Kalki 2898 AD Box Office: પ્રભાસની ફિલ્મે તોડ્યો ફાઈટરનો રેકૉર્ડ, પહેલા જ દિવસે મારી સેન્ચુરી, જાણો કલેક્શન
Kalki Box Office Collection: પ્રભાસની ફિલ્મ કલ્કી 2898 એડી સામાન્ય દિવસે રીલિઝ થઈ હતી પરંતુ થિયેટરમાં ભીડને જોતા તે રજા જેવી લાગી હતી. ફિલ્મ રિલીઝ થયાને માત્ર એક દિવસ જ થયો છે અને તેણે જોરદાર કમાણી કરી છે.
અમિતાભ બચ્ચનની આ ફિલ્મને ભારતીય સિનેમાની આ વર્ષની સૌથી મોટી ફિલ્મ માનવામાં આવી રહી છે. આ ફિલ્મમાં પ્રભાસ, અમિતાભ બચ્ચન, દીપિકા પાદુકોણ અને કમલ હાસન છે. તેનું બજેટ પણ ઘણું મોટું હતું. મળતી માહિતી મુજબ કલ્કી 600-650 કરોડ રૂપિયાના બજેટમાં બની હતી.

તમને જણાવી દઈએ કે ફિલ્મને દર્શકોનો ઘણો પ્રેમ મળી રહ્યો છે. આ ફિલ્મે માત્ર એક જ દિવસમાં જોરદાર કલેક્શન કર્યું છે. પહેલા દિવસે એડવાન્સ બુકિંગની વાત કરીએ તો ફિલ્મ 55 કરોડ રૂપિયાનું ગ્રોસ કલેક્શન કરી શકી છે. તે જ સમયે, લોકોનુ વર્ડ ઑફ માઉથ પણ ઘણુ સારુ છે.
રિલીઝના દિવસે વર્ડ ઑફ માઉથનો સારો ફાયદો થયો. ટ્રેડ રિપોર્ટ્સના પ્રારંભિક ડેટા અનુસાર, પ્રભાસની ફિલ્મે પહેલા દિવસે 96થી 100 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું છે. આ કલેક્શન વર્ષ 2024 માટે કોઈપણ ભારતીય ફિલ્મ માટે મોટી શરૂઆત છે. અત્યાર સુધી વર્ષ 2024નો આ રેકોર્ડ રિતિક રોશનની ફિલ્મ 'ફાઇટર'ના નામે હતો. તમને જણાવી દઈએ કે અત્યાર સુધી ફક્ત આ 3 ભારતીય ફિલ્મો RRR (133 કરોડ), બાહુબલી 2 (121 કરોડ), KFG 2 (116 કરોડ) એ 100 કરોડ રૂપિયાથી વધુનું નેટ કલેક્શન કર્યું છે.
તમને જણાવી દઈએ કે કલ્કીની રિલીઝ પછી તરત જ ટ્વિટર પર પ્રતિક્રિયાઓનો ધમધમાટ જોવા મળ્યો હતો. યુઝર્સ સિનેમા હોલમાંથી ફિલ્મ વિશે ઉગ્ર પ્રતિક્રિયાઓ આપી રહ્યા હતા. લોકોએ કહ્યું કે આ ફિલ્મ ખૂબ જ શાનદાર છે. અશ્વત્થામાનું પાત્ર ભજવનાર અમિતાભ બચ્ચને લોકોને પ્રભાવિત કરવામાં કોઈ કસર છોડી નથી.
-
રિયાન પરાગ આઉટ, યશસ્વી જયસ્વાલ ઇન? RRના નવા માલિક આવતા જ બદલાઈ ગયો કેપ્ટન? સામે આવી અસલી સચ્ચાઈ -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
યુદ્ધ વચ્ચે મોંઘવારીનો માર, નાયરા એનર્જીએ પેટ્રોલ-ડીઝલના ભાવ વધાર્યા -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
Jewar Airport: આવતીકાલે ખુલશે એશિયાનું સૌથી મોટું એરપોર્ટ! PM માટે સુરક્ષાનો અભેદ્ય કિલ્લો, ક્યારે ટેકઓફ થશે ફ -
ગુજરાત પોલીસે જપ્ત કરેલુ 2332 કિલો ડ્રગ્સ ઉંદરો ખાઇ ગયા, CAG રિપોર્ટમાં દાવો








Click it and Unblock the Notifications
