વિચિત્ર ડ્રેસમાં ટ્રેલર લોંચમાં પહોંચી જ્હાન્વી કપૂર, જુઓ ફોટો

પોતાની બોલ્ડ અને બ્ચુટીફૂલ અદાઓ માટે જાણીતી જ્હાન્વી કપૂર સોશિયલ મીડિયા પર વાયરલ થતી રહે છે. હવે જ્હાન્વી તેના વિચિત્ર લુક માટે ચર્ચામાં આવી છે.

જ્હાન્વી કપૂરની ફિલ્મ ઉલઝ બહુ જલ્દી સિનેમાઘરોમાં આવવાની છે. તેનું ટ્રેલર લોચ કરી દેવામાં આવ્યુ છે. આ ફિલ્મ ના ટ્રેલર લોન્ચ ઈવેન્ટનું આયોજન સોમવારે મુંબઈમાં કરવામાં આવ્યું હતું.

Jhanvi Kapoor

આ ઈવેન્ટમાં ફિલ્મની આખી સ્ટાર કાસ્ટ પહોંચી હતી. અહીં જ્હાન્વી કપૂરના લુક પર તમામ લોકોની નજર અટકી હતી.

ફિલ્મ મિસ્ટર એન્ડ મિસિસ માહી બાદ હવે જ્હાનવી કપૂર ઉલઝ' દ્વારા લોકોના દિલ જીતવા માટે તૈયાર છે. સોમવારે મુંબઈમાં ફિલ્મનું ટ્રેલર લોન્ચ ઈવેન્ટ યોજાઈ હતી. જેમાં જ્હાન્વી સિવાય ફિલ્મની આખી ટીમે ભાગ લીધો હતો.

આ ઈવેન્ટમાં જ્હાન્વી કપૂરે બ્લેક એન્ડ વ્હાઇટ કલરનો અનોખો ડ્રેસ પહેર્યો હતો. જેના પર આગળના ભાગે બ્લેઝરની ડિઝાઇન બનાવવામાં આવી છે.

જ્હાન્વીએ ખુલ્લા વાળ અને ખૂબ જ હળવા મેકઅપ સાથે પોતાનો લુક કમ્પ્લીટ કર્યો છે. તસવીરો હવે સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે.

તમને જણાવી દઈએ કે જ્હાન્વી કપૂરની આ ફિલ્મ 2 ઓગસ્ટ 2024ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવા જઈ રહી છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X