• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Latest Malfunctions : કંગના, નરગિસ, દીપિકા અને હવે આલિયા, સૌ પાવરઘા!

|

મુંબઈ, 12 ઑગસ્ટ : આલિયા ભટ્ટ ચાર જ ફિલ્મોની સફળતાથી સાતમા આસમાને છે અને તેમનું ફિલ્મી કૅરિયર જ નહીં, પણ કૉમર્સિયલ કૅરિયર પણ પુરજોશમાં ખીલી ઉઠ્યું છે. સ્ટુડન્ટ ઑફ ધ ઈયર ફિલ્મ સાથે માત્ર બે વર્ષ પહેલા જ બૉલવુડ કૅરિયર શરૂ કરનાર આલિયા ભટ્ટની અત્યાર સુધી ચાર જ ફિલ્મો રિલીઝ થઈ છે અને ચારેય ફિલ્મોના બૉક્સ ઑફિસના આંકડા પણ તેમના પક્ષમાં રહ્યા છે.

આલિયા ભટ્ટ પોતાની ફિલ્મોની સફળતાની સાથે-સાથે જ માત્ર ચાર જ ફિલ્મોની સફરમાં સફળ અભિનેત્રી જ નહીં, પણ બૉલીવુડના પ્રથમ ફીમેલ સીરિયલ કિસર પણ બની ગયા છે. બૉલીવુડમાં અત્યાર સુધી સીરિયલ કિસર શબ્દ આવતા જ ઇમરાન હાશમીનું નામ ઉપસી આવતું, પરંતુ આલિયા ભટ્ટે જે રીતે પહેલી જ ફિલ્મમાં કિસિંગ સીન્સ આપ્યાં અને તે પછી હાઈવે, 2 સ્ટેટ્સ તથા છેલ્લે હમ્પ્ટી શર્મા કી દુલ્હનિયા ફિલ્મોમાં પણ કિસિંગ સીન્સની વણઝાર લગાવી, તે પછી તેઓ બૉલીવુડના ફીમેલ સીરિયલ કિસર બની ગયા છે.

પરંતુ લાગે છે કે આલિયા ભટ્ટને સીરિયલ કિસરના ટૅગથી સંતોષ નથી. એટલે જ તો તેઓ ઑન-સ્ક્રીનની બહાર ઑફ-સ્ક્રીન પણ કંઇકને કંઇક એવું કરતા રહે છે કે જેથી સતત ચર્ચામાં રહે. ફિલ્મોની સફળતા બાદ આલિયા ભટ્ટ સામે જાહેરખબરોનો ઢગલો થઈ ગયો છે અને તેઓ તત્સંબંધી ઇવેંટ્સમાં પણ ભાગ લે છે, પરંતુ આલિયા ભટ્ટનું ઑફ-સ્ક્રીન પરફૉર્મન્સ તેમને નવા ટૅગ સાથે પ્રદર્શિત કરી રહ્યું છે.

તાજેતરમાં જ આલિયા ભટ્ટ ગાર્નિયર ટ્રિપલ ન્યુટ્રીશન શૅમ્પૂ લૉન્ચ ઇવેંટમાં પહોંચ્યા હતાં અને ત્યાં પણ તેઓ ફરી એક વાર વૉર્ડરોબ માલફંક્શનનો ભોગ બની ગયાં. હવે ભોગ બન્યાં કે ભોગ વહોર્યો, તે તો સૌ જાણે છે. એક સ્થાપિત અભિનેત્રી સાથે વૉર્ડરોબ માલફંક્શનનો ઇતિહાસ જોડાયેલો હોઈ શકે, પણ આલિયા ભટ્ટ નવોદિત અભિનેત્રી છે અને માત્ર 2 વર્ષના કૅરિયરમાં જ તેઓ અનેક વખત આવા વૉર્ડરોબ માલફંક્શનનો ભોગ બન્યા છે. જોકે આલિયા જે રીતના કપડાં પહેરીને આવો ભોગ બને છે, તે જોતા તો એમ જ લાગે છે કે તેઓ હવે વૉર્ડરોબ માલફંક્શન ગર્લ બનવા પણ આતુર છે.

ચાલો તસવીરોમાં જોઇએ બૉલીવુડના લેટેસ્ટ વૉર્ડરોબ માલફંક્શન્સ :

ઇવેંટમાં આલિયા

ઇવેંટમાં આલિયા

આલિયા ભટ્ટ તાજેતરમાં જ ગાર્નિયર ટ્રિપલ ન્યુટ્રીશન શૅમ્પૂના લૉન્ચિંગ ઇવેંટમાં પહોંચ્યા હતાં.

સો શૉર્ટ સ્કર્ટ

સો શૉર્ટ સ્કર્ટ

આલિયા ભટ્ટ આ ઇવેંટમાં ખૂબ જ ટુંકું સ્કર્ટ પહેરીને પહોંચ્યા હતાં.

કેવી મજબૂરી?

કેવી મજબૂરી?

અભિનેત્રીઓ જ્યારે આવા શૉર્ટ સ્કર્ટ પહેરીને પહોંચે, ત્યારે ખુલીને અને સહજ રીતે બેસી પણ નથી શકતી. આ તે કેવી મજબૂરી કે જે લોકો જાતે જ વહોરે છે?

અને થઈ ગયું વૉર્ડરોબ માલફંક્શન

અને થઈ ગયું વૉર્ડરોબ માલફંક્શન

લોકોની આંખો કરતા વધુ તેજ મીડિયાના કૅમેરા હોય છે. આલિયાએ જરાક પગ પહોળો કરતા જ તેમનું વૉર્ડરોબ માલફંક્શન કૅમેરે કેદ થઈ ગયું.

વૉર્બરોબ માલફંક્શન ગર્લ બનવા માંગે છે?

વૉર્બરોબ માલફંક્શન ગર્લ બનવા માંગે છે?

શું આલિયા ભટ્ટને ફીમેલ સીરિયલ કિસર ટૅગથી સંતોષ નથી? આવાં કપડા પહેરી આવી આલિયા ભટ્ટ શું વૉર્ડરોબ માલફંક્શન ગર્લનો ટૅગ પણ મેળવવા માંગે છે.

દીપિકાનું પ્રદર્શન

દીપિકાનું પ્રદર્શન

દીપિકા પાદુકોણે પણ ફાઇંડિંગ ફૅની ફિલ્મના ગીત ફૅની રે...ના લૉન્ચિંગ ઇવેંટમાં શૉર્ટ સ્કર્ટ પહેરીને આવ્યા હતા.

દીપિકાની કસરત

દીપિકાની કસરત

દીપિકાનું સ્કર્ટ એટલુ શૉર્ટ હતું કે તેમણે તેને સરખુ કરવામાં ભારે જહેમત ઉઠાવવી પડતી હતી.

અર્જુનની નજર

અર્જુનની નજર

આ ઇવેંટમાં હાજર અર્જુન કપૂરની આ તસવીરમાં નજર ક્યાં છે? જુઓ જરા.

હોમીએ પણ ચાંસ લીધો?

હોમીએ પણ ચાંસ લીધો?

ફાઇંડિંગ ફૅનીના દિગ્દર્શક હોમી અડજાણિયાએ પણ કદાચ દીપિકાના ક્લીવેજ જોવાનો ચાંસ ચોક્કસ લીધો હશે.

હવે નરગિસનો વારો

હવે નરગિસનો વારો

નરગિસ ફખરીનું આ લેટેસ્ટ વૉર્ડરોબ માલફંક્શન છે. નવી દિલ્હી ખાતે યોજાયેલ ઇંડિયન બ્રાઇડલ ફૅશન વીકમાં રૅમ્પ પર ચાલતાં નરગિસ ફખરી આવી રીતે વૉર્ડરોબ માલફંક્શનનો ભોગ બન્યા હતાં.

ટ્રાંસપરંટ ગાઉન

ટ્રાંસપરંટ ગાઉન

નરગિસ ફખરી અગાઉ પણ ટ્રાંસપરંટ ગાઉનમાં દેખાઈ ચુક્યા છે.

હેરાન પરેશાન નરગિસ

હેરાન પરેશાન નરગિસ

આ આઉટફિટ નરગિસ ફખરીને કેટલુ હેરાન-પરેશાન કરી રહ્યુ છે? આપ જ અંદાજો લગાવો.

શૉર્ટ સ્કર્ટ

શૉર્ટ સ્કર્ટ

શૉર્ટ સ્કર્ટ પહેરવામાં નરગિસ ફખરી પણ દીપિકા-આલિયા કરતા ઓછા આવે તેવા નથી.

ક્ષોભ નહીં, સ્મિત

ક્ષોભ નહીં, સ્મિત

આ તસવીરમાં નરગિસ ફખરીના ક્લીવેજ સ્પષ્ટ ઉપસેલા દેખાય છે, પરંતુ આમ છતાં નરગિસને ક્ષોભ નથી. એટલે જ તો તેઓ સ્મિત ફકરાવી રહ્યા છે.

હવે વાત કંગનાની

હવે વાત કંગનાની

ક્વીન ઑફ બૉલીવુડ કંગના રાણાવત પણ ક્લીવેજ બતાવવાની કોઈ તક ચૂકતા નથી.

કવર પેજનું લૉન્ચિંગ

કવર પેજનું લૉન્ચિંગ

કંગના રાણાવત તાજેતરમાં એક મૅગેઝીનના કવર લૉન્ચિંગ ઇવેંટમાં કંઈક આવા જ કપડા પહેરીને આવ્યા હતાં.

કંગનાને છાજે?

કંગનાને છાજે?

ક્વીન જેવી મહિલા પ્રધાન ફિલ્મ આપનાર કંગના રાણાવતને શું જાહેર ઇવેંટમાં આ પ્રકારના કપડા પહેરવા છાજે? તેનો જવાબ તો કંગનાએ જ આપવો પડશે.

આલિયાને આદત

આલિયાને આદત

લાગે છે કે આલિયાને આદત પડી ગઈ છે. હમ્પ્ટી શર્મા કી દુલ્હનિયાના પ્રમોશનલ ઇવેંટમાં વરુણ ધવને આલિયાને ઉપાડતાં જ તેમનું વૉર્ડરોબ માલફંક્શન થઈ ગયુ હતું.

દીપિકાને ક્ષોભ નહીં

દીપિકાને ક્ષોભ નહીં

દીપિકા પાદુકોણેને પણ કદાચ આવી ક્ષોભજનક પરિસ્થિતિનો કોઈ ક્ષોભ નથી. થોડાક માસ પહેલાની આ તસવીરમાં વૉર્ડરોબ માલફંક્શનનો ભોગ બન્યા છતાં દીપિકા ગઈકાલે પુનઃ એવા જ શૉર્ટ સ્કર્ટ સાથે જાહેરમાં આવ્યાં.

English summary
Hot actress Alia Bhatt was caught off guard on camera when she suffered a wardrobe malfunction and displayed her white inner-wear unintentionally at the Garnier Triple Nutrition Shampoo launch event. Here latest embarassing moments of Alia, Deepika Padukone, Nargis Fakhri, Kangana Ranaut.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more