For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સિઓલમાં યોજાશે ભારતીય ફિલ્મ ફેસ્ટિવલ

|
Google Oneindia Gujarati News

સિઓલ, 22 મે : ભારત-દક્ષિણ કોરિયા વચ્ચે કૂટનીતિક સંબંધો સ્થાપિત થવાની 40મી વર્ષગાંઠે આ વર્ષે સિઓલ ખાતે એક ભારતીય ફિલ્મ મહોત્સવ યોજવામાં આવી રહ્યું છે. આ મહોત્સવમાં બૉલીવુડ ફિલ્મ લગે રહો મુન્નાભાઈ જેવી લોકપ્રિય ફિલ્મોનું પ્રદર્શન કરવામાં આવશે.

indianfilmfestival

ફિલ્મ સમારોહનું આયોજન સીજીવી યોયીડો આઈએફસી મૉલ ખાતે 24મી મેના રોજ શરૂ થશે કે જે 28મી મે સુધી ચાલશે.

એક નિવેદનમાં જણાવાયું છે કે ભારતીય દૂતાવાસા દ્વારા, સીજીવી, ભારતીય પ્રવાસન મંત્રાલય અને ડાયરેક્ટોરેટ ઑફ ફિલ્મ ફેસ્ટિવલના સહકારથી આ આયોજન કરાયું છે. આ સમારંભમાં છહ બૉલીવુડ ફિલ્મો ઝિંદગી ના મિલેગી દોબારા, રૉકસ્ટાર, ફૅશન, વીર ઝારા, જબ વી મેટ અને લગે રહો મુન્નાભાઈ ફિલ્મનું પ્રદર્શન કરાશે.

English summary
An Indian film festival, where hugely popular Bollywood movies like "Lage Raho Munnabhai" will be screened, is to be held here to commemorate the 40th anniversary of establishment of diplomatic relations between India and South Korea.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X