ફ્લોરલ ડ્રેસમાં કર્વિ ફિગર ફ્લોન્ટ કરતી જોવા મળી જ્હાન્વી કપૂર, ફોટો વાયરલ
જ્હાન્વી કપૂર દિવસે દિવસે ખૂબસૂરત થઈ રહી છે. આ વાતનો પુરાવો હાલમાં જ સોશિયલ મીડિયા પર જોવા મળ્યો છે. હવે જ્હાન્વી કપૂરનો લેટેસ્ટ ફ્લોરલ અવતાર સોશિયલ મીડિયા પર છવાયો છે.
આવનારી ફિલ્મ બબાલ વચ્ચે જ્હાન્વી કપૂરનો લેટેસ્ટ લુક સોશિયલ મીડિયા પર છવાયો છે. જ્હાન્વીએ તેના આ ફોટો તેના ઈન્સ્ટાગ્રામ શેર કર્યો છે. આ ફોટોમા જ્હાન્વી કમાલની ખૂબસૂરત લાગી રહી છે.

આ ફોટોમાં જ્હાન્વી કપૂર ફ્લોરલ બોડિકોન ડ્રેસમાં જોવા મળી રહી છે. આ લુકમાં જ્હાન્વી કમાલ લાગી રહી છે. જ્હાન્વીનો આ લુક હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જ્હાન્વીનો કમાલ લુક હવે ફેન્સની ધડકન વધારી રહ્યો છે.
ફ્લોરલ બોડિકોન ડ્રેસ સાથે જ્હાન્વી કપૂરના ખુલ્લા વાળ તેની ખૂબસૂરતીમાં ચાર ચાંદ લગાવી રહ્યા છે. જ્હાન્વી કપૂરનો આ લુક કોઈની પણ ધડકન વધારવા માટે પુરતો છે. જ્હાન્વી કપૂર આ લુકમાં તેના પરફેક્ટ ફિગરને ફ્લોન્ટ કરવાનો કોઈ મોટો નથી છોડી રહી અને એક પછી ગ્લેમરસ પોઝ સાથે તેને તેના કર્વિ ફિગરને ફ્લોન્ટ કર્યુ છે.
જ્હાન્વી કપૂર બોડીકોન ડ્રેસમાં કમાલની ખૂબસૂરત લાગે છે અને આ જ કારણ છે કે તે ઘણી વખત બોડિકોન ડ્રેસમાં તેના ફોટો શેર કરે છે. જ્હાન્વી કપૂરની ખૂબસૂરતીથી તેનું ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ ભરેલુ પડ્યુ છે.
જણાવી દઈએ કે, જ્હાન્વી કપૂર ફિલ્મ બબાલમાં જોવા મળળે. જ્હાન્વીએ 2018માં તેની પહેલી ફિલ્મ ધડકથી બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી અને હવે એક મોટી અભિનેત્રીઓમાં સામેલ છે.












Click it and Unblock the Notifications
