિલ્મની ફિલ્મ આઈની હિન્દી આવૃત્તિ જાન્યુઆરી-2105માં રિલીઝ થવાની છે. ફિલ્મનું હિન્દી ટ્રેલર તાજેતરમાં જ રિલીઝ થયું હતું. તેને જોઈને લોકોના રુઆંટા ઊભા થઈ જાય છે. આઈ એક હૉરર ફિલ્મ છે. તેના ટ્રેલરમાં બતાવાયેલા સ્ટંટ તથા એક્શન સિક્વંસ બહેતરીન છે કે જે ભલે રીયલ ના લાગે, પણ થિયેટરમાં બેઠેલા લોકોને ચોક્કસ તે સિક્વંસ મજાના લાગશે. ફિલ્મમાં લીડ રોલ તામિળ અભિનેતા ચિયાન વિક્રમનો છે અને તેમણે આ ફિલ્મમાં અનેક લુક્સ ધારણ કર્યા છે.
બિગ બૉસ 8 શોના સ્પર્ધક ઉપેન પટેલ પણ આઈ ફિલ્મમાં મહત્વનો રોલ ભજવી રહ્યાં છે. ફિલ્મની વાર્તા રોમાંટિક છે કે જેમાં એક યુગલ લગ્ન બાદ સાથે જીવન પસાર કરવાનો નિર્ણય કરે છે, પરંતુ તેના જીવનનો ફેસલો કોઈ બીજો જ કરી રહ્યો છે. કોઈ છે કે જે આ યુગલની જિંદગીમાં ભય અને મુશ્કેલીઓ પેદા કરી રહ્યો છે. તે શું ઇચ્છે છે અને શું કરશે? જાણવા માટે થોડોક ઇંતેજાર તો કરવો જ રહ્યો. ફિલ્મનું ટ્રેલર જોઈ વિક્રમના અભિનયના લોકો કાયલ થઈ ગયાં છે. વિક્રમ એક બહેતરીન અભિનેતા છે અને દર્શકોને આશા છે કે આઈમાં પણ તેઓ લોકોને નિરાશ નહીં કરે.
ચાલો હાલ તો આપને બતાવીએ ચિયાન વિક્રમે તામિળ ફિલ્મોમાં ધરેલા ડિફરંટ લુક્સ :

ચિયાન વિક્રમના ડિફરંટ લુક્સ
તામિળ અભિનેતા ચિયાન વિક્રમના ડિફરંટ લુક્સ

ચિયાન વિક્રમના લુક્સ
તામિળ અભિનેતા ચિયાન વિક્રમના ડિફરંટ લુક્સ.

I
I ફિલ્મમાં ચિયાન વિક્રમનો લુક.

I
I ફિલ્મમાં ચિયાન વિક્રમનો લુક.

Thaandavam
Thaandavam ફિલ્મમાં ચિયાન વિક્રમનો લુક.

Anniyan
Anniyan ફિલ્મમાં ચિયાન વિક્રમનો લુક.

Anniyan
Anniyan ફિલ્મમાં ચિયાન વિક્રમનો લુક.

Rajapattai
Rajapattai ફિલ્મમાં ચિયાન વિક્રમનો લુક.

Deiva Thirumagal
Deiva Thirumagal ફિલ્મમાં ચિયાન વિક્રમનો લુક.

Deiva Thirumagal
Deiva Thirumagal ફિલ્મમાં ચિયાન વિક્રમનો લુક.

Raavanan
Raavanan ફિલ્મમાં ચિયાન વિક્રમનો લુક.

Kanthaswamy
Kanthaswamy ફિલ્મમાં ચિયાન વિક્રમનો લુક.

Kanthaswamy
Kanthaswamy ફિલ્મમાં ચિયાન વિક્રમનો લુક.

Bheema
Bheema ફિલ્મમાં ચિયાન વિક્રમનો લુક.

Pithamagan
Pithamagan ફિલ્મમાં ચિયાન વિક્રમનો લુક.

Pithamagan
Pithamagan ફિલ્મમાં ચિયાન વિક્રમનો લુક.

Saamy
Saamy ફિલ્મમાં ચિયાન વિક્રમનો લુક.

Dhool
Dhool ફિલ્મમાં ચિયાન વિક્રમનો લુક.

Gemini
Gemini ફિલ્મમાં ચિયાન વિક્રમનો લુક.

Kasi
Kasi ફિલ્મમાં ચિયાન વિક્રમનો લુક.

Sethu
Sethu ફિલ્મમાં ચિયાન વિક્રમનો લુક.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
