
પૂલ કિનારે બોલ્ડ અંદાજમાં ચિલ કરતી દેખાઈ આમિર ખાનની દીકરી આયરા ખાન, જુઓ Pics
સુપરસ્ટાર આમિર ખાનની દીકરી આયરા ખાન થોડા થોડા સમયે પોતાના હૉટ અને બોલ્ડ ફોટા સોશિયલ મીડિયા પર શેર કરતી રહે છે. હાલમાં આયરાએ અમુક ફોટા પોસ્ટ કર્યા છે જે સોશિયલ મીડિયા પર આવતા જ છવાઈ ગયા છે. આ ફોટામાં આમિર ખાનની દીકરી સ્વીમિંગ પૂલના કિનારે રિલેક્સ અંદાજમાં જોવા મળી રહી છે. તેને જોઈને તમને એવુ લાગશે કે તે રાહતનો શ્વાસ લઈ રહી છે. આ ફોટામાં તેનો બોલ્ડ અને હૉટ અંદાજ પણ ફેન્સને ખૂબ ગમી રહ્યો છે.

બોલ્ડ ફોટો
ફોટા પર તેના ફેન્સ સતત કમેન્ટ કરી રહ્યા છે અને તેની આ અદાની પ્રશંસા કરી રહ્યા છે. જો કે આ પહેલી વાર નથી જ્યારે આ રીતે આયરા ખાને ફેન્સને દીવાના બનાવ્યા હોય. તેના બોલ્ડ ફોટા ઘણી વાર ચર્ચામાં રહે છે.

આમિર ખાનની નજીક
આયરા ખાન પોતાના પિતા આમિર ખાનની ઘણી નજીક છે. બંનેના ઘણા ફોટા સાથે જોવા મળે છે. પપ્પા સાથે આયરાના ફોટા જોયા બાદ અંદાજ લગાવી શકાય છે કે બંનેનુ કેટલુ જબરદસ્ત બૉન્ડ છે.

ગ્લેમરસ લુક
આયરા ખાનના જેટલા પણ ફોટા તમે જોશો તો તમને જાણવા મળશે કે ઈરા કેટલી ગ્લેમરસ દેખાય છે. તે દર વખતે ડિફરન્ટ સ્ટાઈલ અને બોલ્ડ લુકમાં જોવા મળે છે.

હૉટ ફોટોશૂટ
આયરા ખાન ઘણી વાર હૉટ ફોટોશૂટના કારણે પણ છવાયેલી રહે છે. છોડા સમય પહેલા મેગેઝીનના ફોટોશૂટથી પણ ઈરા ખાનના હૉટ ફોટા ઈન્સ્ટાગ્રામ પર સામે આવ્યા હતા.
નિયા શર્માએ ગોવામાં બોલ્ડ બિકિની ફોટાની સીરિઝ બતાવીને લગાવી આગ, જુઓ Pics

ઈન્ડસ્ટ્રીથી દૂર
હાલમાં તે ઈન્ડસ્ટ્રીથી ઘણી દૂર છે પરંતુ જલ્દી કોઈ ફિલ્મથી પોતાનુ ડેબ્યુ કરશે. તેના ભાઈ જુનેદ માટે ઘણા સમયથી ચર્ચા છે કે તે કોઈ ફિલ્મ માટે તૈયાર છે અને તેની કહાની પર કામ ચાલી રહ્યુ છે.