દિશા પટાનીના હોટ લૂક ઘણા જોયા, હવે એક્શન લૂક જુઓ

દિશા પટાની હંમેશા તેની હોટ અને બોલ્ડ ફોટોને કારણે ચર્ચામાં રહે છે પરંતુ હવે તેને પોતાનો એક શાનદાર બોક્સિંગ વીડિયો પણ અપલોડ કર્યો છે.

દિશા પટાની હંમેશા તેની હોટ અને બોલ્ડ ફોટોને કારણે ચર્ચામાં રહે છે પરંતુ હવે તેને પોતાનો એક શાનદાર બોક્સિંગ વીડિયો પણ અપલોડ કર્યો છે. દિશા સલમાન ખાન સાથે તેની આવનારી ફિલ્મ ભારત માટે ઘણા સ્ટંટ પ્રેક્ટિસ કરી છે. આ ફિલ્મમાં દિશા પટાની એક ટ્રેપીઝ આર્ટિસ્ટ બની છે. તેના માટે દિશા પટાની એ જિમ્નાસ્ટિકથી લઈને બધા જ સ્ટંટ પ્રેક્ટિસ કરવા માટે ખુબ જ મહેનત કરી છે.

આવી સ્થિતિમાં દિશાનો નવો વીડિયો ફેન્સને ખુબ જ ઉત્સાહિત કરી રહ્યો છે. હવે દિશાની આવનારી ફિલ્મ વિશે વાત કરવામાં આવે તો ટાઇગર શ્રોફ સાથે બાગી 3 ફિલ્મમાં દિશા જોવા મળી શકે છે. પરંતુ ખબર એવી પણ આવી રહી છે કે બાગી 3 ફિલ્મ માટે નવી હિરોઈન લેવામાં આવી શકે છે.

બાગી 2 ફિલ્મમાં લોકોને દિશા અને ટાઇગરની જોડી ખુબ જ પસંદ આવી હતી. એટલું જ નહીં પરંતુ દિશાની ફેન ફોલોવિંગ પણ શાનદાર છે. જેથી બની છે કે દિશા ફરી ટાઇગર સાથે આ ફિલ્મમાં જોવા મળે.

આ પણ વાંચો: Ufff સફેદ બિકીનીમાં સેક્સી એક્ટ્રેસ, બોલ્ડનેસની હદ પાર, તસવીરો જોઈને હોશ ઉડી જશે

અહીં જુઓ દિશા પટાનીની કેટલીક હોટ તસવીરો..

એક્શન અવતાર

એક્શન અવતાર

દિશા સલમાન ખાન સાથે તેની આવનારી ફિલ્મ ભારત માટે ઘણા સ્ટંટ પ્રેક્ટિસ કરી છે. આ ફિલ્મમાં દિશા પટાની એક ટ્રેપીઝ આર્ટિસ્ટ બની છે. તેના માટે દિશા પટાની એ જિમ્નાસ્ટિકથી લઈને બધા જ સ્ટંટ પ્રેક્ટિસ કરવા માટે ખુબ જ મહેનત કરી છે.

ભારત

ભારત

ભારત ફિલ્મમાં સલમાન ખાન, કેટરીના કેફ, દિશા પટણી, તબૂ, જેકી શ્રોફ, સુનીલ ગ્રોવર અને નોરા ફતેહ મહત્વના રોલમાં જોવા મળશે. ભારત 2019 ઈદ દરમિયાન રિલીઝ થશે.

ભારત ફિલ્મ માટે ખુબ જ મહેનત

ભારત ફિલ્મ માટે ખુબ જ મહેનત

ફિલ્મ માટે દિશા ખુબ જ મહેનત કરી રહી છે કારણકે તેને સ્ટંટ સીન કરવાના છે. દિશાએ પોતાના રોલ વિશે જણાવતા કહ્યું કે આ રોલ તેના માટે એક પડકાર હતો તેના માટે તેને ખાસ ટ્રેનિંગ પણ લીધી છે. દિશાએ આ વર્ષે પોતાના કરિયરના હિસાબે ખુબ જ શાનદાર ગણાવ્યું છે.

એમએસ ધોની ફિલ્મ

એમએસ ધોની ફિલ્મ

દિશા પટાની પહેલા એમએસ ધોની ફિલ્મમાં જોવા મળી હતી. જેમાં દિશાનો રોલ ખુબ જ નાનો હતો. પરંતુ તેની ક્યુટનેસ લોકોમાં દિલમાં ચોક્કસ વસી ગયી હતી.

ઘણી ફિલ્મો માટે રિજેક્ટ થઇ

ઘણી ફિલ્મો માટે રિજેક્ટ થઇ

દિશા પટાની ઘણી ફિલ્મો માટે રિજેક્ટ થઇ ચુકી છે. આ વાતને પોઝિટિવ રીતે લેતા દિશા જણાવે છે કે જયારે પણ તમારી સાથે કંઈક આવું થાય છે ત્યારે નીચે પડવાની જગ્યા એ તમે ઉપર ઉઠો છો અને તમને ખબર પડે છે કે તમે હજુ તેના માટે તૈયાર નથી. તમારે હજુ વધારે મહેનત કરવાની જરૂર છે.

ડાન્સર

ડાન્સર

દિશા પટાની એક અભિનેત્રીની સાથે સાથે શાનદાર ડાન્સર પણ છે. તે પોતાના ડાન્સ વીડિયો સોશ્યિલ મીડિયા પર શેર કરતી રહે છે.

ખુબસુરતી અને સાદગી

ખુબસુરતી અને સાદગી

દિશા પટાનીની ખુબસુરતી અને તેની સાદગીને કારણે તેના કરિયરની શરૂઆતમાં જ તેના લાખો દીવાના બની ચુક્યા છે.

લિંક અપ

લિંક અપ

દિશા પટાની પર્સનલ લાઈફ વિશે વાત કરવામાં આવે તો તેના ટાઇગર શ્રોફ સાથે રિલેશનશિપને કારણે ચર્ચા રહે છે.

ખુબ જ હોટ

ખુબ જ હોટ

દિશા પટાની ખુબ જ હોટ છે અને તે પોતાના ફેન્સ માટે તેની તસવીરો સોશ્યિલ મીડિયા પર શેર કરતી રહે છે.

હોલિવુડ ફિલ્મ

હોલિવુડ ફિલ્મ

આપણે જણાવી દઈએ કે દિશા પટાની જેકી ચેન સાથે કુંગ ફૂ યોગા ફિલ્મમાં જોવા મળી હતી.

સુપર સેક્સી

સુપર સેક્સી

દિશા પટાની ટોપલેસ ફોટોશૂટ પણ કરાવી ચુકી છે. દિશા પટાની પોતાના દરેક ફોટોશૂટમાં સેક્સી અંદાઝ બતાવવામાં પાછળ નથી હટતી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X