અભિનેતા ઇંદર કુમારની મુશ્કેલીઓ વધી, મેડિકલ રિપોર્ટમાં થઇ પુષ્ટિ

By Kumar Dushyant
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 11 મે: એક મૉડલ સાથે બળાત્કારના આરોપનો સામનો કરી રહેલી અભિનેતા ઇંદર કુમારની મુશેલીઓ વધી શકે છે. એક સમાચાર પત્રના અહેવાલ અનુસાર મેડિકલ તપાસમાં મહિલા સાથે બળાત્કાર કરવામાં આવ્યો હોવાની પુષ્ટિ થઇ હતી. મેડિકલ તપાસમાં અન્ય વાતો સામે આવી છે જે ઘટનાની ક્રુરતાને વ્યક્ત કરે છે.

રિપોર્ટ્સના અનુસાર 23 વર્ષીય મોડલના શરીર પર ઇજાના નિશાન અને દાજ્યાના નિશાન પણ પણ છે. સાથે જ તેને ખરાબ રીતે શારિરીક રીતે હેરાન કરવામાં આવી છે. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર છોકરીના ખભા અને ગળા પર સિગરેટથી ડામના નિશાન છે, તેની છાતી બચકાના નિશાન છે સાથે જ ચાકૂ વડે તેને મારવાના ઘા છે.

indra-kumar

તો બીજી તરફ ઇંદર કુમારનું કહેવું છે કે તે નિર્દોષ છે અને છોકરીની સાથે તેની સાથે શારિરીક સંબંધ તેની સહમતિથી હતા. ઇંદર કુમારે જણાવ્યું ''હું તેને કોઇપણ પ્રકારે મજબૂર કરી નથી તેને પોતે મારી સાથે શારિરીક સંબંધ બનાવવા માટે હા કહ્યું. હું સ્વિકાર કરું છું કે મેં તેમની સાથે શારિરીક સંબંધ બનાવ્યા કારણ કે મારી પત્નીની સાથે મારે બનતું નથી પરંતુ હું મેં ક્યારેય રેપ કર્યો નથી.''

English summary
Actor Inder Kumar is in line for a lot of trouble as the medical report of the 23-year-old model, who was allegedly raped by him has come out and it has been confirmed that not only did Inder Kumar rape the victim but also subjected her to brutality.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X