For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Pics: ઈરા ખાનની સેક્સી તસવીરો વાયરલ, સાડીમાં લાગી રહી છે અફલાતૂન

Pics: ઈરા ખાનની સેક્સી તસવીરો વાયરલ, સાડીમાં લાગી રહી છે અફલાતૂન

By Staff
|
Google Oneindia Gujarati News

ઈરા ખાને ઈન્સ્ટાગ્રામ પર પોતાના લેટેસ્ટ ફોટો શેર કર્યા છે. આ તસવીરોમાં ઈરા ખાન સાડી લુકમાં જોવા મળી રહી છે. જ્યારે ઈરા ખાન સાથે પાપા આમિર ખાન અને ગૌરા ખાન પણ જોવા મળી રહ્યા છે. લૉકડાઉનમાં પાપા આમિર ખાન સાથે ઈરા ટાઈમ સ્પેન્ડ કરતી જોવા મળી રહી છે.

સોશિયલ મીડિયા પર સામેલ આવેલ આ તસવીરોમાં ઈરા ખાનનો સેક્સી અને ડિફરેંટ લુક જોવા મળ્યો. ઈરા ખાન પીળી સાડી અને રેડ બ્લાઉઝના કૂલ કલર કૉમ્બિનેશનમાં જોવા મળી. સાથે જ તેની હૉટ પોઝ વાળી તસવીર તો ખાસ વાયરલ થઈ રહી છે.

તસવીરો શેર કરી

તસવીરો શેર કરી

ઈરા ખાને પરિવાર સાથે પણ તસવીરો શેર કરી. જેમાં આમિર ખાનનો પણ ડિફરન્ટ લુક જોવા મળ્યો છે. આખી ફેમિલી જેકલીન ફર્નાંડિસની વેબ સીરિઝ મિસેજ સીરિયલ કિલર જોઈ રહ્યો છે. આ તસવીરમાં આમિરની ભત્રીજી જયાન મારી ખાન પણ જોવા મળી રહી છે.

ઈરા ખાનનો હૉટ લુક

ઈરા ખાનનો હૉટ લુક

ઈરા ખાને ઑફિશિયલ ઈન્સ્ટાગ્રામથી પોતાની હૉટ તસવીરો શેર કરી છે. આ તસવીરોમાં તે કોટનની યેલો સાડી અને રેડ બ્લાઉઝમાં જોવા મળી રહી છે. તેમણે વાળ ખોલી દીધા છે. કુલ મિલાવી તેમનો સિંપલ અને સુંદર લુક દર્શકોને ઘણો પસંદ આવી રહ્યો છે.

ફેમિલી સાથે ઈરા ખાન

ફેમિલી સાથે ઈરા ખાન

જ્યારે આમિર કાન, ગૌરી ખાન સાથે પણ ઈરા ખાને તસવીરો શેર કરી. જણાવી દઈએ કે તે લૉકડાઉનનો ફાયદો ઉઠાવી રહી ચે અને ફેમિલી સાથે સમય વિતાવી રહી છે.

ઈરા ખાનની મસ્તી

ઈરા ખાનની મસ્તી

સાડીમાં ઈરા ખાન કમરના ઠુમકા લગાવતી જોવા મળી. રેર જ તેમને ક્યારેય સાડીમાં જોવા મળી હશે. તે સાડીમાં એન્જોય કરતી જોવા મળી.

ફેન્સને ઈરાનો લુક પસંદ આવ્યો

ફેન્સને ઈરાનો લુક પસંદ આવ્યો

ઈરા ખાનની આ તસવીરોને ફેન્સે પસંદ કરી. તમામ ફેન્સે કોમેન્ટ દ્વારા તેમના વખાણ કર્યાં.

ફેમિલી શું જોઈ રહી

ફેમિલી શું જોઈ રહી

આમિર, ગૌરી, ઈરા અને જયાન એક સાથે ટીવી જોઈ રહ્યા છે. જણાવી દઈએ કે તેઓ મિસેજ સીરિયલ કિલર વેબ સીરીજ જોઈ રહ્યા છે. આ વેબ સીરીઝથી આમિર કાનની ભત્રીજી જાયન ખાને ડેબ્યૂ કર્યું છે. ફેમિલી હાલ જયાનને પ્રેજ કરતી જોવા મળી.

ઈરફાન ખાનના નિધન બાદ રાજ ખુલી ગયા, મોડી રાતે 2 વાગ્યે ફોન કરતા હતાઈરફાન ખાનના નિધન બાદ રાજ ખુલી ગયા, મોડી રાતે 2 વાગ્યે ફોન કરતા હતા

English summary
Ira Khan hot photos viral in saree spend time with dad aamir khan family
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X