Pics : કેકે ગોસ્વામી સાથે ‘પ્યાર મેં લોચા’ કરશે જ્યોતિ
મુંબઈ, 12 માર્ચ : દુનિયાની સૌથી નાના કદના સ્ત્રી જ્યોતિ આમ્ગે પ્યાર મેં લોચા ફિલ્મ દ્વારા બૉલીવુડમાં પ્રવેશ કરી રહ્યાં છે. ગિનીઝ બુક ઑફ વર્લ્ડ રેકૉર્ડ હોલ્ડર જ્યોતિ આમ્ગેની અપોઝિટ આ ફિલ્મમાં કે. કે. ગોસ્વામી હશે. ફિલ્મના દિગ્દર્શક અરહાન અખ્તર છે.
જેવું કે ટાઇટલથી જ સ્પષ્ટ છે, ફિલ્મમાં ઘણાં બધાં લોચા રહેવાનાં જ છે. ફિલ્મનું શૂટિંગ શરૂ થઈ ગયું છે. ફિલ્મમાં મહેમાન કલાકાર તરીકે સલમાન ખાનનો પણ મહત્વનો રોલ છે.
નોંધનીય છે કે મૂળત્વે ઉત્તર પ્રદેશના કાનપુરના જ્યોતિ આમ્ગેની ઉંચાઈ 2 ફુટ 6 ઇંચ છે. હાલ નાગપુર રહેતાં જ્યોતિ આમ્ગેનો જન્મ 16મી ડિસેમ્બર, 1996ના રોજ જન્મ થયો હતો. તેમને હાડકાંનો રોગ છે. તેઓ વિશ્વના સૌથી નાના કદના સ્ત્રી તરીકે લિમ્કા તેમજ ગિનીઝ બુક ઑફ વર્લ્ડ રેકૉર્ડ્સમાં નામ નોંધાવી ચક્યાં છે. બિગ બૉસ અગાઉ જ્યોતિ અનેક ટેલીવિઝન શોમાં કૉમેડિયન તરીકે નજેર પડ્યાં છે અને હવે તેઓ ફિલ્મમાં આવી રહ્યાં છે.
આવો આપને પ્યાર મેં લોચા ફિલ્મના સેટની તસવીરો બતાવીએ.

જ્યોતિ-કેકે કરશે પ્યાર મેં લોચા
પ્યાર મેં લોચા ફિલ્મના સેટ પર જ્યોતિ આમ્ગે.

જ્યોતિ-કેકે કરશે પ્યાર મેં લોચા
પ્યાર મેં લોચા ફિલ્મના સેટ પર જ્યોતિ આમ્ગે.

જ્યોતિ-કેકે કરશે પ્યાર મેં લોચા
પ્યાર મેં લોચા ફિલ્મના સેટ પર જ્યોતિ આમ્ગે.

જ્યોતિ-કેકે કરશે પ્યાર મેં લોચા
પ્યાર મેં લોચા ફિલ્મના સેટ પર જ્યોતિ આમ્ગે.

જ્યોતિ-કેકે કરશે પ્યાર મેં લોચા
અરહાન અખ્તરની આ ફિલ્મમાં જ્યોતિ વિરુદ્ધ તેમની જેમ વામણાં કદના કે. કે. ગોસ્વામી કામ કરશે.
-
રિયાન પરાગ આઉટ, યશસ્વી જયસ્વાલ ઇન? RRના નવા માલિક આવતા જ બદલાઈ ગયો કેપ્ટન? સામે આવી અસલી સચ્ચાઈ -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
યુદ્ધ વચ્ચે મોંઘવારીનો માર, નાયરા એનર્જીએ પેટ્રોલ-ડીઝલના ભાવ વધાર્યા -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
Jewar Airport: આવતીકાલે ખુલશે એશિયાનું સૌથી મોટું એરપોર્ટ! PM માટે સુરક્ષાનો અભેદ્ય કિલ્લો, ક્યારે ટેકઓફ થશે ફ -
ગુજરાત પોલીસે જપ્ત કરેલુ 2332 કિલો ડ્રગ્સ ઉંદરો ખાઇ ગયા, CAG રિપોર્ટમાં દાવો








Click it and Unblock the Notifications
