જેકલીન ફર્નાન્ડિસ અલ્ટ્રા બોલ્ડ લુકમાં દરિયા વચ્ચે પોઝ આપતી જોવા મળી, જુઓ ગ્લેમરસ ફોટો

બોલિવૂડની સુપર બોલ્ડ અભિનેત્રીઓમાં સામેલ જેકલીન ફર્નાન્ડિસ તેના ગ્લેમરસ અવતારથી સોશિયલ મીડિયા પર છવાયેલી રહે છે.

હોટ એન્ડ બોલ્ડ ફિગરની માલકિન જેકલીન હાલમાં જ દરિયા વચ્ચે ચીલ કરતી જોવા મળી. અહીં તેનો હોટ વ્હાઈટ લુક ફેન્સને ઘાયલ કરી રહ્યો છે.

Jacqueline Fernandez

હાલમાં જ જેકલીન ફર્નાન્ડિઝે તેની કેટલીક તસવીરો શેર કરી છે. આ તસવીરો દરિયા કિનારાની છે જ્યાં તે ખૂબ એન્જોય કરતી જોવા મળી રહી છે.

અહીં જેકલીન ફર્નાન્ડીઝ સફેદ મીની ફ્રોક પહેરીને બીચ પર સનબાથની મજા લેતી જોવા મળી. સનગ્લાસ પહેરીને ખુરશી પર તે ખૂબ જ સુંદર લાગી રહી હતી.

અહીં જેકલીન તેના માથા પર ટોપી અને તેના હાથમાં પુસ્તક સાથે પોઝ આપતી જોવા મળી. જેકલીન અહીં ફુલ મસ્તીના મૂડમાં હતી અને એક પછી એક કમાલના પોઝ આપ્યા.

જેકલીન દરિયાના પાણીમાં ડૂબીને પોઝ આપતી જોવા મળી. ફોટોમા્ં બંધ આંખો, ભીના વાળ અને સૂર્યપ્રકાશ તેને વધુ સુંદર બનાવી રહ્યા હતા. અભિનેત્રી દરિયાના પાણીમાં નહાતી જોવા મળી.

જણાવી દઈએ કે, જેકલીન ફર્નાન્ડીઝ સમયે સમયે તેના ગ્લેમરસ અવતાર ફેન્સ માટે શેર કરતી રહે છે. જેકલીનના દરેક લુકને ફેન્સ ખુબ જ પસંદ કરે છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X