Pics/Trailer : ઐશ તો નહીં, પણ ઐશની કૉપીની કૉપી જરૂર લાગે છે મિષ્ટી

મુંબઈ, 6 માર્ચ : બૉલીવુડમાં કોઇક કલાકાર કોઈના જેવો લાગતો હોય, તો તેની ચર્ચાઓ થતી જ હોય છે. આ બાબતમાં સૌથી વધુ ચર્ચિત કોઈ રહ્યું હોય, તો તે ઐશ્વર્યા રાય છે. ઐશ્વર્યા રાય તો કૉપીની બાબતમાં તે વખતથી ચર્ચામાં છે કે જ્યારે તેઓ બૉલીવુડમાં સક્રિય હતાં. તેમની હાજરી વચ્ચે જ તેમની કૉપી તરીકે એક અભિનેત્રીને રજૂ કરવામાં આવી હતી અને તે અભિનેત્રીનું નામ હતું સ્નેહા ઉલ્લાલ.

જોકે સલમાન ખાન દ્વારા લૉન્ચ કરાયા છતાં સ્નેહા બૉલીવુડમાં કંઈ જ ઉકાળી ન શક્યાં, તો હવે વધુ એક અભિનેત્રી એવી આવી રહી છે કે જેના વિશે ઐશની કૉપી હોવાની ચર્ચા છે. આ અભિનેત્રીનું નામ છે મિષ્ટી કે જે સુભાષ ઘઈની શોધ કહેવાય છે. સુભાષ ઘઈએ પોતાની ફિલ્મોમાં એમ નામાક્ષર ધરાવતી અભિનેત્રીને બ્રેક આપવાની પરમ્પરા હેઠળ મિષ્ટીને પોતાની આગામી ફિલ્મ કાંચીમાં બ્રેક આપ્યું છે. કાંચી ફિલ્મનું પોસ્ટર રિલીઝ થઈ ગયું છે અને ફિલ્મની તસવીરો પણ બહાર પડી ગઈ છે.

કાંચીમાં મિષ્ટીને જોઈને પ્રથમ દૃષ્ટિએ તો તેઓ ઐશની કૉપી જ લાગે છે, પરંતુ જો કોઈને એમ ન લાગતું હોય, તો પણ એટલું તો કહી જ શકાય કે ભલે મિષ્ટી ઐશની કૉપી ન લાગતા હોય, પણ કમ સે કમ ઐશની કૉપી સ્નેહા ઉલ્લાલની કૉપી તો જરૂર લાગે છે મિષ્ટી.

ચાલો જોઇએ કાંચી ફિલ્મની તસવીરી ઝલક અને માણીએ ફિલ્મનું ટ્રેલર પણ :

નવું પોસ્ટર રિલીઝ

નવું પોસ્ટર રિલીઝ

સુભાષ ઘઈની ફિલ્મ કાંચીનું નવું પોસ્ટર રિલીઝ થઈ ગયું છે.

સુભાષની શોધ મિષ્ટી

સુભાષની શોધ મિષ્ટી

મિષ્ટી બંગાળી અભિનેત્રી છે કે જેમને સુભાષ ઘઈએ પોતાની ફિલ્મમાં બ્રેક આપ્યું છે.

સુભાષનું એમ ફૅક્ટર

સુભાષનું એમ ફૅક્ટર

સુભાષ ઘઈ એમ ફૅક્ટર ઉપર કામ કરે છે. તેમની મોટાભાગની ફિલ્મોની અભિનેત્રીઓના નામ એમ અક્ષરથી શરૂ થાય છે અને તે મુજબ જ મિષ્ટી પણ એમ નામાક્ષર સાથે આ ફિલ્મના અભિનેત્રી બન્યાં છે.

ઐશ જેવો લુક

ઐશ જેવો લુક

મિષ્ટીની તસવીરો જોઈને એવું લાગે છે કે જાણે તેઓ ઐશ્વર્યા રાયના કૉપી હોય.

પણ સ્નેહાના કૉપી ખરા...

પણ સ્નેહાના કૉપી ખરા...

જોકે બૉલીવુડમાં ઐશના કૉપી તરીકે સ્નેહા ઉલ્લાલ રજૂ કરાયા હતાં અને મિષ્ટીમાં પણ સ્નેહા જેવો લુક ઉપસી જ આવે છે. એટલે કહી શકાય કે મિષ્ટી ભલે પૂરેપૂરા ઐશના કૉપી ન લાગતા હોય, તો પણ ઐશની કૉપી સ્નેહાની કૉપી જરૂર લાગે છે.

પહેલી ફિલ્મ

પહેલી ફિલ્મ

કાંચી મિષ્ટીની પ્રથમ બૉલીવુડ ફિલ્મ છે.

એપ્રિલમાં રિલીઝ

એપ્રિલમાં રિલીઝ

કાંચી ફિલ્મ આગામી 28મી એપ્રિલે રિલીઝ થવાની છે.

કાર્તિક હીરો

કાર્તિક હીરો

કાંચી ફિલ્મમાં કાર્તિક તિવારી હીરો છે.

ઋષિ કપૂર પણ

ઋષિ કપૂર પણ

સુભાષ ઘઈની કાંચી ફિલ્મમાં ઋષિ કપૂર પણ છે.

ઋષભ વિલન

ઋષભ વિલન

ઋષભ સિન્હા કાંચી ફિલ્મમાં વિલનની ભૂમિકા ભજવી રહ્યાં છે.

શૂટિંગ ચાલુ

શૂટિંગ ચાલુ

કાંચી 35 કરોડની ફિલ્મ છે. તેનુ શુટિંગ શરૂ થઈ ચુક્યું છે.

હીરો કાર્તિક

હીરો કાર્તિક

કાંચી ફિલ્મમાં હીરો કાર્તિક તિવારી છે

ઋષિ કપૂર

ઋષિ કપૂર

કાંચીના ગીતમાં ઋષિ કપૂર.

શક્તિ-મુક્તિ

શક્તિ-મુક્તિ

કાંચી ફિલ્મના ગીતમાં શક્તિ મોહન-મુક્તિ મોહન.

મુક્તિ-શક્તિ

મુક્તિ-શક્તિ

કાંચી ફિલ્મના ગીતમાં મુક્તિ મોહન અને શક્તિ મોહન.

જુઓ કાંચીનું ટ્રેલર

જુઓ કાંચીનું ટ્રેલર

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X