SAW : જ્હૉનની એક્શન, તો બબલી બદમાશની ધમાલ
મુંબઈ, 11 માર્ચ : ધૂમ ફિલ્મ દ્વારા એક્શન ફિલ્મોમાં ધૂમ મચાવનાર હૅન્ડસમ અભિનેતા જ્હૉન અબ્રાહમ છેલ્લા કેટલાંક વખતથી ગંભીર અને કૉમેડી પ્રકારના રોલ કરી રહ્યા હતાં, પરંતુ પુનઃ એક વાર તેમના ઉપર એક્શન ફિલ્મ કરવાનું ભૂત સવાર થયું છે. તેમનો એક્શન અવતાર શૂટઆઉટ એટ વડાલામાં દેખાશે પણ. આ સાથે જ ફિલ્મમાં પ્રિયંકા ચોપરાનું બબલી બદમાશ આયટમ સૉંગ પણ ચર્ચામાં છે.

જોકે જ્હૉન અબ્રાહમે ફોર્સ ફિલ્મમાં પોતાની શક્તિ દાખવી હતી, પરંતુ આમ છતાં ફિલ્મને અપેક્ષિત સફળતા મળી નહોતી. તેથી તેમણે સંજય ગુપ્તાની શૂટઆઉટ એટ વડાલા ફિલ્મ સાઇન કરી છે કે જે એક એક્શન ફિલ્મ છે. ફિલ્મનું નિર્માણ એકતા કપૂર કરી રહ્યાં છે અને તેથી તેમાં તુષાર કપૂર પણ કામ કરી રહ્યાં છે.
ફિલ્મ સારીએવી ચર્ચામાં છે, કારણ કે ફિલ્મમાં પ્રિયંકા ચોપરા અને સન્ની લિયોનનું બબલી બદમાશ આયટમ સૉંગ છે. બંને અભિનેત્રીઓ માટે આ પહેલો પ્રસંગ છે કે તેઓ કોઈ ફિલ્મમાં આયટમ સૉંગ કરવાનાં હોય. બંને અભિનેત્રીઓને લોકો નમક અને નમકીન નામે નવાજે છે. બંનેને આયટમ સૉંગ માટે કરોડો રુપિયા ચુકવવામાં આવ્યાં છે. ફિલ્મનું શૂટિંગ શરૂ થઈ ચુક્યું છે. ફિલ્મ સત્યા ઘટના ઉપર આધારિત છે.
-
ઈરાન યુદ્ધ વૈશ્વિક ઉર્જા સંકટને વેગ આપે છે, સ્વચ્છ ટેકનોલોજીમાં ચીનની સ્થિતિ મજબૂત બનાવે છે -
સીમાંકન નહીં, મહિલા અનામત એ સાચો મુદ્દો છે: સોનિયા ગાંધી -
પીએમ મોદી આ શનિવારે પશ્ચિમ બંગાળમાં ત્રણ ચૂંટણી રેલીઓને સંબોધિત કરશે -
મહારાષ્ટ્રના હિંગોલી જિલ્લામાં 4.7 ની તીવ્રતાનો ભૂકંપ, કોઈ જાનહાનિના અહેવાલ નથી -
CSK vs DC: મેદાન પર અમ્પાયર સાથે બાખડ્યો નીતીશ રાણા! ચેપોકમાં મેચની વચ્ચે સર્જાયું જોરદાર હાઈ-વોલ્ટેજ ડ્રામા -
યુએસ-ઈરાન વાટાઘાટો: અમેરિકા અને ઈરાન વચ્ચે કેમ વાત ન બની? હોર્મુઝથી ન્યૂક્લિયર સુધી, આ 5 કારણોએ શાંતિનો માર્ગ -
પેટ્રોલ-ડીઝલના ભાવ નિયંત્રિત કરવા સરકારે શું કરવું જોઈએ? -
તમિલનાડુ ફિલ્મ લીક: DMK, TVK અને BJP વચ્ચે રાજકીય વિવાદ -
પલાનીસ્વામી: વિજયની સરખામણી એમજીઆર સાથે ન કરો -
હરિયાણા સરકારે MBBS બેઠકો અને હોસ્પિટલ બેડના 33% સ્થાનિક રહેવાસીઓ માટે અનામત રાખ્યા -
યુ.એસ. ઈરાન વાટાઘાટો નિષ્ફળ થયા બાદ તેલના ભાવ વધ્યા -
Crude oil Price Hike: હોર્મુઝ પર ટ્રમ્પની ઘેરાબંધી થી ક્રૂડ ઓઈલની કિંમતમાં તેજ ઉછાળો, ભારતમાં ભાવ શું છે?








Click it and Unblock the Notifications
