First Look: કામસૂત્ર 3ડીનો ફર્સ્ટ લુક લૉન્ચ
મુંબઈ, 23 નવેમ્બર : ગોવામાં આંતરરાષ્ટ્રીય ફિલ્મ ફેસ્ટિવલ ચાલી રહ્યું છે અને તેમાં બહુચર્ચિત ફિલ્મો દર્શાવાઈ રહી છે. આ જ પ્રસંગે અભિનેત્રી શર્લિન ચોપરાની આવનાર પ્રથમ ફિલ્મ કામસૂત્ર 3ડીનો ફર્સ્ટ લુક પણ લૉન્ચ કરાયું. તેમાં શર્લિન કાયમની જેમ ખૂબ જ કામણગારા દેખાયાં. ફિલ્મના દિગ્દર્શક રૂપેશ પૉલ છે. આ એવી પ્રથમ ફિલ્મ છે કે જેમાં શર્લિન લીડ રોલ કરી રહ્યાં છે.
ફર્સ્ટ લુકમાં જ શર્લિન ચોપરાને એક સોફા ઉપર કાળા કલરની પોશાકમાં અડધા સૂતેલા દર્શાવાયં છે. તે જોયા બાદ આપ પોતાના આંગળા દાંત હેઠળ દબાવવા જરૂર મજબૂર થઈ જશો. ફિલ્મના હૉટ સીન્સ ભારત જ નહિં, પણ હૉલીવુડમાં પણ શુટ કરાશે. ફિલ્મ નિર્માતાઓએ એવું સલામતીને ધ્યાને લઈ કર્યુ છે.
શર્લિન ચોપરાએ આ અગાઉ અનેક હૉટ ફોટોશૂટ કર્યા છે અને બે વાર ટ્વિટર પર તેઓ ન્યુડ પણ થઈ ચુક્યાં છે. તેને લઈને તેમની ખૂબ જ ટીકા પણ થઈ ચુકી છે.
આવો તસવીરોમાં જોઇએ કામસૂત્ર 3ડીનો ફર્સ્ટ લુક.

કાળા રંગે કામણગારા
ગોવામાં લૉન્ચ કરાયેલ શર્લિન ચોપરાની આવનાર ફિલ્મ કામસૂત્ર 3ડીના ફર્સ્ટ લુકમાં શર્લિન એક સોફા ઉપર કાળા રંગની પોશાકમાં દર્શાવાયાં છે કે જે ખૂબ કામણગારા લાગે છે.

હૉટ હૉટ શર્લિન
પ્રથમ લુકમાં જ શર્લિન ચોપરા ખૂબ જ હૉટ દેખાય છે.

હૉલીવુડમાં પણ થશે શુટિંગ
ફિલ્મના હૉટ સીન્સ ભારત જ નહિં, પણ હૉલીવુડમાં પણ શુટ કરાશે.

રૂપેશ પૉલ દિગ્દર્શક
પોતાના હૉટ ફોટો અને સીન્સ માટે કાયમ ચર્ચામાં રહેનાર શર્લિનની આ ફિલ્મના દિગ્દર્શક રૂપેશ પૉલ છે.

રેખા વર્સિસ શર્લિન
કામસૂત્ર નામે મીરા નાયરે વર્ષ 1996માં ફિલ્મ બનાવી હતી. તેમાં લીડ રોલ રેખાએ કર્યો હતો. હવે અનાયાસે જ શર્લિનની સરખામણી રેખા સાથે થશે.

બાકીના સ્ટારકાસ્ટ અંગે રહસ્ય
અત્યારે શર્લિન ચોપરા ઉપરાંત આ ફિલ્મના બાકીના સ્ટાર્સ અંગે રહસ્ય જળવાઈ રહ્યો છે. તે અંગે કોઈ ખુલાસો કરાયો નથી.
-
Women Reservation Amendment Bill: નારી શક્તિ વંદન અધિનિયમ લોકસભામાં બોલશે પીએમ મોદી, 33% અનામત પર થશે ચર્ચા -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા -
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ -
ટ્રમ્પે પશ્ચિમ એશિયાના સંકટ અંગે પીએમ મોદીને અપડેટ કર્યા અને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવ્યા -
Samay Raina Caste: સ્ટેન્ડ-અપ કૉમેડિયન સમય રૈનાના જાતિ-ધર્મ શું છે? ખુદને 'મૃતદેહ' જેવો કેમ કહ્યો? -
લોકસભા સીટ 850 કરવાનો પ્લાનઃ પરિસીમન શું છે? North Vs South વિવાદ વકર્યો, વિપક્ષ કેમ વિરોધ કરે છે- Explain -
Weather Update: દેશના 11 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી -
Putin India Visit: એક વર્ષમાં બીજીવાર ભારત આવી રહ્યા છે પુતિન, પશ્ચિમી દેશોની ઉંઘ ઉડી -
દૂન લિટ ફેસ્ટ દેહરાદૂનમાં સાહિત્ય, સિનેમા, ઇતિહાસ, નેતૃત્વ અને ટેક્નોલોજીને એકસાથે લાવે છે -
Weather Update: આસામ-બંગાળ સહિત 13 રાજ્યોમાં આંધી-તોફાનની આગાહી -
અમેરિકા-ઈરાન તણાવ વચ્ચે પશ્ચિમ એશિયા સંકટ પર ઇઝરાયલી સમકક્ષ સાથે વિદેશ મંત્રી જયશંકરની વાતચીત -
અમદાવાદમાં ડ્રગ્સ સામે લાલ આંખ: ઘીકાંટા અને બોપલમાંથી 4 શખ્સો ઝડપાયા, ₹21 લાખનો મુદ્દામાલ જપ્ત



Click it and Unblock the Notifications
