ઇલિયાના ડીક્રુઝની, ઉફ ઉફ અદાઓ
જાણીતા મેગેઝિન, વર્વ માટે બોલિવુડ સેલેબ્રિટી ઇલિયાના ડીક્રુઝ કરાવ્યું હોટ ફોટાશૂટ. આ ફોટાશૂટમાં નમ આંખો અને સુંદર અદાના કામણ પાથર્યા ઇલિયાના ડિક્રુઝે.
આ ડસ્કી ફોટોશૂટમાં ઇલિયાનાની સુંદરતા લાગતી હતી કંઇક ખાસ. વર્વના ફ્રન્ટ પેઝ પર ચમકેલી ઇલિયાના આ મેગેઝિનમાં જણાવ્યું કે તેના માટે છે તેની પર્સનલ લાઇફ ખાસ અને તે નથી ઇચ્છતી કે તેની ફિલ્મ લાઇફના કારણે તેની પર્સનલ લાઇફ પણ થાય જગજાહેર.
ત્યારે બોલિવુડ સ્ટાર ઇલિયાના ડિક્રુઝના આ હોટ ફોટાશૂટની કેટલીક ખાસ તસ્વીરો જુઓ આ સ્લાઇડરમાં..

વર્વનું કવર પેઝ
કવર ગર્લ બની બોલિવુડની જાણીતી સેલેબ્રિટી ઇલિયાના ડિક્રુઝ. પ્રસિદ્ધ મેગેઝિન વર્વમાં ચમકી ઇલિયાના.

બ્લેક એન્ડ વાઇટ ફોટાશૂટ
વર્વ મેગેઝિન માટે કરાયેલા આ ફોટાશૂટમાં ઇલિયાના ડિક્રુઝે કરાવ્યું બ્લેક એન્ડ વાઇટ ફોટોશૂટ

ક્યાં સોચ રહી હો
વર્વ મેગેઝિન માટે કરાયેલા ફોટાશૂટમાં ઇલિયાનાએ બતાવી પોતાની અદા અને વિવિધ મૂડ સ્વીંગ.

કિંલર લૂક
બેક લેસ ટોપમાં પાડેલા આ ફોટામાં બોલિવુડ સ્ટાર ઇલિયાના ડિક્રુઝ લાગતી હતી સૂપર હોટ

ઉફ યે અદા
કલર અને બ્લેક એન્ડ વાઇટમાં કરવામાં આવેલા આ ફોટો શૂટમાં ઇલિયાનાની અદાઓ અને તેની સુંદરતા કંઇક આ રીતે ઝલકતી હતી.

નજર, નજરની વાતો
આ ફોટોશૂટમાં ઇલિયાનાએ કર્યા તેની નજરોથી વાર. તેની આંખો કર્યા લોકોને તેના દિવાના.

સ્માઇલ પ્લીઝ
પોતાની સુંદર સ્માઇલથી ઇલિયાના લગાવ્યું આ ફોટામાં ચાર ચાંદ.

સિડક્ટીવ ઇલિયાના
બોલિવુડ સ્ટાર ઇલિયાનાએ બતાવી આ ફોટાશૂટ માટે પોતાની સિડક્ટીવ સાઇડ.

બ્યૂટીફૂલ ઇલિયાના
આ ફોટોશૂટને ઇલિયાનાએ સીમ્પલ લૂક અને કિલર અદાઓએ બનાવ્યું ખાસ
-
Gold Rate Today: આજે રામનવમી પર સોનાના ભાવમાં આવ્યો ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
Dhurandhar 2 BO Collection Day 7: 'ધુરંધર 2'નો બોક્સ ઓફિસ પર દબદબો, 7માં દિવસે કરી આટલી કમાણી -
નવસારીના સરામાં ધર્માનંતરણને લઈને હંગામો, જાણો શું છે પુરો વિવાદ? -
Gold Rate Today: સોનાના ભાવમાં મામૂલી ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
ગુજરાત પોલીસે જપ્ત કરેલુ 2332 કિલો ડ્રગ્સ ઉંદરો ખાઇ ગયા, CAG રિપોર્ટમાં દાવો -
Petrol Diesel Price: 26 માર્ચે પેટ્રોલ-ડીઝલના ભાવમાં આવ્યો ફેરફાર, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
કચ્છમાં કરા સાથે વરસાદ, ખેડૂતોને મોટુ નુકસાન -
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
ગુજરાતમાં માવઠાનો વધુ એક રાઉન્ડ આવશે, 28 એપ્રિલથી વાતાવરણમાં પલટાની આગાહી -
Petrol Diesel Price: 25 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
નર્મદા નદી પર બનેલો ભારતનો પ્રથમ 8 લેન એક્સ્ટ્રાડોઝ રિવર બ્રિજ શરૂ થયો, જાણો ખાસિયત -
બનાસકાંઠાના CNG પ્લાન્ટને દેશના 15 રાજ્યો અપનાવશે, 60 કરોડ ફળવાયા








Click it and Unblock the Notifications
