હાઈવેમાં ઇંટીમેટ થયાં આલિયા-રણદીપ

મુંબઈ, 2 સપ્ટેમ્બર : બૉલીવુડના નવા-નવા બિંદાસ્ત ગર્લ આલિયા ભટ્ટ પોતાની પ્રથમ જ ફિલ્મમાં બોલ્ડ દૃશ્યો આપીને જે ઇશારો કરી ચુક્યા હતાં, તેનાથી વધુ એક ડગલું આગળ વધ્યાં છે. તેઓ પોતાની આગામી ફિલ્મ હાઈવેમાં વધુ બોલ્ડ નજરે પડનાર છે.

randeep-hooda-alia-bhat-highway

ઇમ્તિયાઝ અલીની ફિલ્મ હાઈવેની તાજેતરમાં જ લીક થયેલી તસવીર જોઈને સ્પષ્ટ થઈ જાય છે કે હાઈવેમાં આલિયા ભટ્ટ અને રણદીપ હુડાની જોડી કંઈક નવી-જૂની જરૂર કરશે. આ તસવીર ફિલ્મમાં રણદીપ અને આલિયા વચ્ચેના અંતરંગ દૃશ્યની સાક્ષી પૂરે છે.

નોંધનીય છે કે થોડાંક સમય અગાઉ જ આલિયા ભટ્ટે પોતાના બિંદાસ્તપણા અંગે જણાવ્યુ હતું કે તેમના સ્ટેપ સિસ્ટર પૂજા ભટ્ટની જેમ જ પોતાના અંગે કોઇકે કંઈ કહેતાં કોઈ ફરક નથી પડતો. પોતાના ખાનદાનની જેમ જ આલિયા બિંદાસ્ત ગર્લ છે. તાજેતરમાં જ એક ઇવેંટ દરમિયાન આલિયાએ જણાવ્યું કે તેમને એ બાબત ઉપર જરાય ગુસ્સો નથી આવતો કે લોકો તેમનું નામ કોઇક હીરો સાથે જોડે છે.

ગત વર્ષે સ્ટુડન્ટ ઑફ ધ ઈયર ફિલ્મમાં એક મૉડર્ન છોકરીની ભૂમિકા સાથે આલિયા ભટ્ટે પોતાના ફિલ્મી કૅરિયરની શરુઆત કરી હતી. દિગ્દર્શક ઇમ્તિયાઝ અલી તેમજ નિર્માતા સાજિદ નડિયાદવાલાની હાઈવે ફિલ્મમાં આલિયા ભટ્ટ એક સીધી-સાદી છોકરીના રોલમાં છે. ફિલ્મની વાર્તા બે એવા યુવાનોની છે કે જેમના સ્વભાવ એક-બીજાથી વિરુદ્ધ છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X