IIFA 2024 : રિવીલિંગ ઓફ સોલ્ડર ગાઉનમાં જાહ્નવી કપૂરે મહેફિલ લૂંટી લીધી, જુઓ ફોટો
Jhanvi Kapoor Latest Photo : બોલિવૂડની અલ્ટ્રા બોલ્ડ અભિનેત્રી જાહ્નવી કપૂર આ દિવસોમાં આઈફાના મંચ પરથી દુનિયાભરમાં છવાઈ ગઈ છે
હાલમાં જ અબુધાબીમાં યોજાયેલા આઈફા એવોર્ડ ફંક્શનમાં હાજરી આપવા માટે જાહ્નવી કપૂર અલ્ટ્રા બોલ્ડ અવતારમાં પહોંચી હતી. અહીં તેની ખૂબસૂરતીએ એવો જાદુ ચલાવ્યો કે તે હવે દુનિયાભરમાં વાયરલ થઈ રહી છે.

IIFA 2024 એવોર્ડ ફંક્શનમાં ઘણી હસ્તીઓ હાજરી આપી રહી છે. આ સમય દરમિયાન જાહ્નવી કપૂરનો અંદાજ જોવા જેવો હતો. તેના સ્ટાઇલિશ આઉટફિટે તમામ ફેન્સનું ધ્યાન ખેંચ્યું છે.
અબુધાબીમાં આઈફા એવોર્ડ ફંક્શનમાં જ્હાનવી કપૂર બોલ્ડ રિવીલિંગ ગાઉનમાં પહોંચી હતી. અહીં તેનો સ્ટાઇલિશ અંદાજ સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બન્યા છે. જાહ્નવીના ફેન્સ દિલ ખોલીને વખાણ કરી રહ્યાં છે.
જાહ્નવી કપૂર હંમેશા તેના અદભૂત ડ્રેસિંગ સેન્સના કારણે તેના તમામ ફેન્સનું ધ્યાન આકર્ષિત કરે છે. તેનો બોલ્ડ લુક ઈન્ટરનેટ પર આવતાની સાથે જ આગ લગાવી દે છે.
તસવીરોમાં તમે અભિનેત્રી જાહ્નવી કપૂરને આઈફા એવોર્ડ્સ માટે ગોલ્ડન કલરનો ઓફ શોલ્ડર ગાઉન પહેરેલી જોઈ શકાય છે. અભિનેત્રીનો આઉટફિટ તેના બોલ્ડ લુકમાં ચાર ચાંદ લગાવી રહ્યો છે.
જણાવી દઈએ કે, જાહ્નવી કપૂર સોશિયલ મીડિયા પ્રેમી છે અને તે તેના ફેન્સ માટે તેના અંગત અને વ્યાવસાયિક જીવન સાથે સંબંધિત અપડેટ્સ શેર કરતી રહે છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
