Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Pics : શ્રુતિની હૉટનેસ જોઈ હોશ ઉડી જશે..!

મુંબઈ, 17 જુલાઈ : નિખિલ અડવાણીની ડી ડે ફિલ્મમાં શ્રુતિ હસને મન મૂકીને ઇંટીમેટ સીન્સ આપ્યાં છે. ફિલ્મમાં શ્રુતિ અને અર્જુન રામપાલ વચ્ચેના ઇંટીમેટ સીન્સ એટલા બધા હૉટ છે કે તે જોઈને દર્શકોના હોશ ઉડી જશે.

સને 2009માં લક ફિલ્મ સાથે બૉલીવુડ કૅરિયરની શરુઆત કરનાર શ્રુતિ હસન ડી ડેમાં અર્જુન રામપાલના નાયિકા તરીકે દેખાશે. તેમણે જણાવ્યું - ફિલ્મમાં મારૂં પાત્ર ખૂબ જ સંવેદનશીલ છે. અર્જુને પણ મદદ કરી. અર્જુન રામપાલ બહુ જ સારા કલાકાર અને સારા માણસ છે. ડી ડે ફિલ્મમાં ઇરફાન ખાન, હુમા કુરૈશી તથા ઋષિ કપૂર પણ મહત્વની ભૂમિકામાં છે. ફિલ્મ 19મી જુલાઈએ રિલીઝ થશે.

જોકે તાજેતરમાં જ ડી ડે ફિલ્મની જારી થયેલી નવી તસવીરોથી સ્પષ્ટ થઈ જાય છે કે ડૉટર ઑફ કમલ હસન એટલે કે શ્રુતિએ આ ફિલ્મમાં મન મૂકીને હૉટ સીન્સ આપ્યાં છે. આ તસવીરો જોઇને લાગે છે કે ડી ડેની યૂએસપી બની રહેશે શ્રુતિ-અર્જુન વચ્ચેના આ ઇંટીમેટ સીન્સ.

આવો જોઇએ તસવીરો અને જાણીએ ડી ડે ફિલ્મ અંગે વધુ વિગતો :

શ્રુતિ હસન સેક્સ વર્કર

શ્રુતિ હસન સેક્સ વર્કર

ફિલ્મમાં શ્રુતિ હસન સેક્સ વર્કરના રોલમાં છે.

બે ફિલ્મો એક જ દિવસે

બે ફિલ્મો એક જ દિવસે

શ્રુતિની બે બૉલીવુડ ફિલ્મો રમૈયા વસ્તાવૈયા તથા ડી ડે એક જ દિવસે 19મી જુલાઈના રોજ રિલીઝ થવાની છે.

નિખિલ અસલી હીરો

નિખિલ અસલી હીરો

ડી ડે ફિલ્મમાં એક રૉ એજંટની ભૂમિકા ભજવતાં અભિનેતા અર્જુન રામપાલે તો દિગ્દર્શક નિખિલ અડવાણીને જ આ ફિલ્મના રીયલ હીરો ગણાવ્યાં.

ટેક્નિકલ બાબત

ટેક્નિકલ બાબત

અર્જુને ઇંટીમેટ સીન્સ અને તે અંગેની મુશ્કેલીઓ વિશે જણાવ્યું કે આ તમામ સીન્સ ખૂબ જ ટેક્નિકલ હોય છે. દિગ્દર્શક બૂમો પાડે છે કે જલ્દી કરો યાર મોડું થાય છે, તો કંઈ પણ ફીલિંગ્સ સાથે નથી થતું.

બે રૉ એજંટોની વાર્તા

બે રૉ એજંટોની વાર્તા

નિખિલ અડવાણીની ડી ડે ફિલ્મમાં બે ભારતીય રૉ એજંટોની વાર્તા છે. આ એવા બે રૉ એજંટો છે કે જેમને ભારત સરકાર દ્વારા એક અંડરવર્લ્ડ ડૉનને લાવવા માટે પાકિસ્તાન મોકલવામાં આવે છે.

ઋષિ દાઉદના રોલમાં

ઋષિ દાઉદના રોલમાં

ફિલ્મમાં રૉ એજંટની ભૂમિકામાં અર્જુન રામપાલ દેખાશે તથા ઇરફાન ખાન દેખાશે. ઋષિ કપૂરે ફિલ્મમાં દાઉદ ઇબ્રાહીમ સાથે મળતો આવતો રોલ કર્યો છે.

ખુશ છે શ્રુતિ

ખુશ છે શ્રુતિ

શ્રુતિ આ વાતથી ખુશ છે કે તેમને નિખિલ અડવાણી દિગ્દર્શિત ફિલ્મમાં કામ કરવાની તક મળી. તેઓ કહે છે - જ્યારે મારી પાસે આ ઑફર આવી, ત્યારે હું ઇનકાર ન કરી શકી.

પડકારજનક ભૂમિકા

પડકારજનક ભૂમિકા

શ્રુતિએ જણાવ્યું - મારા માટે અત્યાર સુધીની સૌથી પડકારજનક ભૂમિકા હતી. હું ખુશ છું કે હું પણ ડી ડે ફિલ્મનો ભાગ છું.

અર્જુને મદદ કરી

અર્જુને મદદ કરી

શ્રુતિ કહે છે -અર્જુને પણ મદદ કરી. અર્જુન રામપાલ બહુ જ સારા કલાકાર અને સારા માણસ છે. ડી ડે ફિલ્મમાં ઇરફાન ખાન, હુમા કુરૈશી તથા ઋષિ કપૂર પણ મહત્વની ભૂમિકામાં છે. ફિલ્મ 19મી જુલાઈએ રિલીઝ થશે.

યૂએસપી બનશે

યૂએસપી બનશે

આ તસવીરો જોઇને લાગે છે કે ડી ડેની યૂએસપી બની રહેશે શ્રુતિ-અર્જુન વચ્ચેના આ ઇંટીમેટ સીન્સ.

મારધાડ-રોમાંચ

મારધાડ-રોમાંચ

અર્જુન રામપાલે ફિલ્મના સ્પેશિયલ સ્ક્રીનિંગ દરમિયાન જણાવ્યું કે અડવાણીની આ મારધાડ તેમજ રોમાંચથી ભરપૂર ફિલ્મ છે. તેમની આ પ્રકારની આ પહેલી ફિલ્મ છે.

નિખિલના વખાણ

નિખિલના વખાણ

અર્જુન રામપાલે જણાવ્યું - આ એક ખૂબ જ મુશ્કેલ ફિલ્મ છે. કોઇએ પણ આ પ્રકારની રોમાંચથી ભરપૂર એક્શન ફિલ્મ બનાવવાનો પ્રયત્ન કર્યો નહોતો. અનેક પ્રકારની લાગણીઓ સાથે સૌંદર્યના રંગો ઉભારવા મુશ્કેલ કામ છે અને નિખિલે આ કામ સારી રીતે કર્યું છે. તેઓ આ ફિલ્મના હીરો છે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X