સિક્વલ ગર્લ ટુ કિક ગર્લ : જુઓ જૅકલીન ફર્નાન્ડીઝની Hot Bikini Kick

મુંબઈ, 7 ઑગસ્ટ : જૅકલીન ફર્નાન્ડીઝના નામ સાથે વધુ એક ટૅગ જોડાઈ ગયું છે. શ્રીલંકન બ્યુટી તરીકે બૉલીવુડમાં 2009માં અલાદીન સાથે ફ્લૉપ શરુઆત કરનાર જૅકલીન ફર્નાન્ડીઝે પછી અનેક સિક્વલ ફિલ્મોમાં કામ કર્યું અને પોતે સિક્વલ ગર્લ તરીકે સ્થાપિત થયાં. આમ છતાં તેમનું બૉલીવુડ કૅરિયર ખાસ સફળતાની કેડીએ ન ચાલી શક્યું.

હવે આજે તો શ્રીલંકન બ્યુટીથી સિક્વલ ગર્લ સુધીની સફર કર્યા બાદ જૅકલીન ફર્નાન્ડીઝ કિક ગર્લ બની ગયાં છે. 5 વર્ષના લાંબા સંઘર્ષ બાદ જૅકલીનને કોઈ સફળ ફિલ્મની ઉજવણી કરવાની તક મળી છે. જૅકલીને અત્યાર સુધી મોટાભાગે મલ્ટી-સ્ટારર ફિલ્મોમાં જ કામ કર્યુ હતું, પરંતુ સલમાન ખાન સાથે કિક ફિલ્મ કર્યા બાદ જાણે જૅકલીન ફર્નાન્ડીઝના બૉલીવુડ કૅરિયરમાં મોટી કિક લાગી ગઈ છે.

જૅકલીન ફર્નાન્ડીઝ પાસે તે બધુ જ છે કે જે એક અભિનેત્રી પાસે હોવું જોઇએ. હૉટ બૉડી, કિલર ડાન્સ મૂવ્સ અને સૌંદર્યનો ખજાનો ધરાવતાં જૅકલીન ફર્નાન્ડીઝના બૉલીવુડ કૅરિયરને માત્ર એક કિકની જરૂર હતી અને તે કિક સલમાન ખાને મારી જ દીધી છે.

ચાલો હાલ તો આપને બતાવીએ જૅકલીન ફર્નાન્ડીઝની હૉટેસ્ટ બિકિની તસવીરો કે જે તમને કિક મારી શકે તેવી છે :

તસવીર 1

તસવીર 1

આ તસવીર છે જૅકલીન ફર્નાન્ડીઝ હૉટ પ્રૉપર્ટી ઑફ બૉલીવુડ બન્યા પહેલાની છે.

તસવીર 2

તસવીર 2

જૅકલીન ફર્નાન્ડીઝની એક નાઇસ બિકિની તસવીર.

તસવીર 3

તસવીર 3

જૅકલીન ફર્નાન્ડીઝની મર્ડર 2 ફિલ્મની તસવીર કે જેમાં તેમના હીરો ઇમરાન હાશમી હતાં.

તસવીર 4

તસવીર 4

મર્ડર 2ની વધુ એક તસવીર કે જેમાં જૅકલીન બિકિનીમાં બીચ પર જણાય છે.

તસવીર 5

તસવીર 5

જૅકલીન ફર્નાન્ડીઝની રૅર તસવીર કે જ્યારે તેમણે મિસ યુનિવર્સ શ્રીલંકા સ્પર્ધામાં ભાગ લઈ ખિતાબ જીત્યો હતો.

તસવીર 6

તસવીર 6

જૅકલીન ફર્નાન્ડીઝના બૉલીવુડ કૅરિયરના પ્રારંભિક દિવસોની આ તસવીર છે.

તસવીર 7

તસવીર 7

મૉડેલિંગના દિવસોની આ તસવીરમાં જૅકલીન પિંક બિકિનીમાં ખૂબ જ હૉટ જણાય છે.

તસવીર 8

તસવીર 8

બિકિની ફોટોશૂટમાં હૉટ દેખાતાં જૅકલીન ફર્નાન્ડીઝ.

તસવીર 9

તસવીર 9

પૂલ પર બિકિનીમાં જૅકલીન ફર્નાન્ડીઝ કૉકટેલની મજા માણતાં દેખાય છે.

તસવીર 10

તસવીર 10

ગોલ્ડન બિકિનીમાં ખૂબ જ સેક્સી લાગે છે જૅકલીન. તેઓ મૉડેલિંગ કૅરિયર માટે પરફેક્ટ ફીચર હતાં.

તસવીર 11

તસવીર 11

વૉટર બૅબી જૅકલીન ફર્નાન્ડીઝ બિકિની અને રેડ હીલ્સમાં વધુ હૉટ દેખાય છે.

તસવીર 12

તસવીર 12

જૅકલીનનું વધુ એક ફોટોશૂટ કે જેમાં તેઓ બિકિનીમાં છે. તેઓ કોઈ પણ આઉટફિટમાં હૉટ દેખાય છે.

તસવીર 13

તસવીર 13

જૅકલીન વન ઑફ ધ મોસ્ટ હૉટેસ્ટ ફોટોશૂટમાં. તેમના ફીચર્સ અને લુક્સ કમાલના છે.

તસવીર 14

તસવીર 14

જૅકલીન ફર્નાન્ડીઝ પોતાની ટોન્ડ બૉડી દર્શાવતાં નજરે પડે છે. બિકિની માટે તેમનું બૉડી પરફેક્ટ લાગે છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X