તસવીરોમાં: પારદર્શક સાડી પહેરીને શર્લિને લગાવી દિધી આગ
મુંબઈ, 12 નવેમ્બર : કામસૂત્ર 3ડી એક એવી ફિલ્મ છે કે જે બનતા પહેલા જ ઘણી ફૅમસ થઈ ગઈ છે અને વણઇચ્છે આ ફિલ્મનો ઇંતેજાર એક ખાસ વર્ગ કરી રહ્યો છે. ફિલ્મ ભારતના પ્રાચીન ઉપન્યાસ એટલે કે કામસૂત્ર પર આધારિત છે.
કામસૂત્ર 3ડી ફિલ્મમાં લીડ રોલ પ્લે કરનાર પ્લેબૉય મૅગેઝીન માટે ટૉપલેસ થનાર શર્લિન ચોપરા છે કે જેમણે ટ્વિટર પર ફિલ્મ અંગે એવું રાયતું ફેલાવ્યું કે જેથી ફિલમની રિલીઝ માટે સૌની આતુરતા વધી ગઈ છે. સતત પોતાની નગ્ન ફિલ્મો તથા અશ્લીલ મુદ્રાઓમાં ખેંચવામાં આવેલી તસવીરોને ટ્વિટર પર પોસ્ટ કરનાર શર્લિન ચોપરાએ ફિલ્મનું એક નવું પોસ્ટર ટ્વિટર પર પોસ્ટ કર્યું કે જેને જોઈ સૌના હોશ ઉડી ગયાં.
કહેવા માટે તો આ પોસ્ટરમાં શર્લિન ચોપરા સફેદ રંગની સાડીમાં છે, પણ વગર બ્લાઉઝે પારદર્શી સાડીમાં છુપેયાલું તેમનું માક હુશ્ન તેમના કામુક અંદાજને મહદઅંશે વ્યક્ત કરી જાય છે. કામસૂત્ર 3ડી ફિલ્મનું શૂટિંગ લગભગ પૂરૂ થઈ ગયું છે. ફિલ્મમાં હીરો મલ્ખાન સિંહ છે, તો ફિલ્મ દેશી અને વિદેશી બે ભાષાઓમાં બની રહી છે.
ચાલો જોઇએ કામસૂત્ર 3ડી ફિલ્મમાં શર્લિનનું કામણગારુ હુશ્ન :

ચર્ચામાં શર્લિન
વિવાદાસ્પદ અભિનેત્રી શર્લિન ચોપરાની પ્રથમ એડલ્ટ ફિલ્મ કાસમૂત્ર 3ડી પોતાના હૉટ ટૉપિકના કારણે ઘણા વખતથી ચર્ચામાં છે.

સેટ ઉપર ન્યુડ શર્લિન
શર્લિન ચોપરા કામસૂત્ર 3ડી ફિલ્મના સેટ ઉપર સામાન્ય રીતે નગ્ન થઈ જાય છે. તેમને કોઈ શરમ કે લજ્જા નથી. શર્લિન કહે છે કે જ્યારે પડદા ઉપર ન્યુડ હોવામાં શરમ ન આવી, તો અહીં કેમ?

પબ્લિસિટી સ્ટંટ
કામસૂત્ર 3ડીનું પ્રથમ ટ્રેલર શર્લિને ટ્વિટર ઉપર પોસ્ટ કર્યુ હતું કે જેનાથી રૂપેશ પૉલ નારાજ થઈ ગયા હતાં. હવે આ તસવીરો પણ ફિલ્મ માટે એક પબ્લિસિટી સ્ટંટ જ છે.

સ્પ્લિટ્સવિલામાં શર્લિન
શર્લિન ચોપરા હાલમાં એમટીવીના શો સ્પ્લિટ્સવિલાનું પ્રમોશન કરવામાં વ્યસ્ત છે.

મલ્ખાન
કામસૂત્ર 3ડીના હીરો હશે મૉડેલ કમ એક્ટર મલખાન.

કામસૂત્ર પર આધારિત
ફિલ્મ ભારતના પ્રાચીન ઉપન્યાસ એટલે કે કામસૂત્ર પર આધારિત છે.

સફેદ કામણ
આ પોસ્ટરમાં શર્લિન ચોપરા સફેદ રંગની સાડીમાં છે, પણ વગર બ્લાઉઝે પારદર્શી સાડીમાં છુપેયાલું તેમનું માક હુશ્ન તેમના કામુક અંદાજને મહદઅંશે વ્યક્ત કરી જાય છે.

બે વર્ઝન
ફિલ્મ દેશી અને વિદેશી બે ભાષાઓમાં બની રહી છે. વિદેશી વર્ઝનમાં શર્લિન ન્યુડ થયાં છે.












Click it and Unblock the Notifications
