I Trailer : મોત કરતા પણ ભયાનક છે આ...

બિગ બૉસ 8 શોના સ્પર્ધક ઉપેન પટેલ પણ આઈ ફિલ્મમાં મહત્વનો રોલ ભજવી રહ્યાં છે. ફિલ્મની વાર્તા રોમાંટિક છે કે જેમાં એક યુગલ લગ્ન બાદ સાથે જીવન પસાર કરવાનો નિર્ણય કરે છે, પરંતુ તેના જીવનનો ફેસલો કોઈ બીજો જ કરી રહ્યો છે. કોઈ છે કે જે આ યુગલની જિંદગીમાં ભય અને મુશ્કેલીઓ પેદા કરી રહ્યો છે. તે શું ઇચ્છે છે અને શું કરશે? જાણવા માટે થોડોક ઇંતેજાર તો કરવો જ રહ્યો.
હાલ તો ફિલ્મનું ટ્રેલર જોઈ વિક્રમના અભિનયના લોકો કાયલ થઈ ગયાં છે. વિક્રમ એક બહેતરીન અભિનેતા છે અને દર્શકોને આશા છે કે આઈમાં પણ તેઓ લોકોને નિરાશ નહીં કરે.












Click it and Unblock the Notifications
