Pics : શૂટઆઉટ...ની સફળતાથી ખુશ જ્હૉને સંજય ગુપ્તાને બાઇક ગિફ્ટ કરી
મુંબઈ, 9 મે : જ્હૉન અબ્રાહમ શૂટઆઉટ એટ વડાલા ફિલ્મની સફળતાથી ખૂબ ખુશ છે અને સફળતાની ઉજવણી અંતર્ગત તેમણે ફિલ્મના દિગ્દર્શક સંજય ગુપ્તાને મોટર સાયકલ ગિફ્ટ કરી છે.
ગત શુક્રવારે રિલીઝ થયેલી એકતા કપૂર નિર્મિત તથા સંજય ગુપ્તા દિગ્દર્શિત શૂટઆઉટ એટ વડાલા ફિલ્મે પ્રથમ ત્રણ દિવસમાં જ 33 કરોડનો બિઝનેસ કર્યુ હતું. ફિલ્મની આ સફળતાથી ઉત્સાહિત આખી ટીમને એકતા કપૂરે પાર્ટી આપી, તો બીજી બાજુ જ્હૉન અબ્રાહમે સંજય ગુપ્તાના ઘરે જઈ તેમને યામાહા વીમૅક્સ મોટર સાયકલ ગિફ્ટ કરી હતી. બાઇક પામી સંજય ગુપ્તા પણ ખુશ થઈ ગયા હતાં.
સત્યઘટના પર આધારિત શૂટઆઉટ એટ વડાલા એટલે કે એસ એ ડબ્લ્યૂ ફિલ્મમાં જ્હૉન અબ્રાહમે માન્યા સુર્વેનો રોલ કર્યો હતો. ફિલ્મમાં જ્હૉન ઉપરાંત તુષાર કપૂર, અનિલ કપૂર, મનોજ બાજપાઈ પણ છે. ફિલ્મમાં સન્ની લિયોન તેમજ પ્રિયંકા ચોપરાના આયટમ સૉંગ પણ ઘણાં લોકપ્રિય થયા છે. બૉક્સ ઑફિસ રિપોર્ટનું વિશ્લેષણ જોતાં લાગે છે કે ફિલ્મ આ અઠવાડિયા 50 કરોડનો બિઝનેસ સરળતાપૂર્વક કરી લેશે.
આવો તસવીરોમાં જોઇએ શૂટઆઉટ વડાલાની સક્સેસ પાર્ટી તથા જ્હૉન દ્વારા સંજયને અપાયેલી ગિફ્ટ.

જ્હૉન અબ્રાહમે સંજય ગુપ્તાને બાઇક ગિફ્ટ કરી
શૂટઆઉટ એટ વડાલા ફિલ્મની સફળતાથી ખુશ જ્હૉન અબ્રાહમે દિગ્દર્શક સંજય ગુપ્તાના ઘરે જઈ તેમને યામાહા વીમૅક્સ મોટર સાયકલ ગિફ્ટ કરી હતી.

એકતા કપૂરે આપી પાર્ટી
એકતા કપૂર નિર્મિત તથા સંજય ગુપ્તા દિગ્દર્શિત શૂટઆઉટ એટ વડાલા ફિલ્મે પ્રથમ ત્રણ દિવસમાં જ 33 કરોડનો બિઝનેસ કર્યુ હતું. ફિલ્મની આ સફળતાથી ઉત્સાહિત આખી ટીમને એકતા કપૂરે પાર્ટી આપી.

-
Petrol Diesel Price: 18 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
ગરમી વચ્ચે માવઠાની આફત, આ જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી -
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાના ભાવમાં સતત ઘટાડો, જાણો 10 ગ્રામનો લેટેસ્ટ રેટ -
Dhurandhar 2 BO Collection Day 1: રણવીર સિંહની 'ધુરંધર 2' એ મચાવ્યો ધમાકો, ઓપનિંગ પર તૂટી શકે છે તમામ રેકોર્ડ -
LPG Cylinder: કોમર્શિયલ ગેસ સિલિન્ડર પર સરકારનો ચોંકાવનારો નિર્ણય, આજથી બદલાયા નિયમ! -
ગેસ પુરવઠો ખોરવાતા મોરબી સિરામિક ઉદ્યોગમાં વેકેશનની જાહેરાત, આટલા દિવસ બંધ રહેશે -
ઇરાન યુદ્ધના ભણકારા ભારતમાં, પ્રીમિયમ પેટ્રોલના ભાવમાં 2.09 રૂપિયાનો વધારો -
રાહુલ ગાંધી ગુજરાતના પ્રવાસે આવશે, જાણો પુરો કાર્યક્રમ -
ગુજરાતમાં જલ્દી બદલાઈ જશે લગ્ન અને લીવ ઈનના નિયમો, અહેવાલ સોંપાયો -
IPL 2026 : સનરાઈઝર્સની કમાન ઈશાન કિશના હાથમાં, સ્ટેન્ડઈન કેપ્ટન નિયુક્ત -
શરૂ થતા પહેલા જ બંધ થશે IPL? કોર્ટે સંભળાવ્યો મહત્વનો નિર્ણય, BCCIની ઉડી ગઈ ઊંઘ -
LPG Crisis: શું તમને પણ નથી મળી રહ્યો સિલિન્ડર? સરકારે એલપીજી સંકટને લઈને આપ્યું મોટું અપડેટ

Click it and Unblock the Notifications