PICS: બોલીવુડ પાર્ટીમાં દિપીકાનો નટખટ અંદાજ

એક પછી એક ઉત્તમ ફિલ્મો આપનાર એક્ટ્રેસ દિપીકા પાદુકોણ યુવા દિલોની ધડકન છે. દિપીકા બોલીવુડની ખુબ જ સુંદર, સ્ટાઇલીસ્ટ અને ટેલેન્ટેડ અભિનેત્રીઓમાંથી એક છે. અને એટલે જ બોલીવુડ ઇન્ડસ્ટ્રી પણ તેમને ખુબ જ પ્રેમ કરે છે.

ફેન્સ તેમની એક ઝલકના દિવાના છે. અને એટલે જ અમે અહીં તમારા માટે દિપીકાની એવી જ કેટલીક ખુબસુરત તસવીરો લઈને આવ્યા છીએ. જી હા, બોલીવુડ પાર્ટીઝમાં દિપીકાનો આ અંદાજ તમે ક્યારેય નહીં જોયો હોય. આમ, તો દિપીકા ઘણી ઇવેન્ટમાં જોવા મળે છે. પરંતુ ખાસ કરીને બોલીવુડ પાર્ટીઝમાં તેમનો અંદાજ કઇક અલગ જ હોય છે.

અહીં જુઓ બોલીવુડ પાર્ટીમાં દિપીકાનો હટકે અંદાજ....

આલિયા ભટ્ટ

આલિયા ભટ્ટ

પીકુની સક્સેસ પાર્ટીમાં દિપીકાનો આલીયા ભટ્ટ સાથે આવો નટખટ અંદાજ જોવા મળ્યો હતો.

મિડીયા પાર્ટી

મિડીયા પાર્ટી

એક મિડીયા પાર્ટી દરમ્યાન રણવીર સિંહ, શાહરૂખ ખાન, અને દિપીકા પાદુકોણે સાથે પોઝ આપ્યો હતો.

શાહરૂખ ખાન

શાહરૂખ ખાન

ગણેશ હેગડેની પાર્ટીમાં શાહરૂખની સાથે દિપીકા રેડ ગાઉનમાં ઘણી જ સુંદર લાગી રહી છે.

પપ્પાની બર્થડે પાર્ટી

પપ્પાની બર્થડે પાર્ટી

પોતાના પપ્પા પ્રકાશ પાદુકોણની બર્થડે પાર્ટીમાં વ્હાઇટ સારીમાં દિપીકા કોઇ પરીથી કમ નહોતી લાગી રહી.

બોલીવુડ પાર્ટી

બોલીવુડ પાર્ટી

બોલીવુડ પાર્ટીમાં પોતાના મિત્રો સાથે દિપીકાનો અંદાજ કઇંક આમ હોય છે.

રણબીર કપૂર

રણબીર કપૂર

રણબીર કપૂરની બર્થડે પાર્ટીમાં દિપીકાએ કઇક આ રીતે શિરકત કરી હતી.

સક્સેસ પાર્ટી

સક્સેસ પાર્ટી

પોતાની ફિલ્મની સક્સેસ પાર્ટી દરમ્યાન દિપીકાનો અંદાજ કઇંક આમ જોવા મળ્યો હતો.

ફરાહ ખાન

ફરાહ ખાન

ફરાહ ખાન દ્વારા આયોજીત એક પાર્ટીમાં દિપીકા અને રણવીર આવા નોટી અંદાજમાં જોવા મળ્યા હતા.

અમિતાભ બચ્ચન

અમિતાભ બચ્ચન

બ્યુટી ઇન બ્લેક..બિગ બીની પાર્ટીમાં દિપીકા પાદુકોણ બ્લેક ડ્રેસમાં ઘણી જ સુંદર લાગી હતી. Elegant......

સંજય લીલા ભાનુશાળી

સંજય લીલા ભાનુશાળી

સંજય લીલા ભાનુશાળીએ આયોજીત કરેલી પાર્ટીમાં દિપીકા વ્હાઇટ સારીમાં આવી હતી. સૌના આકર્ષણનું કેન્દ્ર હતી.

પાર્ટી ટાઇમ

પાર્ટી ટાઇમ

બોલીવુડની એક પાર્ટી દરમ્યાન દિપીકા, રણબીર અને અલી ઝફરનો હટકે અંદાજ..

સક્સેસ પાર્ટી

સક્સેસ પાર્ટી

અરે, ફિલ્મો હીટ થાય તો પાર્ટી પણ બને છે. કોકટેલની સક્સેસ પાર્ટીમાં બ્લુ ડ્રેસમાં દિપીકા જોવા મળી હતી.

પીકુ

પીકુ

દિપીકા પાદુકોણની પીકુને સૌ કોઇએ સરાહના આપી હતી. પીકુની સક્સેસ પાર્ટીમાં દિપીકા વ્હાઇટ ડ્રેસમાં આવી હતી.

કપૂર ખાનદાન

કપૂર ખાનદાન

એક પાર્ટી દરમ્યાન કપૂર્સ સાથે પણ દિપીકાએ પોઝ આપ્યો હતો.

ક્યુટ પીક્સ

ક્યુટ પીક્સ

બોલીવુડ પાર્ટીઝ દરમ્યાન દિપીકાના અલગ અલગ ક્યુટ પોઝીસ.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X