Pics/Video : કાંચી ફિલ્મનું ટાઇટલ સૉંગ ‘કાંચી રે કાંચી...’ લૉન્ચ
મુંબઈ, 14 માર્ચ : લ્યો ભાઈ! ઇંતેજાર પૂરો થયો અને સુભાષ ઘઈની મોસ્ટ અવેટેડ ફિલ્મ કાંચીનું પ્રથમ ગીત લોકો સામે આવી ગયું છે. ફિલ્મનું પ્રથમ ગીત ટાઇટલ સૉંગ છે કે જેના બોલ છે કાંચી રે કાંચી... આ ગીતને સુરોથી શણગાર્યું છે બહુમુખી પ્રતિભાના માલિક જાણીતા ગાયક સુખવિંદર સિંહે. તે બાબતમાં કોઈ શંકા નથી કે આ ગીત ખૂબ જ રમણીય અને શ્રવણીય છે. ગીત કાંચી રે કાંચી... ગ્રામ્ય વિસ્તારોમાં ફિલ્માવાયું છે કે જેમાં ફિલ્મની નાયિકા કાંચી (મિષ્ટી)ને નિડર અને ખુશહાલ બતાવવાનો પ્રયત્ન કરાયો છે.
ઇરશાદ કામિલ દ્વારા લિખિત કાંચી રે કાંચી... ગીતને જાણીતા ગાયક સુખવિંદર સિંહે પોતાનો અવાજ આપી તેમાં પ્રાણ ફૂંકી દીધાં છે, તો સંગીતકાર ઇસ્માઇલ દરબારના સંગીતનો પણ જવાબ નથી. સરવાળે આ ગીત ખૂબ જ સુંદર છે. કાંચી ફિલ્મનું દિગ્દર્શન સુભાષ ઘઈએ કર્યું છે. કાંચી ગ્રામ્ય વિસ્તારમાં રહેતી એક સુંદર યુવતી અને દબંગો વિરુદ્ધ તેના જંગની વાર્તા છે. કાંચી ફિલ્મ 25મી એપ્રિલે રિલીઝ થવા જઈ રહી છે કે જેમાં નવોદિત અભિનેત્રી મિષ્ટી ઉપરાંત કાર્તિક તિવારી, ઋષિ કપૂર, મિથુન ચક્રવર્તી, ચંદન રૉય અને ઋષભ સિન્હા પણ છે.
લાંબા વખત બાદ સુભાષ ઘઈ કોઈ ફિલ્મ લઈને આવી રહ્યાં છે અને તેથી કાંચી અંગે લોકોમાં ઉત્સુકતા અને આતુરતા હોવી સ્વાભાવિક છે. લોકોને સુભાષની ફિલ્મ જ નહીં, પણ નવી અભિનેત્રી મિષ્ટીને જોવાની પણ આતુરતા છે. સુભાષ ઘઈએ ગઈકાલે મિષ્ટીની હાજરીમાં કાંચી ફિલ્મનું ટાઇટલ ટ્રૅક લૉન્ચ કર્યું.
ચાલો જોઇએ કાંચીના ટાઇટલ ટ્રૅક લૉન્ચિંગની, કાંચી ફિલ્મની તસવીરી ઝલક અને માણીએ કાંચી રે કાંચી... ગીત :

કાંચી રે કાંચી... લૉન્ચિંગ ઇવેંટ
કાંચી રે કાંચી... લૉન્ચિંગ ઇવેંટમાં સંગીતકાર ઇસ્માઇલ દરબાર.

કાંચી રે કાંચી... લૉન્ચિંગ ઇવેંટ
કાંચી રે કાંચી... લૉન્ચિંગ ઇવેંટ

કાંચી રે કાંચી... લૉન્ચિંગ ઇવેંટ
કાંચી રે કાંચી... લૉન્ચિંગ ઇવેંટ

કાંચી રે કાંચી... લૉન્ચિંગ ઇવેંટ
કાંચી રે કાંચી... લૉન્ચિંગ ઇવેંટમાં મિષ્ટી અને સુભાષ ઘઈ.

કાંચી રે કાંચી... લૉન્ચિંગ ઇવેંટ
કાંચી રે કાંચી... લૉન્ચિંગ ઇવેંટમાં મિષ્ટી અને સુભાષ ઘઈ.

કાંચી રે કાંચી... લૉન્ચિંગ ઇવેંટ
કાંચી રે કાંચી... લૉન્ચિંગ ઇવેંટમાં મિષ્ટી.

કાંચી ફિલ્મની તસવીરી ઝલક
ઈશા સરવાની.

કાંચી ફિલ્મની તસવીરી ઝલક
કાંચી ફિલ્મનું પોસ્ટર

કાંચી ફિલ્મની તસવીરી ઝલક
કાર્તિક તિવારી

કાંચી ફિલ્મની તસવીરી ઝલક
મહિમા ચૌધરી

કાંચી ફિલ્મની તસવીરી ઝલક
મિષ્ટી

કાંચી ફિલ્મની તસવીરી ઝલક
મિષ્ટી

કાંચી ફિલ્મની તસવીરી ઝલક
મિષ્ટી

કાંચી ફિલ્મની તસવીરી ઝલક
મિષ્ટી

કાંચી ફિલ્મની તસવીરી ઝલક
મિષ્ટી અને કાર્તિક તિવારી.

કાંચી ફિલ્મની તસવીરી ઝલક
મિષ્ટી અને કાર્તિક તિવારી

કાંચી ફિલ્મની તસવીરી ઝલક
મિષ્ટી અને ઋષિ કપૂર

કાંચી ફિલ્મની તસવીરી ઝલક
ઋષભ સિન્હા

કાંચી ફિલ્મની તસવીરી ઝલક
ઋષિ કપૂર

કાંચી ફિલ્મની તસવીરી ઝલક
શક્તિ મોહન અને મુક્તિ મોહન

કાંચી ફિલ્મની તસવીરી ઝલક
મુક્તિ મોહન અને શક્તિ મોહન
માણો કાંચી રે કાંચી... ગીત
માણો કાંચી રે કાંચી... ગીત












Click it and Unblock the Notifications
