Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Pics : ‘મુંબઈ’ કરતાં મોડી પડી જ ગઈ છે ‘ચેન્નઈ એક્સપ્રેસ’!

મુંબઈ, 30 મે : શાહરુખ ખાન એટલે કે બૉલીવુડ કિંગ ખાન ચિંતિત છે. તેમણે ખભાની સર્જરી તો કરાવી લીધી છે, પરંતુ તેમની ચિંતાનું કારણ ચેન્નઈ એક્સપ્રેસ છે. શાહરુખ ખાનની ચેન્નઈ એક્સપ્રેસનું પ્રમોશન અત્યાર સુધી શરૂ થઈ શક્યું નથી, જ્યારે ચેન્નઈ એક્સપ્રેસ સાથે જ રિલીઝ થનાર વન્સ અપૉન ઍ ટાઇમ ઇન મુંબઈ અગેન ફિલ્મનું પ્રમોશનમાં અક્ષય કુમાર જોતરાઈ ગયાં છે.

આ જ કારણ છે કે શાહરુખ ખાન ચિંતિત છે. શાહરુખે તાજેતરમાં જ પોતાના ખભાની સર્જરી કરાવી છે અને ગઈકાલે રાત્રે જ તેઓ ઘરે પહોંચી ગયાં છે. તેમણે જણાવ્યું પણ ખરું કે તેઓ જલ્દીથી સાજા થઈ ચેન્નઈ એક્સપ્રેસના પ્રમોશનમાં લાગી જશે.

ચેન્નઈ એક્સપ્રેસ આગામી 23મી ઑગસ્ટના રોજ રિલીઝ થવાની છે અને તે જ દિવસે અક્ષય કુમારની વન્સ અપૉન ઍ ટાઇમ ઇન મુંબઈ અગેન એટલે કે ઓયૂટીએમએ પણ રિલીઝ થવાની છે. શાહરુખ સાથે દીપિકા પાદુકોણે હીરોઇન છે, તો અક્ષયના હીરોઇન સોનાક્ષી સિન્હા છે.

ચેન્નઈ એક્સપ્રેસનું પ્રમોશન અત્યાર સુધી થયું નથી. તેમાં પ્રથમ કારણ તો શાહરુખની બીમારી હતી અને બીજી બાજુ દીપિકા પોતે પણ યે જવાની હૈ દીવાની ફિલ્મના પ્રમોશનમાં વ્યસ્ત છે કે જે આવતીકાલે રિલીઝ થવાની છે અને તેમાં રણબીર કપૂર તેમના હીરો છે. હવે દીપિકા વાયજેએચડી ફિલ્મમાંથી ફુરસદ પામશે અને શાહરુખ જલ્દીથી સાજા થશે એટલે ચેન્નઈ એક્સપ્રેસનું પ્રમોશન શરૂ કરશે. એમ સરવાળે કહી શકાય કે શાહરુખની ચેન્નઈ એક્સપ્રેસ અક્ષયની મુંબઈ કરતાં ઑલરેડી મોડી પડી જ ગઈ છે.

દરમિયાન અક્ષય કુમાર પોતાની ફિલ્મના પ્રમોશનમાં જોતરાઈ ગયાં છે. ફિલ્મનું ટ્રેલર અને ફર્સ્ટ લુક લૉન્ચ થઈ ગયાં છે. આ પ્રસંગે અક્ષય કુમાર અને સોનાક્ષી સિન્હા ઉપરાંત અનેક બૉલીવુડ હસ્તીઓએ હાજરી આપી હતી.

આવો આપને તસવીરોમાં બતાઇએ ઓયૂટીએમએનું ટ્રેલર-ફર્સ્ટ લુક લૉન્ચિંગ.

ઓયૂટીએમએનું ચાલતું જોરદાર પ્રમોશન

ઓયૂટીએમએનું ચાલતું જોરદાર પ્રમોશન

વન્સ અપૉન ઍ ટાઇમ ઇન મુંબઈ અગેન ફિલ્મ આગામી 23મી ઑગસ્ટે રિલીઝ થવાની છે અને તેની સાથે જ ચેન્નઈ એક્સપ્રેસ પણ રિલીઝ થવાની છે. ચેન્નઈ એક્સપ્રેસનું પ્રમોશન શરૂ થયું નથી, જ્યારે ઓયૂટીએમએનું પ્રમોશન શરૂ થઈ ગયું છે. ગઈકાલે યોજાયેલ ફર્સ્ટ લુક અને ટ્રેલર લૉન્ચિંગ પ્રસંગે ફિલ્મના કલાકારો અક્ષય કુમાર અને સોનાક્ષી સિન્હા ઉપરાંત જિતેન્દ્ર, તુષાર કપૂર, મિલિન લુથરિયા, પૂનમ સિન્હા, ઇમરાન ખાન જેવી હસ્તીઓ હાજર રહી હતી.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X