Pics : તીખાબોલા સોનમ સીરિયસ નથી

મુંબઈ, 21 નવેમ્બર : બહેતરીન અભિનેતા અનિલ કપૂરના મોટા પુત્રી સોનમ કપૂર કાયમ કઈંક એવું જ બોલે છે કે જેના કારણે બબાલ થઈ જાય છે, પરંતુ પોતાની ટીકાઓથી નહિં ઘબરાતા સોનમે જણાવ્યું કે તેમની વાતોને હંમેશા વિકૃત રીતે રજૂ કરાય છે. તેથી હોબાળો મચે છે. તેમને સમજાતું નથી કે તેમની નાની-નાની વાતોનો એટલો મોટો મુદ્દો કેમ બનાવાય છે, પરંતુ તેમને આ વાતનો કોઈ ખેદ નથી અને સાથે જ તેમની ઉપર આવી વાતોની કોઈ અસર પણ નથી પડતી.

સોનમે જણાવ્યું કે તેઓ ત્યારેય પોતાની જાતને સીરિયસલી નથી લેતાં. સોનમે જણાવ્યું કે આજથી પાંચ વરસ અગાઉ જ્યારે તેમની પ્રથમ ફિલ્મ સાંવરિયા રિલીઝ થઈ અને ફ્લૉપ થઈ, ત્યારે લોકોએ મારા વિશે ઘણું બધુ કહ્યુ હતું, પરંતુ ત્યારેય અને આજેય મને કોઈનાથી ફરક નથી પડતું. હું તો બસ પોતાનું કામ મહેનત અને ધગશ સાથે કરતી રહુ છું. હવે ફિલ્મ ચાલે કે ના ચાલે, તેના માટે હું જવાબદાર નથી.

આવો આપને બતાવીએ સોનમ કપૂરની તસવીરો સાથે બિંદાસ્ત કૉમેન્ટ્સ કે જેને લઈને હોબાળો મચ્યો.

સોનમ કપૂર અને સેક્સ

સોનમ કપૂર અને સેક્સ

યૂથ ફેસ્ટિવલમાં સોનમ કપૂરે સેક્સને લાઇફનો મહત્વનો ભાગ તરીકે બતાવ્યું જેને લઈને ખૂબ હંગામો ઊભો થયો. સોનમે જણાવ્યુ હતું કે તેઓ પોતે એક સાથે બે યુવકો સાથે ડેટિંગ કરી ચુક્યાં છે.

સોનમ કપૂર અને ઐશ્વર્યા રાય

સોનમ કપૂર અને ઐશ્વર્યા રાય

સોનમે આરાધ્યાના માતા ઐશ્વર્યા રાયનું વધતું વજન જોઈ તેમને આંટી કહી સંબોધ્યા હતાં.

સોનમ કપૂર અને કૅટરીના કૈફ

સોનમ કપૂર અને કૅટરીના કૈફ

કૅટરીનાના હૉટ ફોટોશૂટ અંગે સોનમે તેમને બેશરમ કહ્યા હતાં અને સોનમે જણાવ્યુ હતું કે હકીકતમાં કૅટરીના જેવા બનવા માટે હિમ્મત જોઇએ.

સોનમ કપૂર અને બિકિની

સોનમ કપૂર અને બિકિની

પોતાને ઠંડી હીરોઇન તરીકે કહેવા અંગે સોનમે જણાવ્યુ હતું કે બિકિની વગર પણ તેઓ હૉટ લાગે છે.

સોનમ કપૂર અને દીપિકા પાદુકોણે

સોનમ કપૂર અને દીપિકા પાદુકોણે

પોતાની સરખામણી દીપિકા પાદુકોણે સાથે કરાતાં સોનમે જણાવ્યુ હતું કે તેઓ હિટ થવા કેટલાંક લોકોની જેમ લોકોનો ઉપયોગ નથી કરતાં.

સોનમ કપૂર અને કરીના કપૂર

સોનમ કપૂર અને કરીના કપૂર

કરીના માટે સોનમે જણાવ્યુ હતું કે તેઓ કરીના માટે લેસ્બિયન બની શકે છે કારણ કે કરીના તેમને બહુ વધારે પસંદ છે.

સોનમ કપૂર અને રણબીર કપૂર

સોનમ કપૂર અને રણબીર કપૂર

રણબીર કપૂરના બાળપણના મિત્ર સોનમે રણબીરને એક ટેલીવિઝન શો દરમિયાન ખૂબ ઉંધુ-સીધું સંભળાવ્યુ હતું. તેના કારણે સોનમે રણબીરના પિતા ઋષિ કપૂર પાસે ખૂબ ઠપકો સાંભળવો પડ્યો હતો.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X