TEASER: 'ખાલી પીલી'માં ઈશાન ખટ્ટર-અનન્યા પાંડેનો ટપોરી અંદાજ, રોમાન્સ-એક્શનથી ભરપૂર
ઈશાન ખટ્ટર અને અનન્યા પાંડે સ્ટારર ફિલ્મ 'ખાલી પીલી'નુ ટીઝર રિલીઝ કરી દેવામા આવ્યુ છે.
ઈશાન ખટ્ટર અને અનન્યા પાંડે સ્ટારર ફિલ્મ 'ખાલી પીલી'નુ ટીઝર રિલીઝ કરી દેવામા આવ્યુ છે. મકબૂલ ખનના નિર્દેશનમાં બની રહેલી આ ફિલ્મ 12 જૂન, 2020ના રોજ રિલીઝ થવાની હતી પરંતુ કોરોના મહામારીના કારણે પોસ્ટપોન થઈ ગઈ. હવે આ ફિલ્મ ઓટીટી પર આવવાની છે પરંતુ હાલમાં રિલીઝ ડેટની ઘોષણા કરવામાં આવી નથી. ફિલ્મનુ ટીઝર ઘણુ રસપ્રદ છે.

અલી અબ્બાસ જફરે ટીઝર શેર કર્યુ
ફિલ્મ નિર્માતા અલી અબ્બાસ જફરે ટીઝર શેર કરીને લખ્યુ - 'જિતને ભી ખાલી પીલી શાણે બન રેલે હે ના અભી, સબકા મીટર ડાઉન કરને આ રેલે હે દો ડેઢ શાણે...'

ઈશાન-અનન્યાની રોમેન્ટિક ઝલક
ટીઝરમાં ઈશાન અને અનન્યા વચ્ચે હળવી રોમન્ટિક ઝલક સાથે.. ખૂબ જ એક્શન મસાલો બતાવવામાં આવ્યો છે. જો કે અનન્યા ટપોરી બનીને થોડી અસહજ દેખાઈ રહી છે. પરંતુ ટીઝરથી નક્કી છે કે ફિલ્મમાં તે જબરદસ્ત એક્શન અંદાજમાં પણ દેખાવાની છે.
આ તેલુગુ હીટ ફિલ્મની રિમેક
રિપોર્ટસની માનીએ તો આ તેલુગુ હીટ ફિલ્મ 'ટેક્સીવાલા'ની હિંદી રિમેક છે. 'ધડક' બાદ આ ઈશાનની આગામી બૉલિવુડ ફિલ્મ હશે. ધડકમાં ઈશાનના અભિનયની ખૂબ જ પ્રશંસા થઈ. માટે ખાલી પીલીથી પણ ઘણી આશાઓ છે. વળી, 'સ્ટુડન્ટ ઑફ ધ યર' અને 'પતિ પત્ની ઓર વો' બાદ આ અનન્યાની ત્રીજી ફિલ્મ છે.
-
ગુજરાતમાં ફરી આફતનુ માવઠું, 28 થી 30 માર્ચ દરમિયાન કમોસમી વરસાદની આગાહી -
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
સોના-ચાંદીના ભાવમાં ફરી મોટો ઘટાડો, જાણો આજના લેટેસ્ટ રેટ -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માંટે AAP એ 460 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના









Click it and Unblock the Notifications
