કોણ છે બિહારી અભિનેત્રી કાજલ કુમારી? કથિત MMS વીડિયો લીક થતા હંગામો
ભોજપુરી સિનેમામાં ઉભરતા કલાકારોના પ્રાઈવેટ વીડિયો લીક થવાની અફવાઓ અવારનવાર વાયરલ થતી હોય છે, જે તેમના જીવનને અસર કરે છે. તાજેતરમાં 15 વર્ષની ભોજપુરી અભિનેત્રી કાજલ કુમારીનો કથિત MMS વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થવાના સમાચારથી ખળભળાટ મચી ગયો હતો.
જો કે, ફેક્ટ ચેકમાં જાણવા મળ્યું છે કે આ વીડિયો નકલી અને AI-એડિટેડ છે. કાજલના પરિવારે ખુલાસો કર્યો કે આ એક ષડયંત્ર હતું, જેમાં વીડિયો ડિલીટ કરવા માટે 30 લાખની ખંડણી માંગવામાં આવી હતી.

કાજલ કુમારી કોણ છે?
કાજલ કુમારી ભોજપુરી ઇન્ડસ્ટ્રીની એક યુવા અને પ્રતિભાશાળી કલાકાર છે, જેમની ઉંમર માત્ર 15 વર્ષ છે. 2010માં બિહારના વિક્રમગંજમાં જન્મેલી કાજલે નાની ઉંમરે જ મ્યુઝિક વીડિયો, શોર્ટ રીલ્સ અને સ્ટેજ શો દ્વારા પોતાની ઓળખ બનાવી છે.
તેણી ભોજપુરી સુપરસ્ટાર ખેસારી લાલ યાદવ સાથે ઘણા મ્યુઝિક આલ્બમ્સ અને લાઇવ પરફોર્મન્સમાં જોવા મળી ચૂક્યા છે. તેમનું ડાન્સિંગ અને એક્ટિંગ ટેલેન્ટ સોશિયલ મીડિયા પર ખાસ કરીને ઇન્સ્ટાગ્રામ રીલ્સ પર વાયરલ થતું રહે છે. કાજલ માત્ર એક્ટિંગ જ નહીં પરંતુ સ્થાનિક કાર્યક્રમોમાં સિંગિંગ પણ કરે છે. તેમની ફેન ફોલોઇંગ મોટાભાગે યુવાનોમાં છે, જેઓ તેમની ઊર્જાસભર પરફોર્મન્સથી પ્રભાવિત છે. 2025માં તેમનો એક ભોજપુરી વીડિયો વાયરલ થવાથી તેઓ ટ્રેન્ડિંગ ટોપિક બન્યા હતા.
કાજલ કુમારીનો MMS વીડિયો કેવી રીતે વાયરલ થયો?
આ કથિત MMS વીડિયો સૌપ્રથમ ઇન્સ્ટાગ્રામ રીલ્સ, ટેલિગ્રામ ચેનલો અને કેટલાક ભોજપુરી ફેન પેજીસ પર શેર થયો હતો. થોડા જ કલાકોમાં તેણે લાખો વ્યૂઝ મેળવ્યા અને યુટ્યુબ પર ટ્રેન્ડ થવા લાગ્યો. ટ્વિટર (X) પર પણ કેટલાક યુઝર્સે તેને શેર કરીને બદનામી ફેલાવી. પરંતુ ડિજિટલ નિષ્ણાતોએ ચેતવણી આપી કે વીડિયોના પિક્સેલ, બેકગ્રાઉન્ડ અને લાઇટિંગમાં અસંગતતા છે, જે AI મેનીપ્યુલેશન તરફ ઇશારો કરે છે.
30 લાખની ખંડણી અને પરિવારનો દર્દનાક ખુલાસો
કાજલના પરિવારે એક ભાવનાત્મક વીડિયો પોસ્ટ કરીને સત્ય જણાવ્યું. તેમણે કહ્યું કે વીડિયો નકલી છે અને આ તેની છબી ખરાબ કરવાનું ષડયંત્ર છે. પરિવારને ધમકીભર્યા મેસેજ મળ્યા, જેમાં વીડિયો ડિલીટ કરવા માટે 30 લાખની માંગણી કરવામાં આવી હતી. વીડિયોમાં કહેવામાં આવ્યું હતું કે, અમે ઘણું સહન કર્યું, હદથી વધારે. આ 15 વર્ષની છોકરી કેટલું ગૂંગળાઈને જીવી રહી છે, તે તમને સમજાશે નહીં.
તેમણે સ્ક્રીનશોટ્સ શેર કર્યા, જે ખંડણીની માંગણીના પુરાવા દર્શાવે છે. કાજલે યુટ્યુબ પર પોસ્ટ કર્યું કે, "આ વીડિયો ખોટો અને એડિટેડ છે. કોઈ મારી ઇજ્જત બરબાદ કરવાનો પ્રયાસ કરી રહ્યું છે. સત્ય જલદી સામે આવશે. પરિવારે ચેતવણી આપી કે જો પુરાવા નહીં દર્શાવવામાં આવે, તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
ડિજિટલ ફોરેન્સિક નિષ્ણાતો અને ભોજપુરી ફેન પેજીસ અનુસાર, વીડિયો એડિટેડ લાગે છે. બેકગ્રાઉન્ડ અને ચહેરાની વિગતો મેચ થતી નથી. કાજલે સ્પષ્ટ કહ્યું કે તેઓ વીડિયોમાં નથી. આ કિસ્સો ભોજપુરી ઇન્ડસ્ટ્રીના ભૂતકાળની યાદ અપાવે છે, જ્યારે અક્ષરા સિંહ અને ત્રિશા કર મધુના વીડિયો પણ નકલી નીકળ્યા હતા, જેણે તેમને માનસિક તણાવ આપ્યો હતો. ત્રિશાએ તો આત્મહત્યાના વિચારોનો પણ ઉલ્લેખ કર્યો હતો.












Click it and Unblock the Notifications
