ઇંટીમેટ સીન્સ અન્ય દૃશ્યોની જેમ જ હોય છે : શ્રદ્ધા કપૂર
મુંબઈ, 23 એપ્રિલ : ટુંકમાં જ રિલીઝ થનાર આશિકી 2 ફિલ્મમાં મુખ્ય અભિનેત્રી શ્રદ્ધા કપૂરનું કહેવું છે કે તેઓ ફિલ્મની સારી વાર્તા તેમજ ભૂમિકા ઉપર ધ્યાન આપે છે, કારણ કે તે જ દર્શકોને વધુ અપીલ પણ કરે છે. તેથી જ સારી વાર્તાઓનો ભાગ તેઓ બનવા માંગે છે. ફિલ્મમાં ઇંટીમેટ સીન આપવા અંગે તેઓ કહે છે કે તે પણ ફિલ્મના અન્ય દૃશ્યોની જેમ જ હોય છે જે કે વાર્તાની જરૂરિયાત મુજબ રાખવામાં આવે છે.

શ્રદ્ધા કપૂર આ અગાઉ તીન પત્તી તેમજ લવ કા ધ એન્ડ જેવી ફિલ્મોમાં પણ કામ કરી ચુક્યાં છે. આશિકી 2 ફિલ્મમાં તેમના સહ-કલાકાર આદિત્ય રૉય કપૂર છે. આદિત્ય અંગે શ્રદ્ધાનું કહેવું છે - અમે બંને એક-બીજા સાથે ખૂબ જ સહજ છીએ. અમે શૂટિંગ દરમિયાન પણ એક-બીજા સાથે સારો એવો સમય પસાર કર્યો છે.
આદિત્ય રૉય કપૂર સાથે જોડી બનાવવા અંગે શ્રદ્ધા કપૂર કહે છે - મને અનેક લોકોએ કહ્યું છે કે અમારી જોડી ઘણી સારી દેખાય છે અને સાચુ પણ છે કે અમે ફિલ્મી પડદાની બહાર સારા એવા મિત્ર છીએ. આશિકી 2 ફિલ્મનું દિગ્દર્શન મોહિત સુરીએ કર્યું છે. ફિલ્મ 26મી એપ્રિલે રિલીઝ થવાની છે. અહીં એ યાદ અપાવવની જરૂર નથી કે શ્રદ્ધા કપૂર જાણીતા બૉલીવુડ વિલન શક્તિ કપૂરના પુત્રી છે.
-
Gujarat Weather: હવે કમોસમી વરસાદની શક્યતા નહિવત, આગામી દિવસોમાં વધશે ગરમી, જાણો હવામાન વિભાગની આગાહી -
Middle East Crisis: PM મોદી એક્શન મોડમાં, ક્રૂડ ઓઈલ, ગેસ અને ફર્ટિલાઈઝરની સપ્લાય પર મોટો નિર્ણય! -
ગુજરાતના હાઈવે પર હવે નહીં લાગે લાઈનો, વધુ 24 ટોલ પ્લાઝા બનશે બેરિયર-લેસ -
Flight Fare: સરકારે ફ્લાઈટના ભાડા પરથી હટાવ્યું નિયંત્રણ, એરલાઈન્સને મળી ખુલ્લી છૂટ, શું વધશે ટિકિટના ભાવ? -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
IPL 2026: કઈ ટીમનું નેતૃત્વ કોણ કરશે? ઈશાન કિશનથી લઈને ઋતુરાજ સુધીના તમામ કેપ્ટનોની યાદી, જાણો -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
Weather News: યુપી-એમપી-બિહાર સહિત 8 રાજ્યોમાં ભારે વરસાદનો કહેર, જાણો હવામાન વિભાગની આગાહી -
Flight tickets: પેટ્રોલ-LPG પછી હવે મોંઘી થશે હવાઈ મુસાફરી? ઉડ્ડયન મંત્રીએ આપ્યો આ જવાબ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું?










Click it and Unblock the Notifications
