દરિયા વચ્ચે બોલ્ડ અંદાજમાં ચીલ કરતી જોવા મળી જ્હાન્વી કપૂર, જુઓ ફોટો
બોલ્ડ અંદાજથી સોશિયલ મીડિયા પર છવાયેલી રહેલી અભિનેત્રી જ્હાન્વી કપૂર તેના ફેન્સને ઘાયલ કરવાનો કોઈ મોકો નથી છોડતી. હવે જ્હાન્વીએ દરિયા વચ્ચેથી સોશિયલ મીડિયાનો પારો ઉચક્યો છે.
હાલમાં જ જ્હાન્વી કપૂરે તેના ઈન્સ્ટાગ્રામ પર કેટલાક ફોટો શેર કર્યા છે. આ ફોટો સામે આવતા જ સોશિયલ મીડિયા પર આગની જેમ વાયરલ થઈ રહ્યા છે. ફોટોમાં જ્હાન્વીનો બોલ્ડ બિંદાસ્ત અંદાજ ફેન્સને પસંદ આવી રહ્યો છે.

જ્હાન્વી કપૂરના હોટ એન્ડ બોલ્ડ લુક ઈન્ટરનેટ પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ તસવીરો એકદમ બોલ્ડ છે અને જ્હાન્વી કપૂર ફોટોમાં બોલ્ડ અંદાજમાં ચીલ કરતી જોવા મળી રહી છે.
જ્હાન્વી કપૂરે એક પછી એક ઘણી તસવીરો શેર કરી છે અને દરેક તસવીરોમાં તે આગ લગાવતી જોવા મળી રહી છે. પ્રથમ તસવીરમાં તે સૂટ પહેરીને ઉભી છે પરંતુ તે ખૂબ જ હોટ લાગી રહી છે. સૌથી બોલ્ડ તસવીર બીજી છે. ઓપન શર્ટમાં દરિયા કિનારે જ્હાન્વી પોઝ આપી રહી છે.
આ તસવીરો સોશિયલ મીડિયા આવતાની સાથે જ વાયરલ થઈ રહી છે. જ્હાન્વીના ફેન્સને તેનો આ અલ્ટ્રા હોલ્ડ અવતાર ખુબ જ પસંદ આવી રહ્યો છે. તેના ફેન્સ તેના ફોટો પર સતત લાઈક અને શેર સાથે કોમેન્ટનો વરસાજ કરી રહ્યા છે.
જણાવી દઈએ કે, જ્હાન્વી લાંબા સમયથી કોઈ હિટ ફિલ્મમાં નથી જોવા મળી. જ્હાન્વી કપૂર સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે અને દરરોજ ફેન્સ સાથે પોતાની અદભુત તસવીરો અને વીડિયો શેર કરતી રહે છે. જ્હાન્વી કપૂરના ઈન્સ્ટાગ્રામ પર નજર નાખો તો તેના બોલ્ડ અવતારથી ભરેલુ પડ્યુ છે.












Click it and Unblock the Notifications
