સ્પેગેટી સ્ટ્રેપ્સ ડ્રેસમાં જ્હાનવી કપૂરે ફ્લૉન્ટ કર્યુ બોલ્ડ ફિગર, જુઓ સિઝલિંગ અવતાર
જ્હાનવી કપૂરે ઈન્સ્ટાગ્રામ પર પોતાનો સિઝલિંગ લુક શેર કર્યો છે.
મુંબઈઃ બૉલિવુડ અભિનેત્રી જ્હાનવી કપૂર ઘણી વાર પોતાના લુક્સ માટે ચર્ચામાં રહે છે. એક વાર ફરીથી અભિનેત્રીનો બોલ્ડ અને સ્ટાઈલિશ લુક ઈન્ટરનેટ પર ધમાલ મચાવી રહ્યો છે. સોશિયલ મીડિયા પર જ્હાનવી કપૂરના આ અવતારને ખૂબ જ પસંદ કરવામાં આવી રહ્યો છે. જ્હાનવી કપૂરે ઈન્સ્ટાગ્રામ પર પોતાનો સિઝલિંગ લુક શેર કર્યો છે. તેના આ અંદાજથી નજર હટાવવી મુશ્કેલ છે. આ પહેલા જ્હાનવીનો આટલો બોલ્ડ અવતાર જોવા મળ્યો નથી.

બ્લેક આઉટફિટમાં આપ્યો બોલ્ડ પોઝ
જ્હાનવી કપૂર બી ટાઉનની સુંદર અને ફેશનેબલ અભિનેત્રીઓની લિસ્ટમાં ટૉપ નંબરે આવે છે. જ્હાનવી કપૂરના આ બોલ્ડ લુકની વાત કરીએ તો અભિનેત્રી બ્લેક સ્પેગેટી ડ્રેસમાં ખૂબ જ સિઝલિંગ લાગી રહી છે. જ્હાનવી કપૂરના ફેન્સ તેના આ અંદાજને ખૂબ પસંદ કરી રહ્યા છે. જ્હાનવી કપૂરે બ્લેક આઉટફિટ સાથે લાઈટ મેકઅપ કેરી કર્યો છે. લાઈટ મેકઅપ અને ખુલ્લા વાળમાં અભિનેત્રી ખૂબ જ બોલ્ડ લાગી રહી છે.

જ્હાનવીનો બોલ્ક લુક
આવુ પહેલી વાર નથી જ્યારે જ્હાનવી કપૂરે ઈન્ટરનેટ પર પોતાનો સ્ટાઈલિશ લુક શેર કર્યો છે. આ પહેલા પણ જ્હાનવી કપૂર ઈન્સ્ટાગ્રામ પર પોતાનો બોલ્ડ લુક શેર કરી ચૂકી છ. તમને જણાવી દઈએ કે જ્હાનવી કપૂર બી ટાઉન સાથે-સાથે ફેશન વર્લ્ડનુ જાણીતુ નામ છે. જ્હાનવી કપૂર ઈન્ડિયન આઉટફિટથી લઈને વેસ્ટર્ન આઉટફિટને ખૂબ જ કૉન્ફિ઼ડન્સ સાથે કેરી કરે છે. એરપોર્ટ લુકથી લઈને અભિનેત્રીનો જિમ અવતાર ફેન્સને પોતાના દીવાના બનાવે છે.

ફેશન સ્ટેટમેન્ટ
જ્હાનવી કપૂરનો રેડ કાર્પેટ લુક ઘણી વાર બી ટાઉનની ટૉપ અભિનેત્રીઓને મ્હાત આપે છે. જ્હાનવી કપૂર લાખો ગર્લ્સ માટે ફેશન ઈંસ્પીરેશન છે. જ્હાનવી કપૂરની ફેશન સ્ટેટમેન્ટને કૉલેજ ગોઈંગ ગર્લ ઘણી પસંદ કરે છે. તમે પણ જ્હાનવી કપૂરના કલેક્શનથી આઈડિયા લઈ શકો છો.
-
ઈરાન યુદ્ધ વૈશ્વિક ઉર્જા સંકટને વેગ આપે છે, સ્વચ્છ ટેકનોલોજીમાં ચીનની સ્થિતિ મજબૂત બનાવે છે -
સીમાંકન નહીં, મહિલા અનામત એ સાચો મુદ્દો છે: સોનિયા ગાંધી -
પીએમ મોદી આ શનિવારે પશ્ચિમ બંગાળમાં ત્રણ ચૂંટણી રેલીઓને સંબોધિત કરશે -
મહારાષ્ટ્રના હિંગોલી જિલ્લામાં 4.7 ની તીવ્રતાનો ભૂકંપ, કોઈ જાનહાનિના અહેવાલ નથી -
CSK vs DC: મેદાન પર અમ્પાયર સાથે બાખડ્યો નીતીશ રાણા! ચેપોકમાં મેચની વચ્ચે સર્જાયું જોરદાર હાઈ-વોલ્ટેજ ડ્રામા -
યુએસ-ઈરાન વાટાઘાટો: અમેરિકા અને ઈરાન વચ્ચે કેમ વાત ન બની? હોર્મુઝથી ન્યૂક્લિયર સુધી, આ 5 કારણોએ શાંતિનો માર્ગ -
પેટ્રોલ-ડીઝલના ભાવ નિયંત્રિત કરવા સરકારે શું કરવું જોઈએ? -
તમિલનાડુ ફિલ્મ લીક: DMK, TVK અને BJP વચ્ચે રાજકીય વિવાદ -
હરિયાણા સરકારે MBBS બેઠકો અને હોસ્પિટલ બેડના 33% સ્થાનિક રહેવાસીઓ માટે અનામત રાખ્યા -
પલાનીસ્વામી: વિજયની સરખામણી એમજીઆર સાથે ન કરો -
યુ.એસ. ઈરાન વાટાઘાટો નિષ્ફળ થયા બાદ તેલના ભાવ વધ્યા -
ક્યુબાના રાષ્ટ્રપતિ મિગુએલ ડિયાઝ-કેનેલે લશ્કરી કાર્યવાહી અને તેમને પદભ્રષ્ટ કરવાના પ્રયાસો સામે યુએસને ચેતવણી આપી








Click it and Unblock the Notifications
