જેકલીન ફર્નાન્ડીઝે ડિપ નેક ડ્રેસમાં ક્લિવેજ ફ્લોન્ટ કરી બોલ્ડનેસનો તડકો માર્યો, જુઓ ફોટો
જેકલીન ફર્નાન્ડિસ ડીપ નેક આઉટફિટમાં તેના ક્લીવેજને ફ્લોન્ટ કરી રહી છે. આ આઉટફિટ સાથે અભિનેત્રીએ ગળામાં નેકલેસ પહેર્યો છે. જેકલીન ઓપન હેરસ્ટાઇલમાં કમાલ લાગી રહી છે.

આ દિવસોમાં કાયદાની ચુંગાલમાં ફસાયેલી અભિનેત્રી જેકલીન ફર્નાન્ડીઝે સોશિયલ મીડિયા પર પોતાનો લેટેસ્ટ લુક શેર કરીને સોશિયલ મીડિયાનો પારો ઉચક્યો છે. હવે જેકલીન ફર્નાન્ડીઝનો આ અવતાર સોશિયલ મીડિયા પર આગની જેમ ફેલાઈ રહ્યો છે.

જેકલીન ફર્નાન્ડીઝે બોલ્ડનેસનો તડકો માર્યો
લેટેસ્ટ ફોટોમાં જેકલીન ફર્નાન્ડીઝ સ્કાય બ્લુ ડીપ નેક આઉટફિટમાં જોવા મળી રહી છે. આ લુકમાં તે અદભૂત પોઝ આપી રહી છે. તેના આ અંદાજે ફેન્સને ઘાયલ કર્યા છે. તેના ફોટોને ફેન્સ ખુબ જ પસંદ કરી રહ્યા છે.

ડીપ નેક આઉટફિટમાં ક્લીવેજ ફ્લોન્ટ કરતા પોઝ આપ્યા
જેકલીન ફર્નાન્ડિસ ડીપ નેક આઉટફિટમાં તેના ક્લીવેજને ફ્લોન્ટ કરી રહી છે. આ આઉટફિટ સાથે અભિનેત્રીએ ગળામાં નેકલેસ પહેર્યો છે. જેકલીન ઓપન હેરસ્ટાઇલમાં કમાલ લાગી રહી છે.

કિલર સ્માઈલ સાથે ખૂબ જ સુંદર લાગી રહી છે
ફોટોમાં જેકલીન ફર્નાન્ડિસ કિલર સ્માઈલ સાથે ખૂબ જ સુંદર લાગી રહી છે. તેની તસવીરો ચાહકોના દિલના ધબકારા ચુકાવી રહી છે. જેકલીન ફર્નાન્ડીઝના આ અવતાર પર ફેન્સ દિલ ફોલીને પ્રેમ વરસાવતા જોવા મળે છે.

ફેન્સને ફોટો પસંદ આવ્યા
અભિનેત્રી જેકલીન ફર્નાન્ડિસની આ તસવીરો જોઈને ફેન્સ કોમેન્ટ અને લાઈક્સનો વરસાદ કરી રહ્યા છે. જેકલીન ફર્નાન્ડિસની બોલિવૂડની પ્રખ્યાત અભિનેત્રીઓમાં સામેલ છે. તેની મોટી ફેન ફોલોઈંગ છે.

જેકલીન ફરીથી વિવાદોમાં ફસાઈ છે
છેલ્લા કેટલાક સમયથી કોર્ટના ચક્કર કાપતી જેકલીન હવે ફરીથી વિવાદોમાં આવી છે. હાલમાં જ સુકેશ ચંદ્રશેખરે હોળી પર પ્રેમ પત્ર લખીને જેકલીન પ્રત્યે પોતાનો પ્રેમ વ્યક્ત કર્યો છે. આ પત્ર જેકલીનની મુશ્કેલી વધારી રહ્યો છે.

જેકલીન પર ઘણા ગંભીર આરોપો છે
જેકલીન મની લોન્ડરિંગના કેસમાં ફસાઈ છે. જેના માટે અભિનેત્રી સામે સમન્સ પણ જારી કરવામાં આવ્યું છે. આ પહેલા તેના પર ઘણા ગંભીર આરોપો લાગી ચુક્યા છે.












Click it and Unblock the Notifications
