For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ભારતીય દર્શકો સેક્સના ભુખ્યાં : મહેશ ભટ્ટ

|
Google Oneindia Gujarati News

મુંબઈ, 3 નવેમ્બર : ભારતીય લોકો સેક્સ જોવા ઉત્સુક રહે છે. એટલે જ તો મર્ડર અને જિસ્મ જેવી ફિલ્મો બૉક્સ ઑફિસે હિટ થાય છે. એમ કહેવું છે નિર્માતા-દિગ્દર્શક મહેશ ભટ્ટનું.

Mahesh Bhatt

તેમણે જણાવ્યું કે ભારતીય દર્શકો ફિલ્મોમાં સેક્સ બતાવાતાં વધુ સંતુષ્ટ થાય છે, પરંતુ તેઓ આ વાત લોકોને કહેતાં નથી. તમામ ભારતીય સેક્સના ભુખ્યાં છે. મહેશ ભટ્ટે જણાવ્યું કે જ્યારે જિસ્મ 2 માટે સન્ની લિયોનને લેવાની વાત થઈ, ત્યારે ઘણો હંગામો થયો, પરંતુ 6 કરોડની ફિલ્મે 36 કરોડનો બિઝનેસ કર્યો. તેથી સાબિત થાય છે કે ભારતીયોને શું પસંદ છે. મહેશ ભટ્ટે જણાવ્યું કે આજના લોકોને સેક્સનો મસાલો જોઇએ. તેથી સેક્સી ફિલ્મો તેઓ બનાવે છે.

આપને જણાવી દઇએ કે આ અગાઉ આ પ્રકારની વાતો પૂનમ પાન્ડે તેમજ મહેશ ભટ્ટની પુત્રી આલિયા ભટ્ટે પણ કરી હતી. આલિયાએ જણાવ્યુ હતું કે તેમને સેક્સ સીન્સ આપવા સામે કોઈ વાંધો નથી, જ્યારે પૂનમે જણાવ્યુ હતું કે અહીંના લોકો લપાઈ-છુપાઈને સેક્સ જુએ છે. તેથી મેં એડલ્ટ ફિલ્મ સાઇન કરી છે.

English summary
Indian Audience has the Hunger of sex said Producer Mahesh Bhatt.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X