For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જેનિફર વિંગેટની હૉટ તસવીર વાયરલ, જોઈને જ થઈ જશો પાણીપાણી

જેનિફર વિંગેટની હૉટ તસવીર વાયરલ, જોઈને જ થઈ જશો પાણીપાણી

By Staff
|
Google Oneindia Gujarati News

બેપનાહ બંધ થયા બાદ ફેન્સ પોતાની જોયાનો ઈંતેજાર કરી રહ્યા છે. ફરી એકવા જોયા એટલે કે જેનિફર વિંગેટે પોતાની નવી તસવીરથી સોશિયલ મીડિયા પર જાદૂ વિખેર્યો છે. જી હાં, લાંબા સમય બાદ જેનિફરે આવી તસવીર શેર કી છે જે રાતોરાત તેજીથી વાયરલ થઈ રહી છે. સ્ટાઈલ અને પ્રતિંભાના મામલે જેનિફરે હંમેશાથી ખુદને બાકીની ટીવી સ્ટારથી બહુ અલગ સ્થાન આપ્યું છે.

જુઓ હૉટ પિક્સ

જુઓ હૉટ પિક્સ

હાલ ટીવીથી બ્રેક લઈ તે હૉલીડે મનાવી રહી છે. ગોવાના બાદ લંડનમાં જેનિફર પોતાના ખાસ મિત્રો સાથે જોવા મળી રહી છે. જ્યાંની કેટલીક તસવીરો વાયરલ થઈ રહી છે. બેપનાહ ફેન્સ ક્લબે જેનિફરની કેટલીક તસવીરો શેર કરી છે. જેનિફર પોતાના દરેક શોથી લોકપ્રિય થઈ છે પછી તે સરસ્વતીચંદ્ હોય કે પછી બેહદ.

વાયરલ થઈ તસવીરો

નેગેટિવ હોય કે પોઝિટિવ, જેનિફર હંમેશાથી સુપરહીટ રહી છે. હાલ જેનિફરની આ તસવીરને જોઈ તમે આસાનીથી કહી શકો છો કે તે બૉલીવુડની કોઈ સ્ટાર એક્ટ્રેસથી ઓછી નથી. અહીં જુઓ જેનિફરની કેટલીક ખાસ તસવીરો...

ખાસ મિત્ર

ખાસ મિત્ર

જેનિફરને તેના ઘરવાળા ખાસ દોસ્તો જેનિફર, ગંગા અને જેનીના નામે બોલાવે છે.

ઈન્ડિયન ફેમિલી

ઈન્ડિયન ફેમિલી

જેનિફરના પિતા મરાઠા ક્રિશ્ચિયન છે અને તેની માતા પંજાબી છે. તેને એક મોટો ભાઈ પણ છે.

12 વર્ષ

12 વર્ષ

જેનિફે 2003માં બાળકોના શો શાકા લાકા બૂમ બૂમથી ટીવી ડેબ્યૂ કર્યું હતું. 12 વર્ષની ઉંમરમાં તેના પિયાના કેરેક્ટરને લોકોએ બહુ પસંદ કર્યું હતું.

ટીવી શો

ટીવી શો

જેનિફર કસૌટી જિંદગી કી, દિલ મિલ ગએ, કહીં તો હોગા જેવા ટીવી શોનો ભાગ બની ચૂકી છે.

સ્ટારડમની શરૂઆત

સ્ટારડમની શરૂઆત

જેનિફરને ટીવી શો સરસ્વતીચંદ્રમાં કુમુદના કેરેક્ટરથી નવી ઓળખ મળી. તેએ આ શોથી સ્ટારડમની શરૂઆત કરી.

આવી થઈ શરૂઆત

આવી થઈ શરૂઆત

રાજા કી આએગી બારાત, રાજા કો રાની સે પ્યાર હો ગયા, કુછ ના કહો જેવી ફિલ્મોમાં પણ જેનિફર કામ કરી ચૂકી છે.

રાની મુખરજીની બ્લેક

રાની મુખરજીની બ્લેક

જેનિફરનો ડ્રીમ રોલ રાની મુખરજીની બ્લેક ફિલ્મનો કિરદાર છે.

કેમેરા સામે સેક્સી સ્ટાર શમા સિકંદરે આવી હરકત કરી, હંગામો કેમેરા સામે સેક્સી સ્ટાર શમા સિકંદરે આવી હરકત કરી, હંગામો

English summary
Jennifer Winget holiday in London bold pic viral on social media, have a look on her
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X