Janhvi Kapoor Bold Look : સુપર હોટ લુકમાં જ્હાન્વી કપૂરે કેમેરા સામે બોલ્ડ પોઝ આપ્યા, જુઓ ફોટો

Janhvi Kapoor Bold Look : બોલિવૂડની હોટ એન્ડ બોલ્ડ અભિનેત્રી જ્હાન્વી કપૂૃર તેના એક્ટિંગ કરિયર કરતા તેની ફેશન અને લવ લાઈફને લઈને વધુ ચર્ચામાં રહે છે.

હાલમાં જ જ્હાન્વી કપૂર તેના બોલ્ડ લુકને લઈને ફરીથી ચર્ચામાં આવી રહી છે. જ્હાન્વીએ હાલમાં જ તેના કેટલાક ફોટો શેર કરીને ઈન્ટરનેટ પર આગ લગાવી છે.

Janhvi Kapoor Bold Look

લોકો જ્હાન્વી કપૂરના સ્ટાઇલિશ, ગ્લેમરસ લુક હોટ લુકના દિવાના બની રહ્યાં છે. અભિનેત્રીનો સિઝલિંગ લુક તેના ફેન્સને પસંદ આવી રહ્યો છે. લેટેસ્ટ લુકમાં જ્હાન્વી તેના ટોન્ટ ફિગરને ફ્લોન્ટ કરીને ગ્લેમરનો તડકો મારતી જોવા મળી રહી છે.

લેટેસ્ટ ફોટોશૂટ જ્હાન્વી કપૂરે બોડીફિટ ગ્રે ડ્રેસ પહેર્યો છે. ફોટોમા જ્હાન્વી ગ્લોસી લિપ્સ અને સ્મોકી આઇ મેકઅપ સાથે કાતિલ લાગી રહી છે. આ સાથે તે સોફ્ટ કર્લી હેરસ્ટાઈલમાં કમાલ લાગી રહી છે.

જ્હાન્વીએ તેના કાનમાં હીરાની બુટ્ટી અને એક હાથમાં બ્રેસલેટની જોડી બનાવી છે. આ લુકમાં અભિનેત્રી અદભૂત લાગી રહી છે. ફોટોમાં જ્હાન્વીની ખૂબસૂરતી જોઈને તેના ફેન્સ તેના વખાણ કરી રહ્યાં છે.

જ્હાનવી કપૂરના વર્ક ફ્રન્ટની વાત કરીએ તો તેને સતત ઘણા પ્રોજેક્ટ માટે સાઈન કરવામાં આવી રહી છે. હાલમાં જ તે જુનિયર એનટીઆર સાથે પાન ઈન્ડિયા ફિલ્મ દેવરા - પાર્ટી 1 માં જોવા મળી હતી. હાલમાં તે સુન્ની સંસ્કાર કી તુલસી કુમારી અને પરમ સુંદરી નામથી બની રહેલી ફિલ્મો માટે ચર્ચામાં છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X